બહુમતીના જાેરે સસ્પેન્ડ કરવાનો ર્નિણય લોકશાહીની હત્યા કરવા બરાબર : અમિત ચાવડા ગાંધીનગર, રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કરી હોબાળો કરતાં સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીઘા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ્દ કરવા વિપક્ષે માગણી કરી હતી. આ […]
Author: Admin
વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ તે ખેલાડી છે જેણે એક સમયે વિરાટ કોહલી સાથે ક્રિકેટનો અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ તરુવર કોહલીની, જે ૨૦૦૮માં રમાયેલ અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીનો સાથી હતો, જેણે ૩૫ વર્ષની ઉંમરમાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તરુવર […]
રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪ ને લઈ ક્વાર્ટર ફાઈનલનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ
રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪ ને લઈ ક્વાર્ટર ફાઈનલનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ છે. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી મહિને ફાઈનલ મેચ રમાનારી છે. આ દરમિયાન હવે ક્વાર્ટર ફાઈનલમાં આ માટેની ધમાલ મચનારી છે. ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાત રાજ્યમાંથી બે ટીમો પહોંચવામાં સફળ રહી છે. બરોડા અને સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં પહોંચવામાં સફળ […]
બીજી ટી૨૦માં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૭૨ રને હરાવ્યું
શ્રીલંકાએ સોમવારે ઘરઆંગણે બીજી ટી૨૦માં અફઘાનિસ્તાન સામે ૭૨ રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ વન-ડે સિરીઝમાં વ્હાઈટવોશ કર્યા બાદ શ્રીલંકાએ ટી૨૦ શ્રેણીમાં પણ ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે. ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પૈકી પ્રથમ ટી૨૦માં શ્રીલંકાનો ચાર રને રોમાંચક વિજય થયો હતો. હવે શ્રેણીની ત્રીજી ટી૨૦ ૨૧ ફેબ્રુઆરીએ રમાશે. શ્રીલંકાએ નિર્ધારિત ઓવરમાં છ […]
ભારતમાં મિસ વર્લ્ડ ૨૦૨૪ સેરેમની યોજાશે
‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે ૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધા મુંબઈ, ૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિસ વર્લ્ડ ૨૦૨૪ સ્પર્ધા ૨૦ ફેબ્રુઆરીથી ‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે ભારત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન […]
VFX સંબંધિત કારણોસર મુલતવી રાખેલી ફિલ્મને લઈને ૧૨ વર્ષ બાદ સામે આવ્યું અપડેટ
ગયા વર્ષે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ સલમાન ખાન પાસે મોટા પ્રોજેક્ટ છે. આ સાથે સલમાન ખાનના ચાહકો માટે એક સરપ્રાઈઝ પણ છે, જે ખાનબંધુ સોહેલ ખાન આપવા જઈ રહ્યા છે. સોહેલ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સલમાન ખાન સ્ટારર ‘શેરખાન’માં ફરી કામ કરવા […]
તેજસ્વી યાદવની ‘જન વિશ્વાસ યાત્રા’ શરૂ, ૧૦ દિવસમાં ૩૯ જિલ્લાની મુલાકાત લેશે
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આજથી તેમની ‘જન વિશ્વાસ યાત્રા’ શરૂ કરી છે. ૧૦ દિવસના કુલ પ્રવાસ દરમિયાન તેજસ્વી બિહારના તમામ ૩૯ જિલ્લાઓની મુલાકાત લેશે. તેજસ્વીની જનવિશ્વાસ યાત્રા આજથી એટલે કે ૨૦મી ફેબ્રુઆરીથી ૨૯મી ફેબ્રુઆરી સુધી ચાલશે. યાત્રા પર નીકળતા પહેલા તેજસ્વીએ પટના સ્થિત તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે જનતા […]
નીતીશ કુમારે પક્ષ બદલતા ચારે બાજુથી પ્રહારો શરુ
અમે ક્યારેય નીતીશ જીને બોલાવ્યા નથી, બલ્કે તેઓ જાતે જ આવ્યા છે : બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પક્ષ બદલતા તેઓ ફરી એકવાર બધાના નિશાના પર બની ગયા છે. આરજેડી છોડીને ભાજપમાં સામેલ થયેલા નીતિશ પર ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. આ દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું મોટું […]
રકુલ પ્રીત સિંહ તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે
મુંબઈ, આ ભવ્ય લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૪માં થવા જઈ રહ્યા છે. યારિયાં ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના બોયફ્રેન્ડ અને ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રી લાંબા સમયથી જેકીને ડેટ કરી રહી હતી અને બંને પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરતા હતા. હવે કપલે વર્ષ ૨૦૨૪ને તેમના લગ્નના વર્ષ તરીકે પસંદ […]
અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં ભૂસ્ખલન, ૨૫ લોકોના મોત
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર કુદરતી આફતએ તબાહી મચાવી છે. દેશના પૂર્વીય ક્ષેત્રમાં એક મોટા ભૂસ્ખલનને કારણે ૨૫ લોકોના મોત થયા છે અને અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભૂસ્ખલનમાં દૂરના ગામમાં બે ડઝનથી વધુ ઘરોને પણ નુકસાન થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા […]










