ભરણપોષણ અને માનસિક દુઃખ ત્રાસ અંગેની પત્નીની અરજી રદ કરતી બાબરા કોર્ટ *પતિ તર્ફે યુવા એડવોકેટ ભાવેશ બી. રાઠોડ રોકાયા હતા આ કેસની હકીકત એવી હતી કે આ કામના અરજદાર ગીતાબેન વા/ઓ રમેશભાઈ કુરજીભાઈ મકવાણા તે ડો /ઓ ઝવેરભાઇ ચૌહાણે ડોમેસ્ટિક વાયલન્સ એકટની કલમ-12,18,19,19(8),20,22,23 મુજબની અરજી સામાવાળા નં.૧ રમેશભાઈ કુરજીભાઈ મકવાણા(પતિ) વિગેરે.૯ વિરુદ્દ બાબરા કોર્ટમાં […]
Author: Admin
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસર માં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસર માં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી સૂર્યકાન્ત, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ, કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર […]
સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ […]
MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ
MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય સરકારે ગત બે વર્ષમાં ૪૭ હજારથી વધુ MSME એકમોને કુલ રૂ. ૨,૦૮૯ કરોડથી વધુ સહાય ચૂકવી ગુજરાતમાં MSMEની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ થી ૩૦ ટકાનો વધારો ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME એકમોનો ફાળો ૪૦ ટકાથી વધુ […]
સ્પેશ્યલ પી.પી. ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલોના આધારે અમરેલીમાં ગૌમાંસ સાથે પકડાયેલ આરોપીને દસ વર્ષની સજા
સ્પેશ્યલ પી.પી. ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલોના આધારે અમરેલીમાં ગૌમાંસ સાથે પકડાયેલ આરોપીને દસ વર્ષની સજા સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી સાહેબનો સીમાચિન્હરૂપ ચુકાદો. બનાવની હકીકત એવી છે કે, તારીખ: ૧૫-૦૩-૨૦૨૦ના રોજ પોલીસને બાતમી મળેલ કે જૂના ગિરિયામાં રહેતા ઝાકીર હુસેન અહેમદ હુસેન સૈયદ પોતાના મકાને પશુનુ કતલ કરી માંસનું વેચાણ કરે છે તે બાતમીને આધારે પોલીસ […]
અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્યકક્ષાએ શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના ખેલાડીઓ SGFI રાજ્યકક્ષાની હેંડબોલ ટૂર્નામેંટ માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ઝળકયા.
અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્યકક્ષાએ શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના ખેલાડીઓ SGFI રાજ્યકક્ષાની હેંડબોલ ટૂર્નામેંટ માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ઝળકયા. તારીખ 6 થી 10નવેમ્બરના રોજ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 86મી SGFI સ્ટેટ લેવલ U-14 ભાઈઓ અને બહેનો હેન્ડબોલ ટુર્નામેન્ટ નું આયોજન પંચોટ મહેસાણા મુકામે યોજાયેલ હતું જેમાં જિલ્લાની વિવિધ શાળાઓની ટીમો એ પાર્ટિસિપેશન કરેલ હતું. જેમાં […]
બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા 78 માં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા 78 માં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી બાબરા હોમગાર્ડ યુનિટમાં જિલ્લા કમાન્ડર સાહેબ શ્રી મહેતા સાહેબ ના માર્ગદર્શન દ્વારા બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડના 78 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. આ તકે યુનીટ દ્વારા પ્રભાતફેરી . સફાઈ. વૃક્ષારોપણ. તેમજ યુનિટ કચેરી બાબરા માં સત્યનારાયણ ભગવાનની કથા […]
કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે હોમગાર્ડ – સિવિલ ડિફેન્સના જવાનો ખડે પગે રહીને નાગરીકોની સેવા માટે તત્પર :- અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ
કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે હોમગાર્ડ – સિવિલ ડિફેન્સના જવાનો ખડે પગે રહીને નાગરીકોની સેવા માટે તત્પર :- અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ આજનો દિન સમાજની સુરક્ષા-કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો, નારીના શૌર્ય, નિસ્વાર્થ સેવાભાવ – સહનશીલતાનો દિવસ ;- નાગરીક સંરક્ષણ – કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ નિયામક શ્રી મનોજ અગ્રવાલ *“હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ […]
પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાન-પાનની ટેવ અનુસરવી જોઈએ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાન-પાનની ટેવ અનુસરવી જોઈએ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીનદયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘પોષણ ઉત્સવ’નો શુભારંભ કરાવ્યો -: મુખ્યમંત્રીશ્રી :- *• ભારતીય પરંપરાઓમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક બની સમાંતર ચાલે છે* *• શરીર સ્વસ્થ હશે તો જ ભૌતિક સુખ સુવિધાઓને […]
ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાશે
ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાશે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત રાજયના ૧૬ જિલ્લા અને ૪ મહાનગરપાલિકાઓમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે* રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન […]




