Gujarat

વિશ્વ મેડીટેશન દિવસ… ૨૧ ડીસેમ્બર આવો જોડાઈ જાઓ તમારા પોતાના શ્વાસ સાથે.

વિશ્વ મેડીટેશન દિવસ… ૨૧ ડીસેમ્બર આવો જોડાઈ જાઓ તમારા પોતાના શ્વાસ સાથે. ૧૯૯૫માં મેડીટેશન એટલેકે ઘ્યાન યોગના ફાયદા અને જાગૃતિ વધારવા,લોકોને તેનો નિયમિત અભ્યાસ કરાવવા માટે આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ દિવસમાં સમ્માનિત કર્યો.આ દિવસને સર્વાનુમતે સંમતી મેળવવા ભારત નેપાળ જેવા દેશોની મહેનત ઘણી હતી. કારણ આપણી સભ્યતાનો સિધ્ધાંત છે ” વસુધૈવ કુટુમ્બકમ”   […]

Gujarat

ભાદરણ કોલેજ એન એસ એસ વાર્ષિક શિબિર, વડ તલાવ ( સારોલ ) દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભાદરણ કોલેજ એન એસ એસ વાર્ષિક શિબિર, વડ તલાવ ( સારોલ ) દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન શ્રી પ્રગતિ મંડળ, ભાદરણ સંચાલિત આર્ટસ, સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજ, ભાદરણના સાયન્સ વિભાગની બીજી એન એસ એસ વાર્ષિક શિબિર હાલ વડ તલાવ, સારોલ મુકામે યોજાઈ રહી છે. આ શિબિરમાં ગ્રામોત્થાન માટે પ્રોગ્રામ કો ઓર્ડિનેટર ડો. દર્શના […]

Gujarat

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને લાયસન્સ વગરના દેશી હાથ બનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર)સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને લાયસન્સ વગરના દેશી હાથ બનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર)સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા […]

Gujarat

માણાવદરમાં જંત્રીના વિરોધમાં મીટીંગ મળી

માણાવદરમાં જંત્રીના વિરોધમાં મીટીંગ મળી રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીની જાહેરાત કરાય છે અને તેની સામે વાંધા સૂચનો મંગાવાયા છે જોકે આ નવી જંત્રીમાં 200થી 2000 ટકાનો અસહ્ય વધારો જીકી દેવાતા સમગ્ર રાજ્યની સાથે માણાવદરમાં પણ વિરોધ ઉઠ્યો છે નવી જંત્રીના વિરોધમાં આજે માણાવદર નરેન્દ્ર જીનીંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીમાં વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરોની એક મિટિંગ […]

Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીના બે મોટરસાઈકલ સાથે પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીના બે મોટરસાઈકલ સાથે પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ. રાજકોટ શહેર તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમા વધુ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે P.I […]

Gujarat

ધૂળ ઢેફા ને પાણાં હોય ભીંતે-ભીંતે છાણાં હોય ટાણાં એવા ગાણાં હોય મઁદિર માં વાગતી ઝાલારું હોય મીઠાં પતાશા હોય

ગામડું લેખિકા Mansi Desai Shastri ધૂળ ઢેફા ને પાણાં હોય ભીંતે-ભીંતે છાણાં હોય ટાણાં એવા ગાણાં હોય મઁદિર માં વાગતી ઝાલારું હોય મીઠાં પતાશા હોય મળવા જેવા માણાં હોય ઉકરડાં ને ઓટા હોય બળદીયાના જોટા હોય પડકારા હાકોટા હોય માણસ મનનાં મોટા હોય માથે દેશી નળીયા હોય દીકરીયું ના પિતા ને માથે લીલી પાઘ હોય […]

Gujarat

સુરત શહેર અને જિલ્લાના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી હાઈસ્કૂલોના આચાર્યોનું યોજાયુ અભૂતપૂર્વ વાર્ષિક અધિવેશન.

સુરત શહેર અને જિલ્લાના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી હાઈસ્કૂલોના આચાર્યોનું યોજાયુ અભૂતપૂર્વ વાર્ષિક અધિવેશન. તાજેતરમાં 13મી ડિસેમ્બરે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, શહેર આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિશોરકુમાર જાની અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુરત શહેર અને જિલ્લાની તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને […]

Gujarat

રાણપુર શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ઈ.KYC કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

રાણપુર શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ઈ.KYC કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે કેમ્પનો પ્રારંભ કરાવ્યો,જિલ્લા આરોગ્ય અધિકારી,મામલતદાર,TDO સહિતના અધિકારીઓ હાજર રહ્યા આગેવાનો હાજર રહ્યા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાના કાર્યાલય ખાતે રેશનકાર્ડ ઈ.કે.વાય.સી., આધાર કાર્ડ અપડેટ, નવા આયુષ્માન કાર્ડ કાઢવા તેમજ મેડિકલ […]

Gujarat

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાયો.

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાયો. રાજકોટ શહેર તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્થાનિક ભંડોળ હિસાબ કચેરી દ્વારા કોસ્મિક વિદ્યાસંકુલના મેદાન,ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ, […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં નવા ૩૦૧ સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં નવા ૩૦૧ સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા. રાજકોટ શહેર તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી.જે.નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, વોર્ડનં.૨ ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો.બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો […]