Gujarat

હુશૈની ખિદમતે ખલ્ક કમીટી દ્વારા સાવલી ખાતે સમુહ શાદી કાર્યક્રમ યોજાયો

હુશૈની ખિદમતે ખલ્ક કમીટી દ્વારા સાવલી ખાતે સમુહ શાદી કાર્યક્રમ યોજાયો બરોડા જિલ્લા ના સાવલી મદરશા એ જામીયા મદારૂલ ઉલૂમ ખાતે બીજો સમુહ શાદી કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં […]

Gujarat

સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ વધારતો અમિત ચાવડા.

સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ વધારતો અમિત ચાવડા. “પંખ હોને સે કુછ નહીં હોતા હોશલો સે ઉડાન હોતી હે ” મૂળ ધારી તાલુકાના પાણિયા દેવ ગામના અમિત ચાવડા ને બિઝનેસ મેનેજમેન્ટ તથા વૈશ્વિક શાંતિ માટે ધ અમેરીક્ન યુનિવર્સીટી – યુ. એસ. એ. દ્વારા ડોકટરેટ ની પદવી એનાયત થઇ. તા. 9.11.2024 ના રોજ જંજીર હોટલ મુંબઈ […]

Gujarat

શાસ્ત્રી ઝાકિર હુસૈન 9 માર્ચ 1951 અને અવસાન ગઈ કાલે 15 ડિસેમ્બર 2024એક ભારતીય તબલાવાદક , સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા હતા. તે તબલા વાદક અલ્લા રખાના સૌથી મોટા પુત્ર હતા , અને સર્વકાલીન મહાન તબલાવાદકોમાંના એક તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે.

ઝાકિર હુસૈન ઉસ્તાદ લેખિકા માનસી દેસાઈ શાસ્ત્રી ઝાકિર હુસૈન 9 માર્ચ 1951 અને અવસાન ગઈ કાલે 15 ડિસેમ્બર 2024એક ભારતીય તબલાવાદક , સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા હતા. તે તબલા વાદક અલ્લા રખાના સૌથી મોટા પુત્ર હતા , અને સર્વકાલીન મહાન તબલાવાદકોમાંના એક તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે. હુસૈનને 1990માં ભારત સરકારનો સંગીત […]

Gujarat

રાજકોટ શહેર ઓટો રિક્ષામાંથી ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી LCB.

રાજકોટ શહેર ઓટો રિક્ષામાંથી ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી LCB. રાજકોટ શહેર તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PSI આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત કે, ફુલછાબ ચોક ભીલવાસ શેરીનં.૨ ગુરૂનાનક કરીયાણા ભંડાર દુકાન પાસે અગાઉ […]

Gujarat

જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની સમીક્ષા બેઠક યોજાય… મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું..

જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની સમીક્ષા બેઠક યોજાય… મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી સહિતના જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા…. જૂનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસનો ભવ્ય વિજય થાય […]

Gujarat

રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી.

રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને […]

Gujarat

રાજકોટ વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી.

રાજકોટ વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રી. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના […]

Gujarat

રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું.

રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત […]

Gujarat

રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું.

રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. […]

Gujarat

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ

ઉત્સવ સ્પર્ધાકલામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની સિધ્ધિ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેન તારીખ : 02/12 /2024 ના રોજ “ગરવી ગુજરાત” થીમ આધારિત જીલ્લા કક્ષા કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાં એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળા ની વિધાર્થીની બહેન પંડયા શ્રેયા ધર્મેશભાઈ એ સમગ્ર જીલ્લામાં […]