રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પર્યાવરણ, વન્ય અને આબોહવા પરિવર્તન મંત્રીનો પ્રત્યુત્તર 6 ફેબ્રુઆરી 2025: ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ […]
Author: JKJGS
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું
સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છેઃ પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું. X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યુંઃ- “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની […]
યુપીના નોઈડામાં અનેક ખ્યાતનામ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળતા ખળભળાટ
ઉત્તર પ્રદેશ ના મોઈડમાં આવેલ અનેક ખ્યાતનામ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા હત. તેમાં હેરિટેજ સ્કુલ અને મયુર સ્કુલના નામનો સમાવેશ થાય છે. શાળામાં બાળકોના પેરેન્ટ્સને ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો અને તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ બાબતે મળતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિ સંભાળી લીધી […]
કાર્ગો વજન અને કદમાં વલણ
મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો ૨૦૧૪-૧૫માં ૫૮૧.૩૪ મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૧૯.૨૩ મિલિયન ટન થયો છે. જે ૩.૫% ઝ્રછય્ઇ છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. ૨૦૨૩-૨૪ દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં ૩૩.૮૦% પ્રવાહી જથ્થો, ૪૪.૦૪% સૂકો જથ્થો અને ૨૨.૧૬% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો માળખાકીય વિકાસ અને ક્ષમતામાં વધારો […]
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને ‘શૂન્ય ઘૂસણખોરી’ના લક્ષ્ય સાથે આતંકવાદ સામેની લડાઈને વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા […]
ભારત વિશ્વનો બીજાે સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો; ૨૦૧૪માં ૨ યુનિટથી, આજે દેશભરમાં ૩૦૦થી વધુ યુનિટ કાર્યરત છેઃ શ્રી અશ્વિની વૈષ્ણવ
‘મેક ઇન ઇન્ડિયા’ એ ચાર્જર, બેટરી પેકથી લઈને કેમેરા મોડ્યુલ, ડિસ્પ્લે મોડ્યુલ વગેરે જેવા મુખ્ય ઇલેક્ટ્રોનિક્સના સ્થાનિક ઉત્પાદનને વેગ આપ્યો છે ભારત સેમિકન્ડક્ટર ચિપ્સ અને ફાઇનર ઘટકોના વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદનની મૂલ્ય શૃંખલાને વધુ ગાઢ બનાવીને ગિયર્સ બદલી રહ્યું છે પ્રધાનમંત્રીનું ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવામાં મદદરૂપ થઈ […]
મહાકુંભ ૨૦૨૫ઃ સાહિત્ય, સંસ્કૃતિ અને જ્ઞાનનો સંગમ, નેશનલ બુક ટ્રસ્ટનું રીડિંગ લાઉન્જ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
મોબાઇલ બુક પ્રદર્શન અને નેશનલ ઇ-લાઇબ્રેરી એપ ભક્તોને વિવિધ પુસ્તકોની વધુ સારી સુલભતા પ્રદાન કરે છે મહાકુંભ ૨૦૨૫માં પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી રહ્યા છે. દરમિયાન મેળામાં વિવિધ પ્રદર્શન મંડપોમાં સાહિત્ય, સંસ્કૃતિ અને જ્ઞાનનો સતત પ્રવાહ જાેવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના મંત્રાલયોએ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના બૌદ્ધિક સંવર્ધન માટે ખાસ વ્યવસ્થા કરી છે. […]
હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ
અરવિંદ કેજરીવાલની તકલીફોમાં વધારો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાજ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હરિયાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ કેસ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ‘યમુનાના પાણીને ઝેરી બનાવવા’ના તેમના નિવેદનને લઈને દાખલ કરવામાં આવ્યો છે. હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. જગમોહન મનચંદા નામના […]
ઝારખંડમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છેઃ આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી ઝારખંડ સરકાર દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ કહ્યું હતું કે, તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ને બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. […]
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ ૧૨ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી૨૦ સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી૨૦ સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ૪-૧થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમઃ- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર […]










