Gujarat

અમરેલીમાં પૂ . સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો

અમરેલીમાં વિશ્વાસ આઈકોન, ચક્કરગઢરોડ, બાયપાસ પાસે   સત્સંગ સમારોહનું આયોજન કરાવામાં આવ્યુ હતું   તા.૦૭/૦૩/૨૫ને શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે બ .પૂ.પા .સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં અનન્ય ચરણોપાસક સદશિષ્ય પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું અમરેલી ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું   જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજ પ્રવચન આપતા […]

Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં રંગોળી અને કલેક્શન સ્પર્ધા યોજાઈ ગઈ

તારીખ ૫ માર્ચ ૨૦૨૫ ના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં રંગોળી તથા કલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રંગોળી સ્પર્ધામાં કુલ ૨૨ બહેનોએ ભાગ લીધો હતો અને કલેક્શન સ્પર્ધામાં કુલ ૧૩ બહેનોએ ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબર મેવાડા મૈત્રી એમ., દ્વિતીય નંબર ચૌહાણ જીજ્ઞા […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં તલાટી મંત્રી તેમજ સરપંચ હિતેશભાઈ  તેમજ ગામની મહિલાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલા સશક્તિકરણ વિશે માહિતગાર કર્યા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પૂરતું પ્રાધાન્ય અપાયું: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં ય્રૂછદ્ગ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના […]

Gujarat

શિશુગૃહ અમદાવાદની બાળકી-રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ

રીમીને મળી માતા-પિતાની છત્રછાયા અમદાવાદ જીલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ અમદાવાદની અનાથ બાળકી રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ હતી. આ પ્રસંગે આયોગના અધ્યક્ષશ્રીએ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદના પાલડી ખાતે આવેલા શિશુગૃહમાં તા.૦૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્યજાયેલ હાલતમાં મળેલી […]

Gujarat

ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ ગાંધીનગર ખાતે કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ રણજિતકુમાર સિંહની અધ્યક્ષતામાં યોજાયો

‘પાપા પગલી‘ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ “શિક્ષણમાં સર્જનાત્મકતા “જ્યારે તમે કોઈપણ કામ કરો તેમાં તમને આત્મસંતોષ મળે તે જ તમારો સાચો પુરસ્કાર છે”- કમિશનરશ્રી આઈ.સી.ડી.એસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘પાપા પગલી‘ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય કક્ષાનો ભૂલકામ મેળો ૨૦૨૪-૨૫ “શિક્ષણમાં સર્જનાત્મકતા” અંતર્ગત તા. […]

Gujarat

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને ખૂબ મોટા જન આક્રોશ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા શ્રી જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

ગિફ્ટ સિટી દેશના એવિએશન સેક્ટર માટે વિશ્વસનિયતા-સહભાગિતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથે સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ર્ંઈસ્) ગુજરાતમાં આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ […]

Entertainment

પંચાયત વેબ સિરીઝ “અસલી પ્રધાન કૌન?” નો નવો એપિસોડ ચૂંટાયેલી મહિલા ગ્રામ પ્રધાનના અનુકરણીય નેતૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરે છે

નવા ડિજિટલ અભિયાનમાં “સરપંચ પતિ” સંસ્કૃતિ પર પ્રકાશ પંચાયતી રાજ મંત્રાલય એ પ્રોક્સી પ્રતિનિધિત્વને દૂર કરવા અને પાયાના સ્તરે વાસ્તવિક મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એક અગ્રણી ઝુંબેશ શરૂ કરી છે. આ પહેલના ભાગ રૂપે, સ્ર્ઁઇ એ સ્થાનિક ગ્રામીણ શાસનને અસર કરતી મહત્વપૂર્ણ સમસ્યાઓને સંબોધતી આકર્ષક ડિજિટલ સામગ્રીની શ્રેણીના નિર્માણ માટે ધ વાયરલ ફીવર સાથે […]

National

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના:- પાયલોટ રાઉન્ડ ૨ લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨ માર્ચ ૨૦૨૫ છે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (પીએમઆઈએસ)ની શરૂઆત તાજેતરમાં વર્ષ ૨૦૨૪-૨૫નાં કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં ૨૧થી ૨૪ વર્ષની વચ્ચેનાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરવાનો છે. આ પહેલ ૧૨ મહિનાના સમયગાળા માટે વિવિધ ઉદ્યોગોમાં વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણના હેન્ડ-ઓન એક્સપોઝર પ્રદાન કરશે. આ યોજનાનો અમલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને ભારતીય કોર્પોરેટ લો […]