શનિવારે આમ આદમી પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, તેના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે પાર્ટીને અલવિદા કહી દીધું અને કોંગ્રેસના દિલ્હી એકમના પ્રમુખ દેવેન્દ્ર યાદવ તેમજ વરિષ્ઠ નેતાઓ રાજીવ શુક્લા, નસીર હુસૈન અને પવન ખેડાની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જાેડાયા છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્મા અને રજત રાકેશ […]
Author: JKJGS
શ્રી હરિવંશ તાંઝાનિયામાં ૧૫૩મી IPU એસેમ્બલીમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
રાજ્યસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી હરિવંશના નેતૃત્વમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ ૫ થી ૯ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાનારી ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) ની ૧૫૩મી એસેમ્બલી અને સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે અરુષા, યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયા માટે રવાના થયું છે. IPU એસેમ્બલી “સર્વસમાવેશકતા, ટ્રસ્ટ અને સમાન તકો દ્વારા સુશાસનમાં વધારો કરવો અને સમુદાયોને સશક્ત બનાવવું” થીમ પર ચર્ચા […]
પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પરગટ સિંહની વરણી કરવામાં આવી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં હોકીના દિગ્ગજ ખેલાડી પરગત સિંહને પંજાબમાં પક્ષની રાજ્ય શાખાના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ ર્નિણય અમરિન્દર સિંહ રાજા વારીંગના રાજીનામાના થોડા દિવસો બાદ લેવામાં આવ્યો છે; વડિંગે રાજ્યમાં પક્ષના નેતૃત્વને લઈને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથેના મતભેદોને કારણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. […]
આંધ્રપ્રદેશના તિરુપતિ જીલ્લામાં બોઈલર વિસ્ફોટમાં ૫નાં મોત, ૧૦ ઘાયલ
આંધ્રપ્રદેશના તિરુપતિ જીલ્લામાં આવેલા શ્રી સિટીની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટવાથી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ઘાયલ થયા છે. આ ઘટના તિરુપતિ જિલ્લાના સત્યવેદુ મંડલ વિસ્તારમાં આવેલા શ્રી સિટીની એક ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે બની હતી. આંધ્રપ્રદેશના શિક્ષણ અને આઈટી મંત્રી નારા લોકેશે આ ઘટના પર ઊંડું […]
‘ઐતિહાસિક સિદ્ધિ‘; ભારતે તુર્કીમાંથી ડ્રગ્સ માફિયા નવપ્રીત સિંહના પ્રત્યાર્પણની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે તુર્કીમાંથી કુખ્યાત નાર્કો-ટ્રાફિકિંગ કિંગપિન નવપ્રીત સિંહના ડિપોર્ટેશનને સુનિશ્ચિત કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવા બદલ તમામ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે. ઠ પ્લેટફોર્મ પરની તેમની પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે “મોદી સરકારે તુર્કીમાંથી કુખ્યાત નાર્કો-ટ્રાફિકિંગ કિંગપિન નવપ્રીત સિંહના ડિપોર્ટેશનને સુરક્ષિત કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ […]
IAF ચીફે સ્મિત મચ્છરના વખાણ કર્યા અને તેમને અસાધારણ બહાદુર ગણાવતા કહ્યું; ‘તેમણે અદભૂત શારીરિક દ્રઢતા દર્શાવી‘
ભારતીય વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે શનિવારે કેપ્ટન સ્મિત મચ્છરના “સૂઝબૂઝ, શારીરિક દ્રઢતા અને માનસિક મક્કમતા”ના વખાણ કર્યા હતા. તેમણે આ ગુણ ત્યારે દર્શાવ્યા હતા જ્યારે ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ દરમિયાન ઓમાની સહ-પાયલટે તેમના પર કથિત રીતે હુમલો કર્યો હતો. વાયુસેનાના વડાએ કહ્યું કે ફ્લાયદુબઈના પાયલટ બહાદુર છે વાયુસેનાના વડાએ કહ્યું કે ફ્લાયદુબઈના પાયલટ […]
ઓટો ડીલરશિપ સંબંધિત કેસમાં હિંસા અને ખંડણીના આરોપસર કેનેડા પોલીસે ૫ ભારતીયોની ધરપકડ કરી
કથિત હિંસા અને ખંડણીના સંબંધમાં કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે. હકીકતમાં, પાંચમાંથી એકને તાજેતરમાં ભારતમાંથી કેનેડા પરત લાવવામાં આવ્યો હતો અને ટોરોન્ટો એરપોર્ટ પર પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) ના લેંગલી ટુકડી દ્વારા કરવામાં […]
કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ ભારત માટે કેનેડાને એક મુખ્ય આર્થિક ભાગીદાર તરીકે પુન:સ્થાપિત કરે છે
કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ ભારત માટે તેમના દેશની “વિશ્વસનીય અને ભરોસાપાત્ર લાંબા ગાળાના આર્થિક ભાગીદાર” તરીકેની ભૂમિકા પર ભાર મૂક્યો છે. મનિન્દર સિદ્ધુની આ ટિપ્પણીઓ શુક્રવારે કેનેડાના વિદેશ મંત્રાલય, ‘ગ્લોબલ અફેર્સ કેનેડા‘ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સામે આવી હતી. આ નિવેદન ગુરુવારે મિલવોકીમાં યોજાયેલી ય્૨૦ વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી […]
‘તમે કલ્પનામાં જીતી શકો છો‘: ટ્રમ્પના ‘ઘૂંટણ ટેકવવા તૈયાર‘ હોવાના દાવા પર ઈરાનના સુરક્ષા અધિકારીનો વળતો પ્રહાર
ઈરાનની સુરક્ષા પરિષદના અધિકારી મોહસેન રેઝાઈએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો કે તેહરાન શરણાગતિ સ્વીકારવાની તૈયારીમાં છે; તેમણે કહ્યું કે અમેરિકા માત્ર “પોતાની કલ્પનામાં જ જીતી શકશે”. તેહરાન “ઘૂંટણ ટેકવવા (શરણાગતિ સ્વીકારવા) તૈયાર છે” તેવા ટ્રમ્પના દાવાનો જવાબ આપતા, ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવે કહ્યું કે તેઓ “અમેરિકી ઈતિહાસના સૌથી ખરાબ […]
‘અમને ગર્વ છે‘: UAEના નાયબ વડાપ્રધાને હોસ્પિટલમાં સ્મિત મચ્છરની મુલાકાત લીધી, ફ્લાયદુબઈના પાયલટની ‘હિંમત‘ના વખાણ કર્યા
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પાયલટ સ્મિત મચ્છરની મુલાકાત લીધી હતી અને ફ્લાયદુબઈના આ પાઈલટની “હિંમત અને જવાબદારી” ના વખાણ કર્યા હતા. અલ મકતુમે કહ્યું કે મચ્છરે “ઉચ્ચ કક્ષાની હિંમતનું પ્રદર્શન કર્યું હતું” અને ભારતીય પાઈલટ સુધી ેંછઈ નેતૃત્વની “પ્રશંસા” પહોંચાડી હતી. મચ્છર દુબઈ-તેલ અવીવ […]










