Gujarat

ગઢડા તાલુકાના ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે.

ગઢડા તાલુકાના ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે. ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) દ્વારા રાજ્યના બાળકોમાં પડેલ વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન કરવામાં આવે છે,તેના ભાગરૂપે બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું બાળ પ્રદર્શન 9 થી 11 ડિસેમ્બરના રોજ […]

Gujarat

રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ,કૃષિ પ્રદર્શન તથા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ મુલાકાત કાર્યક્રમમાં

તા:-૭/૧૨/૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ,કૃષિ પ્રદર્શન તથા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ મુલાકાત કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર,માનનીય મેહુલભાઈ દવે-કલેકટર શ્રી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ, પ્રાંત અધિકારી- ગાંધીનગર, તાલુકા વિકાસ અધિકારી- ગાંધીનગર,જિલ્લા ખેતીવાડી અધિકારી-ગાંધીનગર, મદદનીશ ખેતીનિયામક- ગાંધીનગર,આત્મા કચેરીના અધિકારીઓ,કર્મચારીઓ, બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેતીવાડી ખાતાના અધિકારીઓ […]

Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલ માં ઓનલાઇન સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાઈ*

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલ માં ઓનલાઇન સ્ટેમ ક્વિઝ સ્પર્ધા યોજાઈ ગુજ કોસ્ટ ડી. એસ. ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને લોક વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન અમરેલીના સંપૂર્ણ સહયોગથી ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ પાઠક અને આસિસ્ટન્ટ શ્રી ચેતનભાઇ પાઠકના માર્ગદર્શન નીચે શાળાના ધોરણ 9 થી 12 ના 150 વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્ટેમ ક્વિઝ […]

Gujarat

રાજકોટ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે “સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાજકોટ શહેર તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ […]

Gujarat

દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ – ફાર્મર આઈ.ડી.

દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ – ફાર્મર આઈ.ડી. ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં ૩૩ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૨૨ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ *લક્ષ્યાંક સામે ૨૫ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ૫૦ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતા […]

Gujarat

કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન વેલસ્પન ગ્રૂપના એક્સેલન્સ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિત _*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:*_ * વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકો કર્તવ્યબદ્ધ બને * વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે * ગ્રીન ઊર્જાના […]

Gujarat

અમરેલી જિલ્લા રવી કૃષિ મહોત્સવઃ કૃષિકારોને આધુનિક ખેતીલક્ષી માર્ગદર્શન

અમરેલી જિલ્લા રવી કૃષિ મહોત્સવઃ કૃષિકારોને આધુનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ તજજ્ઞો દ્વારા દિશાદર્શન પ્રાકૃતિક કૃષિ, મિલેટ્સ અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન સહિતના કૃષિલક્ષી વિષયોને આવરી લેવામાં આવ્યા …… જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ લાઠી ખાતેના રવી કૃષિ મહોત્સવમાં સહભાગી બન્યા : ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ …… અમરેલી તા.૭ ડિસેમ્બર,૨૦૨૪ (શનિવાર) […]

Gujarat

ચાવંડ ખાતે યોજાયેલા કુટુંબ નિયોજન કેમ્પમાં ૬ એનએસવી ઓપરેશન થયા

ચાવંડ ખાતે યોજાયેલા કુટુંબ નિયોજન કેમ્પમાં ૬ એનએસવી ઓપરેશન થયા — કુટુંબ નિયોજન માટે પુરુષ નસબંધી (એનએસવી) માટે જાગૃત્ત બનવા અને તેનો વધુમાં વધુ પુરુષોને લાભ લેવા આરોગ્ય અધિકારીશ્રીનો અનુરોધ — અમરેલી તા.૭ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) ભારત સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત તા.૨૧ નવેમ્બર થી તા.૪ ડિસેમ્બર દરમિયાન પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. […]

Gujarat

અમરેલી જિલ્લામાં તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે પણ આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે

અમરેલી જિલ્લામાં તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે પણ આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે ગ્રામ પંચાયત, રેશનકાર્ડમાં દર્શાવેલી વાજબી ભાવી દુકાન, મામલતદાર કચેરી અથવા નગરપાલિકા ખાતે નાગરિકો માટે e-KYC સુવિધા રેશનકાર્ડધારક મોબાઈલ ફોનમાં ઘરબેઠા “MY RATION” એપ્લિકેશન મારફત પણ e-KYC કરી શકાય તેવી સુવિધા — અમરેલી તા.૦૭ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં રાજ્ય […]

Gujarat

ખેલમહાકુંભ ૩.૦ – વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

ખેલમહાકુંભ ૩.૦ – વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું રજિસ્ટ્રેશનને લગતી કોઇ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ પર સંપર્ક કરવો અમરેલી તા.૦૭ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન છે. શાળા, ગ્રામ્ય તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગર પાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને […]