Gujarat

સાવરકુંડલા શહેરમાં રસ્તા પર આવી જતાં ઢોરનો ને કારણે સર્જાતી ટ્રાફિક જામ સમસ્યા આ માટે દોષિત કોણ?

સાવરકુંડલા શહેરના જાહેર રોડ પર રસ્તા પર આવી જતા માલઢોર  ત્રાસથી આમ જનતા પરેશાન. લગભગ સાવરકુંડલાના  મોટા ભાગના જાહેર રોડ પર જ્યાં ત્યાં માલ ઢોર અડ્ડા જમાવીને બેઠા જોવા મળે છે. જેના કારણે જાહેર રોડ પર ટ્રાફિક નિયમન પણ ખૂબ મુશ્કેલ બને છે. ખાસકરીને બાળકો વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને રસ્તા પર ચાલતાં જવું એટલે જાણે […]

Gujarat

કવાટ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા

છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયત માં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેડ એવા મિલન રાઠવા તરફી મતદાન કરતા મિલન રાઠવા કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે. કવાટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પીન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનાં ટેકા […]

Gujarat

સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં ૩.૯૦ લાખ તિરંગા અપાયા

વિવિધ જિલ્લાઓમાં કુલ ૭.૯૦લાખ તિરંગા વહીવટી તંત્રને સુપ્રત જામનગર તા.૮ઓગસ્ટ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.૮ થી તા.૧૫ ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની ઉજવણી તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગર જિલ્લામાં ૩.૯૦ લાખ અને રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં ૧૦ હજાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૭.૯૦ લાખ તિરંગા […]

Sports

વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં, 50 kgમાં માત્ર 100 ગ્રામ જ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ, સિલ્વર મેડલ પણ નહીં મળે

વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી રહી, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે. એસોસિએશન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી […]

Entertainment

સંજયના સ્થાને રવિ કિશનને લેવાયો હોવાની અફવા છે, 1993નો બોમ્બ બ્લાસ્ટ તેનું કારણ હોવાની ચર્ચા

2012માં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર’ જબરદસ્ત હિટ રહી હતી, જેમાં અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં હતા. હવે તેની સિક્વલ ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જો કે શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પહેલા જ સંજય દત્તને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલો હતા. […]

Entertainment

નાની વયે જ દુનિયાને અલવિદા કહ્યું, મિહિકા ઘણા સમયથી બીમાર હતી

અભિનેતા દિવ્યા સેઠની પુત્રી મિહિકા સેઠનું 5 ઓગસ્ટ, સોમવારે નિધન થયું હતું. દિવ્યાએ ​​(6 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર શેર કર્યા. મિહિકા પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુષ્મા સેઠની પૌત્રી હતી. દીકરીના નિધનના સમાચાર શેર કરતા દિવ્યાએ ફેસબુક પર લખ્યું, “અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે […]

International

જીરીૈાર ૐટ્ઠજૈહટ્ઠના પિતાની પણ થઈ હતી સત્તા પલટી, જેના પર એક ફિલ્મ પણ બની ગઈ

બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં શરૂ થયેલા વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું હતું. મામલો એટલો વધી ગયો કે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. તેણે દેશ પણ છોડી દીધો છે. તેમના પિતા શેખ મુજીબુર્રહેમાન બાંગ્લાદેશના સ્થાપક હતા અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા. તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે, જેનું નિર્દેશન ભારતીય નિર્દેશક […]

Gujarat

ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જી કંપનીના શેર સતત કરાવે છે નફો

રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપનીના શેર ફોકસમાં છે. આ કંપનીનો શેર આજે એટલે ૫ ઓગસ્ટના રોજ ૫% ઘટ્યો હતો અને સોમવારે ૨૦.૮૧ રૂપિયના ઇન્ટ્રાડે લોએ બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગ્રીન પાવર કંપની લિમિટેડ રિન્યુએબલ એનર્જીની સ્વતંત્ર ઉત્પાદક છે. કંપની વિન્ડ એનર્જી પ્લાન્ટના વિવિધ પોર્ટફોલિયોના વિકાસ, માલિકી અને સંચાલનમાં સક્રિય છે કંપની પાસે […]

International

જાપાન, કોરિયા, તાઇવાન, ભારત બાદ હવે અમેરિકી શેરમાર્કેટમાં પણ કડાકો નોંધાયો

સોમવારે લગભગ બધા જ વોલ સ્ટ્રીટમાં કડાકો નોંધાયો છે, કારણ કે યુએસ અર્થતંત્રમાં મંદીની આશંકા વધી હતી અને વિશ્વભરના નાણાકીય બજારોએ ફરીથી વેચવાલી શરૂ કરી હતી. જીશ્ઁ ૫૦૦ પ્રારંભિક ટ્રેડિંગમાં ૪% ઘટ્યો, જે ત્રણ મહિનાથી વધુ સમયનું સૌથી ખરાબ સપ્તાહ હતું. પૂર્વીય સમય મુજબ સવારે ૯ઃ૩૫ વાગ્યા સુધીમાં, ડાઉ જાેન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧,૧૯૭ પોઈન્ટ અથવા […]

National

બાંગ્લાદેશમાં હવે સત્તા પલટો?!.. ભારત માટે છે નુકશાન!

વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક જ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. આ પછી દેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે સેનાની મદદથી નવી વચગાળાની સરકાર […]