Gujarat

સાવરકુંડલા શહેરમાં આજરોજ વોર્ડ નંબર પાંચમાં આવેલ રાધેશ્યામ સોસાયટીમાં બ્રાન્ચ શાળા નંબર ૪ના પેટા વર્ગનો અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાતના હસ્તે શુભારંભ થયો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૧૭ /૧૦/ ૨૦૨૨ ના રોજ વોર્ડ નંબર ૫ માં આવેલ રાધેશ્યામ સોસાયટીમાં. અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બ્રાન્ચ શાળા નંબર ૪ માંથી પેટા વર્ગ શાળા દ્વારા શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને શ્રી વિપુલભાઈ દુધાત ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી. તેમજ આ વોર્ડ નંબર ૫ ના કાઉન્સિલર કેશવ બગડા કાઉન્સિલર પતિ સદસ્ય આલ કરશનભાઈ.બી. તેમજ   શ્રી વાઢેર સાહેબ ટીપીઓ તથા રાજુભાઈ દોશી નગરપાલિકા પ્રમુખપતિ સાવરકુંડલા તથા જયસુખભાઈ નાકરાણી ઉપપ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા કેશુભાઈ વાઘેલા પ્રમુખ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો મયુરભાઈ ખાચર મંત્રી યુવા જિલ્લા ભાજપ મુકેશભાઈ મહેતા આચાર્યશ્રી શાળા નંબર ૪ કૃપાલસિંહ જાડેજા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણ સેલ દર્શનાબેન જોશી બી.આર.સી અલ્પેશસિંહ જાડેજા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણ સેલ નરેન્દ્રભાઈ જોશી માજી બીઆરસી ભારતીબેન રાઠોડ કે.ની. ભાવેશભાઈ બોરીસાગર કે.ની. મયુરભાઈ દેસાઈ સી.આર.સી તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ આલ જનકબેન કરસનભાઈ . વોર્ડ નંબર ૫ ના નગરપાલિકા સદસ્ય. તથા હસુભાઈ ચાવડા નગરપાલિકા સદસ્ય લાલાભાઇ ગોહિલ નગરપાલિકા સદસ્ય મેહુલભાઈ ત્રિવેદી નગરપાલિકા સદસ્ય ભાવેશભાઈ કવા નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ રાનેરા નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ મશરૂ નગરપાલિકા સદસ્ય કેશુભાઈ ચુડાસમા નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા નગરપાલિકા સદસ્ય દિનેશભાઈ કાંતિભાઈ ગોહિલ નગરપાલિકા સદસ્ય મંગળભાઈ વાળા તેમજ વાલજીભાઈ વિરાજ શિક્ષક તથા તેજલબેન તથા અશ્વિનભાઈ મહેતા તથા અજયભાઈ મહેતા શિક્ષણ ગણ. તેમજ લલીતભાઈ મારુ અનુસૂચિત જાતિ મહામંત્રી શ્રી રમેશભાઈ વેગડા ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ હર્ષદભાઈ પરમાર રાજાભાઈ વાળા તથા એના વિસ્તારના લોકો ઉપસ્થિત  રહ્યા હતા આ કાર્યક્રમનું  સંચાલન મયુરભાઈ દેસાઈએ કર્યું હતું

IMG-20221017-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *