Gujarat

રાજકોટ શહેર મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

રાજકોટ શહેર મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ પત્રકારત્વ ક્ષેત્રે નિરંતર વ્યસ્ત કામગીરી વચ્ચે સતત માનસિક તણાવ સાથે કામગીરી કરતા પત્રકાર મિત્રોની આરોગ્યની ખેવના રાજ્ય સરકાર સેવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિદર્શનમાં રાજ્યભરમાં પત્રકાર મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપક્રમે […]

Gujarat

રાજકોટ જિલ્‍લાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને પોલિયો વિરોધી રસી અપાઈ.

રાજકોટ જિલ્‍લાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને પોલિયો વિરોધી રસી અપાઈ. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ દેશમાંથી બાળ લકવાની નાબુદી કરવા માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા.૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ રાજકોટ જિલ્‍લાના ગ્રામ્ય વિસ્તારના પ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્‍લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના […]

Gujarat

રાજકોટ કોઠારીયા રોડ પરથી મકાનમાંથી ઇંગ્લીશ દારૂ તથા ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ કોઠારીયા રોડ પરથી મકાનમાંથી ઇંગ્લીશ દારૂ તથા ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરિતરસિંહ, વાલજીભાઈ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર કોઠારીયા […]

Gujarat

રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.

રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ, યુવરાજસિંહ, ઘનશ્યામસિંહ, વિજયભાઇ નાઓને મળેલ […]

Gujarat

ભાવનગરના વતની ચુડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ ભટ્ટની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ.

ભાવનગરના વતની ચુડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ ભટ્ટની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. દામનગર : ભાવનગરના વતની અલ્કેશભાઈ ભટ્ટે ભાવનગરમાં મહેસૂલ વિભાગમાં તા.૨૮-૧૦-૧૯૯૭નાં રોજ ક્લાર્ક તરીકે નોકરીની શરૂઆત કરી,તા.૩૦-૧૦-૧૯૯૯ નાં રોજ ફેરબદલીમા બોટાદ મૂકવામાં આવેલ.તા.૧૧-૧૦-૨૦૧૧ નાં રોજ સરકારે સેવાની નોંધ લઈને નાયબ મામલતદાર તરીકે બઢતી આપી,અને તા.૨૫-૧૦-૨૦૨૪નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાના […]

Gujarat

મુક્તિધામ મેલડી માતાજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે આરતી અને અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો

મુક્તિધામ મેલડી માતાજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે આરતી અને અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી ની કર્મ ભૂમિ બોટાદ નગરે જાયન્ટ્સ સંસ્થા દ્વારા વિવિધ સમાજ અને સંસ્થાઓ ના સહયોગ થી મુક્તિધામ ના પ્રણેતા સી.એલ.ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી ગુજરાત નું ગૌરવરૂપ સુંદર હરિયાળું મુક્તિધામ (સ્મશાન ) નિર્માણ પામેલ […]

Gujarat

ગુજરાતની વધુ એક સિદ્ધિ: જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકાર તરફથી ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર

ગુજરાતની વધુ એક સિદ્ધિ: જાહેર વિતરણ વ્યવસ્થા સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકાર તરફથી ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર *FCI – GSCSCLના ગોડાઉન તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનોને ઓનલાઈન PDS પ્લેટફોર્મમાં જીઓ-ફેન્સ કરાઇ* *ડિસેમ્બર ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન પરિવહન ખર્ચમાં અંદાજિત રૂ. ૪.૫ કરોડની બચત* કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા […]

Gujarat

શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ -3 mphw પોલીયો બુથનું ઉદઘાટન કરી પોલીયો રસીકરણનો શુભારંભ કરાવ્યો.

શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ -3 mphw પોલીયો બુથનું ઉદઘાટન કરી પોલીયો રસીકરણનો શુભારંભ કરાવ્યો. (કનુભાઈ ખાચર દ્વારા ) આજ રોજ બોટાદ શહેરના વોર્ડ નંબર સાત 7 ખાતે,શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ -3 mphw વિશાલભાઈ સોલંકી તેમજ મયુરસિંહ જશુભા ભાટી (રાજકીય,સહકારી અગ્રણી) દ્વારા બાળક ને પોલિયો પીવડાવી પોલીયો બુથનું ઉદઘાટન કરી પોલીયો રસીકરણનો શુભારંભ કરાવ્યો.

Gujarat

અતુલ ફાઉન્ડેશન અને શ્રી આંનદી મા મેડિકલ સેન્ટર નીકોરા ના સહયોગ થી ભરૂચ જિલ્લા ના

અતુલ ફાઉન્ડેશન અને શ્રી આંનદી મા મેડિકલ સેન્ટર નીકોરા ના સહયોગ થી ભરૂચ જિલ્લા ના ઝનોર ગામ મા શ્રી મા અરવિંદ વિદ્યા મંદીર સ્કૂલ મા વીના મૂલ્યે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુ ના સૌથી વધારે લોકો એ ભાગ લીધો એમાં જરૂરયાતમંદ લોકો ને મોતિયા અને ઝામર ના ઓપરેશન […]

Gujarat

માણાવદરમાં વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

માણાવદરમાં વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવદર દ્વારા શિયાળાની ઋતુને લઈને પ્રજાજનો રોગમુક્ત તેમજ ભયમુક્ત રહે તે માટે વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરેલ છે. જેમાં દરરોજ સવારે સાત થી આઠ દરમિયાન પોલીસ ચોકી પાસે ચોકમાં સેવાભાવી સભ્યો દ્વારા પ્રજાજનોને ઉકાળો આપવામાં આવે છે. આ ઉકાળો તા. ૧-૧૨ થી ૩૧-૧૨ સુધી આપવામાં આવશે […]