Gujarat

ધાણક કોલેજ બગસરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી

તા.08મી માર્ચના રોજ બગસરાની ધાણક કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી પ્રથમ ભાગમાં વિદ્વાનોનાં વક્તવ્ય ગોઠવ્યાં હતાં. વિદ્યાર્થીનીઓમાં મૂલ્યોનું સિંચન થાય, તે હેતુસર આજના વિશેષ દિવસે  કોલેજના આચાર્યશ્રી ડૉ.એસ.ડી.મોરી તથા મહિલા સશક્તિકરણનાં કો- ઓર્ડીનેટર ડૉ.નયનાબેન પટેલની રાહબરી હેઠળ “यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता:।”ની […]

Gujarat

કાણકિયા કોલેજ,સાવરકુંડલા ખાતે ૫૪ મા વાર્ષિકોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ 

પૂણ્યશ્લોક શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૮-૩-૨૫ ને શનિવારના રોજ કોલેજનો ૫૪ મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો તથા આચાર્યશ્રીના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ વાર્ષિકોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. સમારંભના અધ્યક્ષસ્થાને લીલીયા- સાવરકુંડલા […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

આશરે ૭૦ થી ૮૦ મહિલા કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો  ગાયનેકોલોજીસ્ટ ડો. વંદિતા સલાટ દ્વારા મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ ડો. ધાર્મિબેન દ્વારા મહિલાઓ સમક્ષ આવતા પડકારો અને પરિવાર તેમજ કારકિર્દી વચ્ચે સંલુલન રાખવાનું કૌશલ્ય અંગે વાત કરી ચંપાબેન બગડા અને ઉપાસનાબેન મકવાણા દ્વારા  કાર્યસ્થાન અને ઘરની જવાબદારી સંભાળતી મહિલાના વાસ્તવિક અનુભવો […]

Gujarat

માંગરોળ તાલુકાના આરેણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો

જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે સિવિલ હોસ્પિટલ જુનાગઢ,ગીરનારી ગૃપ જુનાગઢ અને શિવમ્ ચક્ષુદાન-આરેણાના સહયોગથી તારીખ ૭/૩/૨૫ ને શુક્રવારે, સમય બપોરે ૪ થી ૭  વાગ્યા સુધી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાજર મહાનુભાવો,ગામના સરપંચ શ્રી બચુભાઈ મકવાણા, શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રી,,પત્રકારશ્રીમિલનભાઈ, તથા આવેલ ડોક્ટર શ્રીઓ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ની શરૂઆત […]

Gujarat

વિશ્વ મહિલા દિન  ૮ માર્ચ વિશ્વ મહિલા દિન સમગ્ર વિશ્વ ઈશ્વરનું બીજું સ્વરૂપ એવી મહિલાઓના દિવસ તરીકે ઉજવે છે

એક સ્ત્રી વિશ્વના ફલક ઉપર જિંદગીના રંગમંચ પર વગર રિહર્સલ દરેક ભૂમિકાને બખૂબી સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્રેત સર્જન છે તેવી માતાઓ, ભગિની, દીકરીઓને આ દિવસે એકત્રિત કરવાનું અને એકત્રિત થયેલી ૨૦૦ જેટલી શહેરની બહેનો દીકરીઓને સાથે મળી જુની રમતો- પાંચીકા દાવ, કુંડાળા દાવ, લીંબુ ચમચી વગેરેનો આનંદ પૂરો પાડવાનું આજના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરને […]

Gujarat

રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત સરકારના ખાદી ગ્રામોધોગ આયોગના ચેરમેન મનોજકુમાર ગોયલ ની હાજરીમાં 60 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા,10 મહિલાનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉની ખાદી કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન […]

Gujarat

મહિલા સશક્તિકરણ કપ-૨૦૨૫: ઓલપાડ તાલુકાની મહિલા શિક્ષક ક્રિકેટરો સતત પાંચમીવાર ચેમ્પિયન બની

મહુવા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ નારીશક્તિને સન્માનવાનો આ અવસર એટલે પ્રકૃતિની એક અનોખી શક્તિને વંદન કરવાનો અવસર : મોહનભાઈ ઢોડીયા પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર […]

Gujarat

આજનું રાશિફળ (10/03/2025)

મેષ આજના દિવસે તમારા ખાસ લોકો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. વેપાર ને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાયી શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. તમે […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર – ૧ ના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા યોજાઈ 

તારીખ ૭-૩-૨૫  ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ટેન ડેઝ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લઈને પોતાની કલ્પનાઓથી મનમોહક રંગોળીઓનું નિર્માણ કર્યું હતું .શિલ્પાબેન દેસાઈ તેમજ દીપ્તિબેન ડોડીયા અને વૈશાલીબેન ઉનડકટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

Gujarat

સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિક્ષણ સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવી જાણે છે.  આ વિનામૂલ્યે યોજાયેલ નેત્ર કેમ્પમાં વિરનગરના સુપર સ્પેશિયાલીસ્ટ તબીબો દ્વારા ૬૮ જેટલા મોતિયાના દર્દીઓને તપાસવામાં આવ્યા અને ૨૩ જેટલા મોતિયાના દર્દીઓને ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી     આ નેત્રકેમ્પમાં દર મહિનાના પહેલા શુક્રવારે સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના અ. […]