પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ – અમદાવાદ દ્વારા આયોજીત પર્યાવરણ સંત્રી પુરસ્કાર – ૨૦૨૪ અને એકતા સંમેલન યોજાયું. સમગ્ર ગુજરાત માં દરેક ખૂણે કુદરત કાજે અનેક વ્યક્તિ – સંસ્થાઓ કાર્ય કરી રહી છે.જે વિવિધતા કાજે એકતા સંમેલન તા.૫/૧૨/૨૪ ના રોજ પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા AMA – અમદાવાદ ખાતે યોજાયેલ. આ પ્રસંગે વન વિભાગ તથા પર્યાવરણ ક્ષેત્રે […]
Author: Admin
રાધનપુર : ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પુરી કરી યુવાન માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા, બાઈક રેલી યોજી ભવ્ય સન્માન કરાયુ…
પાટણ… રાધનપુર.. અનિલ રામાનુજ રાધનપુર… રાધનપુર : ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પુરી કરી યુવાન માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા, બાઈક રેલી યોજી ભવ્ય સન્માન કરાયુ… ઢોલ નગારા, ડીજેના તાલ સાથે ત્રિરંગા સાથે બાઈક રેલી યોજી દેશ ભક્તિના શુરે યુવાન નું ભવ્ય સ્વાગત કરાયું.. ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી યુવાન માદરે […]
સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત.. ગુજરાત સરકારની ખાસ અંગભુત યોજના અંતર્ગત કાકોશી ગામના ઈન્દિરાનગર વિસ્તારમાં પીવાની ટાંકીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.પીવાની ટાંકીનું લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીઓને પોતાનું ઘર, રોડ […]
વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઈરફાન શાહ એ આમ આદમી પાર્ટીનો પાલવ પકડતા
વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઈરફાન શાહ એ આમ આદમી પાર્ટીનો પાલવ પકડતા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ નક્કી..!! વંથલી સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓના પડઘમ વાગવાની શક્યતાઓ વચ્ચે વંથલી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ […]
ઇકો સેન્સટિવ ઝોન નો કાયદો રદ કરવા ગીર ગઢડા મામલદાર ને આવેદન
ઇકો સેન્સટિવ ઝોન નો કાયદો રદ કરવા ગીર ગઢડા મામલદાર ને આવેદન ગીર ગઢડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા હજારો લોકો સાથે ઉગ્ર રજૂઆત ગીરગઢડા તાલુકાના ૩૦ અને ઉના તાલુકાના ૦૨ ગામને ઈકો ઝોનની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. અને આ બાબતે ગેઝેટનો પ્રાથમિક તબકકે અભ્યાસ કરતા ખેડુતોની રોજીંદી પ્રક્રિયાઓમા અડચણ પેદા થાય તેવુ જણાય […]
આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના
આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય તીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષીના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI )કાર્યક્રમ આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડા,ફતેપુરા,દેવગઢ બારીયા અને દાહોદ તાલુકાની ડુંગરા વર્ગ પાટડિયા પ્રાથમિક શાળા, […]
શ્રી વી.ડી.કાણકિયા કોલેજમાં ચિત્રસ્પર્ધાનું આયોજન થયું
શ્રી વી.ડી.કાણકિયા કોલેજમાં ચિત્રસ્પર્ધાનું આયોજન થયું શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.28/09/2024 ને શનિવારે કોલેજમાં ચાલતી સ્વર્ણિમ સપ્તધારા તથા એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 13 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં પ્રગતિ મહેતા(S.Y.B.COM.) પ્રથમ ,નેન્સી આહલપરા(S.Y.B.COM.) દ્વિતીય તથા ધૃવિ […]
આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના
આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય તીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI )કાર્યક્રમ આજ રોજ દાહોદ જિલ્લાના …. દાહોદ….તાલુકા ની […]
સેવા સેતુ દાહોદ જિલ્લો નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લાભ લીધો
સેવા સેતુ દાહોદ જિલ્લો નગરજનોએ સહકુટુંબ આવીને વિવિધ સેવાઓનો લાભ લીધો મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું દાહોદ : દાહોદ નગરના ગોદી રોડ પર આવેલા અગ્રસેન ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી અને નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઇ એ નગરજનો માટે સવારે ૯ વાગે કાર્યક્રમનો શુભારંભ […]
વિકાસ વર્તુળ ટ્રસ્ટ,ભાવનગર આયોજીત “બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું.
વિકાસ વર્તુળ ટ્રસ્ટ,ભાવનગર આયોજીત “બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું. તા. 29/09/2024ના રોજ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર આયોજિત ” બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે.કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યુ હતું, જેના શાળામાં ભણતા ધોરણ 9 થી 12ના કુલ 106 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.કસોટીનું સફળ આયોજન શાળાના સુપરવાઈઝર શ્રી કમલેશભાઈ ગોંડલિયાએ કર્યું […]










