ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ્સ) અને ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (ટ્રાફિક)ના અધિકારી તાલીમાર્થીઓના એક જૂથે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહાન રાષ્ટ્રીય પ્રયાસમાં […]
Author: JKJGS
મહાકુંભથી ઘરે પરત જતા ૬ શ્રદ્ધાળુઓનો મધ્યપ્રદેશના જબલપુર ખાતે માર્ગ અકસ્માતમાં મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ પોતાના ઘટર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડયો ગમખ્વાર અકસ્માત, મધ્યપ્રદેશમાં જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે ગાડી નંબર દ્ભછ ૪૯ સ્ ૫૦૫૪ એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર […]
બિહારના પટનામાં મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ થતાં ૭ લોકોના મોત
બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, એમ મસૌરી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (જીડ્ર્ઢઁં) એ સોમવારે જણાવ્યું હતું. આ અકસ્માત અંગે મસૌરી એસડીપીઓના જણાવ્યા અનુસાર, “મોડી રાત્રે પટનાના મસૌરીમાં નૂરા પુલ પર એક ટ્રક […]
મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ૨૦૨૫નો પ્રારંભ; વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન
૨૦૨૫માં જણાવ્યું હતું કે રાજ્યમાં ૧.૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે જેના કારણે ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં ૧.૨ લાખથી વધુ નોકરીઓનું સર્જન થશેઃ ગૌતમ અદાણી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ઉદ્ઘાટન પ્રસંગે દેશના ટોચના ઔદ્યોગિક જૂથોના ૩૦૦ થી વધુ ચેરમેન, […]
પાકિસ્તાન સરકારે મંદિરો અને ગુરૂદ્વારાના જીર્ણોદ્વાર અને સૌંદર્યકરણ માટે ૧ અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ કરવાની તૈયારી દર્શાવી; માસ્ટર પ્લાન બનાવ્યો
પાકિસ્તાન અને ભારત પ્રોટોકોલ હેઠળ ૧૯૭૪થી ધામિર્ક સ્થળોની મુલાકાત લેવા પાકિસ્તાન અને ભારતના પ્રોટોકોલ હેઠળ દરવર્ષે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન દર્શનાર્થે જાય છે, ત્યારે હવે પાકિસ્તાનના આ પ્રયાસથી યાત્રાળુઓની સંખ્યા અને આવક વધવાની સંભાવના છે. પાકિસ્તાન સરકાર દ્વારા એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે દેશમાં મંદિરો અને ગુરુદ્વારાઓના નવીનીકરણ અને સુંદરીકરણ માટે ‘માસ્ટર પ્લાન’ તૈયાર કર્યો […]
બાંગ્લાદેશમાં ગુસ્સે થયેલા લોકોએ એર ફોર્સ બેઝ પર હુમલો કર્યો; ૧ નું મોત, ૬ ઘાયલ
પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર શાંતિ ભંગ થવાનો મામલો સામે આવ્યો છે જેમાં, અમુક ગુસ્સે થયેલા લોકો દ્વારા એર ફોર્સ બેઝ પર હલ્લાબોલ કર્યું અને હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાબતે મળતા અહેવાલો મુજબ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને ઈજા થઈ છે. એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ […]
અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલ ૧૨ ભારતીયોને લઈને ચોથું વિમાન ભારત પહોંચ્યુ, જેમાં ૪ પંજાબ, ૩ યુપી, ૩ હરિયાણા
બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું હતું કે અમેરીકામા ગેરકાયદેસર રીતે રહેતા લોકો, ત્યારે ટ્રમ્પ દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત, ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને નાગરિક વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં […]
જર્મનીની સામાન્ય ચૂંટણીઓમાં CDU પાર્ટીને ભૂમિ મળી; ફ્રેડરિક મેર્ઝ નવા ચાન્સેલર બનવા જઈ રહ્યા છે
જર્મનીમાં સામાન્ય ચૂંટણી ના પરિણામો લગભગ સ્પસ્ટ થઈ ગયા છે ત્યારે, ફ્રેડરિક મેર્ઝની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) પાર્ટીએ જર્મનીની સામાન્ય ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મેળવી છે. પાર્ટી બહુમતીની નજીક છે અને ફ્રેડરિક દેશના નવા ચાન્સેલર બનવા જઈ રહ્યા છે. સીડીયુ એક સેન્ટર રાઇટ પાર્ટી છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન ના ગઠબંધનને ૨૮.૫ […]
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર USAID ના ૧૫૦૦થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવા, હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવામાં આવ્યા
ફરી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા પગલાં લેવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના ૨૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ […]
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું
બીજથી લઈ બજાર સુધી ખેડૂતોની પડખે સરકાર જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોના બેન્ક ખાતામાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.22.91 કરોડની સહાય ચૂકવાઈ બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના 19 માં હપ્તાનું વિતરણ કર્યું ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ […]










