Gujarat

 વેરાવળ ડેપો અને જુનાગઢ વિભાગ દ્વારા દિવાળી ત્થા નવા વર્ષના તહેવાર મા મુસાફરો ની સુવિધાઓ વધારો પોરબંદર અમદાવાદ દાહોદ ઉના જુનાગઢ રાજકોટ નિ સ્પે બસો નિ સુવિધા અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી જીઓ શાહ  અને પરિવહન અધિકારી ના માર્ગ દર્શન સાથે ડેપો મેનેજર બી ડી રબારી ટ્રાફીક ઇન્સ્પેકટર દ્વારા દિવાળી નુતન વર્ષ ના દિવસો માં એસ.ટી ની ઍક્ષ્ટ્રા બસો શરૂ કર્યું ત્યારે   સફળ આયોજન કરી વેરાવળ
સોમનાથ જુનાગઢ સોમનાથ અમદાવાદ
સોમનાથ   પોરબંદર અને વેરાવળ ઉના સહિત દાહોદ નિ એકસ્ટ્રા એસ.ટી બસો શરૂ કરી જેમા
સોમનાથ વેરાવળ માં મુસાફરી કરતા મુસાફરો ને સલામત રીતે મુસાફરી નો લાભ મળે તે હેતુથી વેરાવળ ડેપો મેનેજરબી ડી રબારી અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા દ્વારા સફળ આયોજન કરી સોમનાથ વેરાવળ ના યાત્રિકો નાગરિકો ને લાભ લેવા માટે ડેપો મેનેજર વેરાવળ ડેપો મેનેજરબી ડી રબારી અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા દ્વારા અનુરોધ કર્યો હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *