Gujarat

વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર, સમાજ નિર્માણમાં યોગદાનનું સન્માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ ૨૦૨૫ નિહાળવા માટે આમંત્રણ

ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રનાં ૧૫૦થી વધુ લોકોને મળ્યું દિલ્હીનું આમંત્રણ સમગ્ર ભારત દેશ આ વર્ષે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન […]

National

શ્રી કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા, તેમણે અનામત લાગુ કરાવ્યું કે જેનાથી મોટી સંખ્યામાં લોકો માટે વિશાળ તકો ખુલી હતીઃ ઉપરાષ્ટ્રપતિ

બિહારના સમસ્તીપુરમાં શ્રી કર્પૂરી ઠાકુરની ૧૦૧મી જન્મ જયંતિ પર આયોજિત સ્મારક કાર્યક્રમને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતના મહાન સપૂત શ્રી કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા છે. શ્રી કર્પૂરી ઠાકુરે ઘણાં જ ઓછા સમયમાં સામાજિક અને રાજકીય પરિવર્તનનો નવો ઇતિહાસ લખ્યો હતો. તેમણે સદીઓ જૂની જડતાને તોડી નાખી અને એક વિશાળ જનસંખ્યા માટે અપાર સંભાવનાઓના […]

National

FSSAIએ યોગગુરુ રામદેવની કંપની- પતંજલિ ફૂડ્‌સને લાલ મરચાંના પાવડરની આખી બેચ પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો

યોગગુરુ રામદેવની તકલીફોમ ફરી એકવાર વધારો થયો છે, પતંજલિ ફૂડ્‌સ સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં, FSSAIએ કંપનીને લાલ મરચાંના પાવડરની આખી બેચ પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. FSSAI અનુસાર, કંપનીએ સલામતી ધોરણોનું પાલન કર્યું નથી. પતંજલિએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે. કંપનીએ કહ્યું- FSSAIએ પતંજલિ ફૂડ્‌સ લિમિટેડને ખાદ્ય સુરક્ષાનું પાલન ન કરવાને કારણે […]

National

મહારાષ્ટ્રના ભંડારામાં જવાહરનગર સ્થિત ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; ૬ થી વધુ ના મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે વિસ્તારના લોકો તેનાથી હચમચી ગયા હતા. ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી નાગરિકો ગભરાઈ ગયા હતા. જાે કે હજી સુધી બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી. આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી પહોંચ્યો. ઘણા લોકો ફેક્ટરીમાં દોડી ગયા. આ અવાજ ૩ થી ૪ […]

National

પ્રધાનમંત્રીશ્રી મોદીએ મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યુંઃ- “આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ જ્રસ્ૈષ્ઠરીટ્ઠઙ્મસ્ટ્ઠિંૈહ્‌ડ્ઢ ને અભિનંદન. સહિયારા મૂલ્યોના મજબૂત પાયા અને લોકોથી લોકો સુધીના ઊંડા જાેડાણ પર આધારિત આપણી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ […]

Gujarat National

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ૨૦૨૫માં ભારતના વોશ ઇનોવેશન્સે વૈશ્વિક ચર્ચાનું નેતૃત્વ કર્યુ

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે પ્રાસંગિક સંબોધન કર્યું દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ૨૦૨૫ માં ભારતીય પેવેલિયનમાં “ભારતની વોશ ઇનોવેશનઃ ડ્રાઇવિંગ ગ્લોબલ ઇમ્પેક્ટ ઇન ક્લાઇમેટ એન્ડ વોટર સસ્ટેઇનેબિલિટી” શીર્ષક હેઠળ વૈશ્વિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિશન દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રદર્શિત કરવાની પૃષ્ઠભૂમિમાં આયોજિત આ હાઈ-પ્રોફાઇલ સત્રમાં જળ, સ્વચ્છતા અને […]

International

ટ્રમ્પના પ્રમુખ બનતાની સાથે જ ૫૩૮ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ

ફરી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને દેશમાંથી હાંકી કાઢવાનો ર્નિણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ સત્તાવાળાઓએ ૫૩૮ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની […]

Gujarat

ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ સુશ્રી હિરલ પટેલ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’માં વિશિષ્ટ કામગીરીની નોંધ લઇ ભારત સરકાર દ્વારા મહિલા સરપંચને વિશેષ આમંત્રિત કરાયાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સુશ્રી હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દિલ્હી ખાતે યોજનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના લીધે […]

Gujarat

BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં CID એ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલની ધરપકડ

ગુજરાત નો બહુ ચર્ચિત કેસ; મ્ઢ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં ઝ્રૈંડ્ઢ એ મેઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને શાળામાંથી ઉપાડી લીધા અને પૂછપરછ માટે ગાંધીનગર લઈ ગયા. તેની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં ૧,૩૦૦ લોકોને ૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેને એક કરોડ રૂપિયાથી વધુનું કમિશન […]

Gujarat

રાજ્યમાં ફરી એકવાર આવશે ઠંડીનું મોજું

ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી. દિવસે તો જાણે ગરમી અનુભવાતી હતી. જાેકે, શિયાળો ગયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. […]