ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ગયા વર્ષે ૫ જૂનના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. તેણી એક અઠવાડિયા પછી પરત ફરવાની હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ અટવાઈ ગઈ. બંને અવકાશયાત્રીઓ બોઈંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન પર બંને અવકાશયાત્રીઓને ‘ઈન્ટરનેશનલ સ્પેસ […]
Author: JKJGS
બેંગલુરુના વસુંધરા નાઈક ને કેનેડા ફેમિલી કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવ્યા
ભારતીય નો ફરી એકવાર કેનેડામાં ડંકો વિદેશમાં એટલે કે કેનેડામાં ફરી એકવાર ભારતીયોનો ડંકો વાગ્યો છે જેમાં, ઑન્ટારિયો સુપિરિયર કોર્ટ ઑફ જસ્ટિસ અને તેની ફેમિલી કોર્ટમાં નવી ન્યાયિક નિમણૂકોમાં ચેન્ટલ બ્રોચુ, માઈકલ ડેર્સ્ટિન, એન્ડ્રૂ સ્પર્જન, સુનિલ મથાઈ, રોબિન લેપેરે, પૌલા બેટમેન અને વસુંધરા નાઈકનો સમાવેશ થાય છે. વસુંધરા નાઈકને કેનેડા ફેમિલી કોર્ટમાં જજ તરીકે નિયુક્ત […]
૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત પ્રત્યાર્પણ ટાળવા યુએસ કોર્ટમાં અરજી
આરોપી તહવ્વુર રાણા એ પોતાની અપીલ અરજીમાં કહ્યું હતું કે મને ખૂબ ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું આખા ભારત દેશને હચમચાવી નાખનાર ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે યુએસ કોર્ટનો સંપર્ક કર્યો.રાણાએ ેંજી ર્ષ્ઠેિં કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની […]
ચાલુ ગાડીએ રેતી ઠાલવતાં બોર્ડ તૂટ્યું, વીજ તાર તૂટ્યા, ચાલક ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. એક ડમ્પર ચાલકે ચાલુ વાહને હાઈવે પર રેતી ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. ડમ્પર ઊંચું થતાં રોડની સાઈડમાં લગાવેલું બોર્ડ ધરાશાયી થયું હતું. આ બોર્ડ પાછળ આવતી કાર પર પડ્યું હતું. કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક વાહન લઈને […]
ભાવનગર મેડિ. કોલેજના 3 જુનિયરનું અપહરણ કરી 8 સિનિયર્સે આખી રાત માર્યા, મારી નાખવાની ધમકી આપી, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. 6 માર્ચની મોડીરાત્રે 8 સિનિયર મેડિકલ વિદ્યાર્થીએ 3 જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી રેગિંગ કર્યું હતું. આરોપી સિનિયર વિદ્યાર્થીઓએ ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આરોપીઓએ પીડિત વિદ્યાર્થીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ […]
કરજણના નવા બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી રહીશો ત્રસ્ત
કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાઇ રહી છે. હાલની ગરમીમાં જાહેર માર્ગો પર અને સોસાયટી વિસ્તારમાં આ ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘૂસી જતાં રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે. નગરપાલિકાના ગટર લાઇનનું પંપિંગ સ્ટેશન હોવા છતાં કયા કારણોસર ગટર ઉભરાય છે એ તપાસનો વિષય બન્યો છે. કરજણ નવા બજાર વિસ્તારમાં જૂના ઓવરબ્રિજથી […]
વડોદરાના સાવલીમાં ઘન કચરામાં મોડી રાત્રે આગ લાગી, દુર્ગંધયુક્ત ધુમાડાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ
જિલ્લાના સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘન કચરામાં આગ લાગતાં દુર્ગંધયુક્ત ધુમાડાનાં ગોટે ગોટા હવામાં ભળતાં સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગ લાગતાં તુરતજ ફાયર બ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ઘન કચરો ન ઠાલવવા અનેક વખત રજૂઆતો કરવા […]
ડેસરના ફાર્મ હાઉસમાંથી શેર બજારમાં નફાની લાલચે ઠગતું કોલ સેન્ટર પકડાયું
સ્ટેટ મોનીટરીંગ સેલે જિલ્લાના ડેસર નજીકના ફાર્મ હાઉસમાં દરોડો પાડી ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.શેર બજારમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરતી ગેંગ દ્વારા ચલાવવામાં આવતા આ કોલ સેન્ટરમાં કામ કરતા 10 ને પોલીસે ઝડપી પાડયા છે.અને મુખ્ય સૂત્રધાર સહિત બે ને ફરાર જાહેર કર્યા છે. પોલીસે આ ગેરકાયદે કોલ સેન્ટરમાં ઠગાઈ માટે વપરાતા […]
હવસખોરનો શિકાર બનતી બાળકીએ મેડમને કહ્યું- પેલા અંકલ તો રોજ મારી સાથે આવું કરે છે, ને 3 બાળકીની જિંદગી બચી
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે આજે વાત કરવી છે એવા મહિલાની જેમના કારણે આજે ગુજરાતના લાખો બાળકો ગુડ ટચ અને બેડ ટચને સમજતા થયા છે. તેનો શ્રેય જાય છે મહિલા IPS અધિકારી સરોજ કુમારીને… વર્ષ-2018માં તેમણે વડોદરામાં ‘સમજ સ્પર્શ’ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન માત્ર વડોદરા પૂરતું ન રહ્યું અને સમગ્ર ગુજરાતમાં અભિયાન આજે […]
માંડવી વિસ્તારમાં કાકરાપાર જમણાં કાંઠા નહેરની કોન્ક્રિટ કામગીરીમાં ઠેર ઠેર ગાબડા
માંડવીના ઉશ્કેર નજીક ધરમપુર ગામની સીમમાં થયેલા મોટા ધોવાણથી હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો છે. એટલું જ નહીં પરંતુ ઘણી જગ્યાએ કોન્ક્રીટ કામગીરીમાં થયેલા ધોવાણ બાબતે સિંચાઈ વિભાગની નિષ્ક્રિયતાના લીધે લોકો ચિંતાતુર બન્યા છે. કાકરાપાર જમણા કાંઠા નહેરમાં પડેલા ભંગાણથી ખેડૂતો તથા સ્થાનિક રહીશોના જીવો પણ જાણે પડીકે બંધાયા હતા. અને વર્ષો જુના સ્ટ્રક્ચર ના […]










