સુલતાનપુર ના યુવા પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ. ગોંડલ તાલુકા ના સુલતાનપુર ના યુવા નીડર અને સમાજ સેવક પત્રકાર કમલેશ રાવરાણી નો આજે જન્મ દિવસ છે આજે તેવો પોતાના જીવન ના સફળતા ના 44 વર્ષ મા પ્રવેશ કરી રહયા છે કમલેશ રાવરાણી વાણંદ સમાજ મા સારી નામના ધરાવે છે તેમજ તેમના પરિવાર વાણંદ […]
Author: Admin
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો
શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શાળાના કર્મચારીઓ ની વિદાય નિવૃત્તિ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ વિદાઈ સન્માન સમરોહ માં નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ […]
રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશીદારૂ તથા દેશીદારૂ શોધી ઈસમોને પકડી પાડેલ.
રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશીદારૂ તથા દેશીદારૂ શોધી ઈસમોને પકડી પાડેલ. રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય. જે અનુસંધાને PI એન.જી.વાઘેલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડના તથા ચોકીના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી રેઇડો કરી વિદેશીદારૂ તથા દેશી-દારૂના તથા […]
રાજકોટ શહેર પોલીસ આયોજીત કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ “તેરા તુજકો અર્પણ”.
રાજકોટ શહેર પોલીસ આયોજીત કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ “તેરા તુજકો અર્પણ”. રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા રાજકોટ શહેર પોલીસ દ્રારા કરવામાં આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ કંપનીના મોબાઈલ ફોન […]
લેરિયા સેવા સહકારી મંડળીની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
લેરિયા સેવા સહકારી મંડળીની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન તા.૨૯-૯૨૦૨૪ ના રોજ વિસાવદર તાલુકાના લેરીયા ગામે શ્રી લેરિયા સેવા સહકારી મંડળી લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા શ્રી વિવેકાનંદ શાળાના ખંડમાં મળી હતી. જેમાં મંડળીના મંત્રી પિયુષભાઈ વઘાસિયાએ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા સભાસદોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ મંત્રી દ્વારા વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ. બાદ […]
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ ના સાથ અને સહયોગથી ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ નું કાર્યક્રમનું યોજાયો…
ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ ના સાથ અને સહયોગથી ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ નું કાર્યક્રમનું યોજાયો… ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાન માં લઈને ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેમાં તુલસીશ્યામ રેજના આર.એફ.ઓ રાજલબેન પાઠક,, […]
પ્રા શાળા તોલવડ (ભાદરણ) નો તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર
પ્રા શાળા તોલવડ (ભાદરણ) નો તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર આજ રોજ તા-૨૭/૭/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન બી.આર.સી.ભવન વઘવાલા બોરસદ રાખવામાં આવ્યો હતો. આ ગણિત- વિજ્ઞાન પ્રદર્શન મા કુલ 5 વિભાગમા ક્લસ્ટર મા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તમામ શાળા એ ભાગ લીધો હતો.જેમા પ્રા .શાળા.તોલવડ(ભાદરણ) ની શાળા એ વિભાગ -૨ પરિવહન અને […]
આસોસાયટી ઓફ સેંટ વિન્સેન્ટ દે પોલ એરિયા કાઉન્સિલ ઓફ આણંદ દ્વારા એક દિવસીય શ્રદ્ધા ઘડતર સેમિનાર
આસોસાયટી ઓફ સેંટ વિન્સેન્ટ દે પોલ એરિયા કાઉન્સિલ ઓફ આણંદ દ્વારા એક દિવસીય શ્રદ્ધા ઘડતર સેમિનાર ૨૯-૯-૨૦૨૪, રવિવાર ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે નિત્ય સહાયક માતા નું ધામ ચાવડાપુરા મુકામે એરિયા કાઉન્સિલ ઓફ આણંદ દ્વારા આયોજીત જરૂરિયાતમંદ આપણા સ્વજનો માટે શ્રદ્ધા ઘડતર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. હેતું આધ્યાત્મિક્તા, પ્રેમ, શાંતિ અને ઈશ્ર્વરી કૃપાઓનો […]
શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં “હિન્દી દૂસરી, તીસરી પરીક્ષા” યોજાઇ
શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં “હિન્દી દૂસરી, તીસરી પરીક્ષા” યોજાઇ સરકાર માન્ય સર્ટિફિકેટ હિન્દી દૂસરી અને તીસરી પરીક્ષા”નું આયોજન શ્રી એસ . વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું હતું. જેમાં શ્રી ગર્લ્સ હાઈસ્કૂલની માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેનોએ બહોળી સંખ્યામાં રસપૂર્વક ભાગ લીધો હતો. આ પરીક્ષાના કેન્દ્ર વ્યવસ્થાપક સાહેબ શ્રી લાલજીભાઈ રાઠોડ અને […]
બી.આર.સી બોરસદ બ્લોક રીસોર્સ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું.
બી.આર.સી બોરસદ બ્લોક રીસોર્સ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું. દિવ્યાંગ બાળકોના કીટ આજ રોજ બી.આર.સી ભવન વઘવાલા બોરસદ, બ્લોક રીસોર્સરૂમ સેન્ટર ખાતે યુવા અનસ્ટેપેબલ સંસ્થા દ્વારા આવેલ દાતાશ્રીઓ શ્રી હરિથા મેડમ, શ્રી નાગદેવસિંહ ઝાલા તથા શ્રી સાગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બી.આર.સી કો.ઓ શ્રી નિકુંજભાઈ સોલંકી ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા.સૌપ્રથમ કાર્યક્રમની […]










