Gujarat

જામનગરનું આકાશ દેશભક્તિના રંગે રંગાયું, સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યાં

જામનગરનું આકાશ દેશભક્તિના રંગે રંગાયું હતું. સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અદભૂત એર શો પ્રસ્તુત કર્યો હતો. પ્રજાસત્તાક દિન નિમિત્તે 9 હૉક એમકે-132 વિમાનોએ આકાશમાં અનેક દિલધડક કરતબો સાથે તિરંગાના રંગોનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. એર શો નિહાળવા જામનગરવાસીઓ ઉમટી પડ્યા સૂર્યકિરણ ટીમના વિમાનોમાં તાજેતરમાં જ નાસિક સ્થિત ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો […]

Gujarat

ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ કલા મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

પ્રજાસત્તાક દિવસે મહાનુભવોનાં હસ્તે શાળાની આ ગૌરવવંતી પ્રતિભાઓનું વિશેષ સન્માન તાજેતરમાં ઓલપાડ નગર સ્થિત ગાયત્રી પ્રજ્ઞા શિશુ વિદ્યામંદિર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી પોતાની શાળા સહિત ઓલપાડ નગરનું નામ રોશન કરેલ છે. અત્રે તાલુકા કક્ષાનાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત યોજાયેલ તબલાવાદન […]

Gujarat

ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રનાં 76 માં પ્રજાસત્તાકદિનની ઉજવણીનાં ભાગરૂપે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકો દ્વારા ગગનભેદી સૂત્રોચ્ચાર, નારાઓ સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તમામ શાળાઓમાં ગામની સૌથી વધુ ભણેલ દીકરીનાં હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક ગામોમાં માતાઓ તથા દીકરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે […]

Gujarat

ખાંભા તાલુકાના જુના માલકનેશ પ્રા શાળા ના શિક્ષક શ્રી કપિલભાઈ ઉપાધ્યાય ને પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર વર્ષ 2024- 2025 એનામત કરવામાં આવ્યો

જુના માલકનેશ પ્રા શાળા અને ડેડાણ ક્લસ્ટર ના શિક્ષક શ્રી કપીલભાઈ ઉપાધ્યાય ને વર્ષ ૨૦૨૪-૨૫ ના દ્વિતીય સત્ર દરમ્યાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ હોઈ તે બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. તે બદલ જુના માલકનેશ શાળા સ્ટાફ,એસ.એમ.સી. […]

Gujarat

વેરાવળ-શાપર માં 76 મા પ્રજાસત્તાક પર્વની આનબાન શાન સાથે ઉજવણી

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર ની શાળાઓમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન અને વેરાવળ ની કન્યા શાળા તેમજ શાન્તિધામ સોસાયટી ની પ્રાથમિક શાળા, તેમજ શહેર ની વિવિધ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ શાળાઓ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે અધિકારીઓ, શાળાના શિક્ષકો, પોલીસ સ્ટેશન સ્ટાફ,ગ્રામપંચાયત, સદસ્યો કેવિનભાઇ […]

Gujarat

જેતપુર પાવીના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગની એક લાખ લીટરની પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની રોઝકુવા જૂથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના સિંહોદ ગામે એક લાખ લીટરની પાણીના ટાંકાનું અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતાના રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ દ્વારા સિંહોદ […]

Gujarat

જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી

ત્રિરંગાને સલામી આપતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન જેતપુરપાવી તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને આપતા મંત્રી ૭૬માં પ્રજાસત્તાક પર્વમાં લોકવાધ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર  છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં ૭૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતાના રાજ્યમંત્રી […]

Gujarat

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પલાઇન રેસ્કયુ ટીમ એક અજાણી મહિલાની મદદરૂપ બની હતી

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પલાઇન રેસ્કયુ ટીમ એક અજાણી મહિલાની મદદરૂપ બની એક અજાણ્યા વ્યક્તિની કોલ કરી મહિલા વિશે જણાવતા ટીમ ધટના સ્થળ પર પોહચી મહિલા સાથે વાતચિત કરતા તેમના પરિવારનું સરનામુ મળતા બહેનને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું  મહીલાને રાત્રી સમયે સુરક્ષા આપી અને  સુરક્ષિત રીતે  પોતાના પરિવાર પાસે પહોંચાડી ઘટનાની વિગતો આપતાં […]

Gujarat

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાહન મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક ક૨તુ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ જે તે માલિકને પરત ક૨વા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે સુચનાઓ અનુસંઘાને એ.આર. પ્રજાપતિ પોલીસ ઇન્સપેકટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશનાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદારશ્રી હસમુખભાઈ જીવણભાઈ વણકર ૨હે. ધંધોડા ટેકરી […]

Gujarat

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોટર સાયકલો મુળ માલીકને પરત આપતી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે સુચનાઓ અનુસંધાને એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદાર શ્રીઓ (૧) વિજયકુમાર મહેશભાઇ જાતે ઠાકોર ઉ.વ.-૩૫ […]