વિશ્વના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઑસ્કર માટે આ વર્ષે નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે. ૨૩ જાન્યુઆરીના રોજ લૉસ એંજલિસમાં એક કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયંસિઝે એ નામ પરથી પડદો હટાવ્યો છે, જે ઑસ્કર ૨૦૨૫ માટે નોમિનેટ થયા છે. આ નોમિનેશનમાં ભારત માટે ખાસ વાત એ છે કે ઈંડિયન અમેરિકન ફિલ્મ અનૂજા […]
Author: JKJGS
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય પીડી ક્રિકેટ ટીમનું સન્માન કર્યું; ‘દિવ્યાંગ’ રમતવીરોને સંપૂર્ણ સરકારી સહાયની ખાતરી આપી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે શ્રીલંકાના કોલંબોમાં પીડી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતવા બદલ ભારતીય શારીરિક વિકલાંગતા (પીડી) ક્રિકેટ ટીમનું સન્માન કર્યું હતું. ટીમે ટુર્નામેન્ટની ફાઇનલમાં અસાધારણ કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઇ) અને એક્સેસિબિલીટી ઓર્ગેનાઇઝેશન સ્વયમના ટેકાથી ભારતીય પીડી ક્રિકેટ ટીમનું […]
ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મત્સ્ય સંવર્ધન ક્ષેત્રને મળશે વેગ : અદ્યતન સુવિધાયુક્ત એક્વેરિયમ કોમ્પલેક્ષને ખુલ્લુ મુકાશે ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તાપી જિલ્લાના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ-ખાતમૂહુર્ત કરીને તાપી જિલ્લાના નાગરિકોને ભેટ આપશે. આ તકે મુખ્યમંત્રી શ્રી […]
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪૯ ઇ-વ્હિકલનું લોકાર્પણ
સ્વચ્છતા તરફ એક પગલું : ઘન કચરા વ્યવસ્થાપન માટે ઇ-વ્હિકલનો આરંભ ૭૬ માં પ્રજાસત્તાક દિવસને લઈને સમગ્ર ભારતવર્ષ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે, ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે. ૨૬ મી જાન્યુઆરીના રોજ થનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી […]
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ૨૪૦ કરોડના ૬૧ કામોના ઇ લોકાર્પણ-ખાતમુહુર્ત કરાશે
૭૬માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાને મળશે રૂ. ૨૪૦ કરોડની ભેટ તાપી જિલ્લામાં યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે રૂ. ૨૪૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે. “સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ” ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં પ્રજાસત્તાકની ઉજવણી […]
લાઉડસ્પીકર્સનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથીઃ બોમ્બે હાઈકોર્ટ
જસ્ટિસ એ. એસ. ગડકરી અને ન્યાયાધીશ એસ. સી. ચાંડકની બેન્ચે જણાવ્યું હતું કે વધુ અવાજ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે અને કોઈ પણ વ્યક્તિ એવો દાવો કરી શકે નહીં કે જાે તેને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવામાં આવે તો તેના અધિકારો કોઈપણ રીતે પ્રભાવિત થશે. બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, લાઉડસ્પીકર્સનો […]
મધ્યપ્રદેશમાં કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત; ૧૭ શહેરોમાં દારુબંધી લાગુ કરવામાં આવશે
ગુજરાત અને બિહાર બાદ હવે મધ્ય પ્રદેશ પણ દારૂબંધી લાગુ કરનાર ત્રીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે પોતે દારૂબંધીની સંપૂર્ણ યોજના જણાવતા કહ્યું હતું કે, ધીમે ધીમે રાજ્યોએ દારૂબંધી તરફ આગળ વધવું જાેઈએ, તેથી સરકારે પ્રથમ તબક્કામાં ૧૭ ધાર્મિક શહેરોમાં દારૂની દુકાનો કાયમી ધોરણે બંધ કરવાનો ર્નિણય લીધો છે. તેમણે આગામી તબક્કાઓ […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયડુ તથા શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીનો ૭૩મો દીક્ષાંત સમારોહ સંપન્ન
ગુજરાત યુનિવર્સિટીના ૭૩ મા દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે ૪૬,૧૩૧ વિદ્યાર્થીઓને પદવી અને ૧૪૮ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા ગુજરાતની ધરતી પર જ્ઞાન, સમજ અને સહકારની સરવાણી વહે છે, એટલે જ સમગ્ર દેશમાં અગ્રેસર છેઃ શ્રી એમ. વેંકૈયા નાયડુ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, તમે જીવનમાં કંઈ પણ બનો, ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર કંઈ પણ બનો, પરંતુ […]
ગૃહ મંત્રાલય અને યુવા બાબતો તેમજ ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત દ્વારા યોજાયો
૧૬મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર – માય ભારત અમદાવાદ દ્વારા ૧૬મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫થી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા […]
મુન્દ્રા કસ્ટમ્સે ૧૫૦ કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો નાશ કર્યો
મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની ૯૪ લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને ૨૦૨૪માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. NDPS એક્ટ-૨૦૧૮ હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. ૧૫૦ કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓને ૨૩ જાન્યુઆરી, […]










