પાટણમાં ચાણસ્મા હારીજ હાઇવે પર ઝ્રદ્ગય્ ગેસના પમ્પ પાસે વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ન્ઁય્ ગેસના […]
Author: JKJGS
કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા ની રાજકોટમા મહત્વની બેઠક
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ રાજકોટ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કર્યુ હતું. કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રી છે, તેથી સિંચાઈ વિભાગને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી છે. તેમા સૌની યોજનાની લિંક એક-ત્રણ અને ચારને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા પ્રક્રિયા પણ કરવમાં […]
ધોરાજીના છત્રાસા ખાતે ગૌચરમાં ખડકાયેલા દબાણો હટાવાયા, રૂ. 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઇ
ધોરાજીના છત્રાસા ગામ ખાતે ગૌચરની જમીન, દબાણ દૂર કરી રૂપિયા ત્રણ કરોડ 70 લાખની જમીનો ખુલ્લી કરાઈ છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશીની સૂચના અનુસાર ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર નાગાર્જુન તરખાલા, મામલતદાર ધોરાજી તાલુકા વિકાસ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર વિગેરે ટીમ દ્વારા છેલ્લા 20 દિવસથી શહેર અને તાલુકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે જેના ભાગરૂપે […]
SMCની ટીમે રૂ.61.46 લાખનો દારૂ અને ટેન્કર મળી 81.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ડ્રાઇવર-ક્લીનર ફરાર
રાજકોટમાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં આવી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રૂપિયા 61.46 લાખના 782 પેટી દારૂ ભરેલા ટેન્કર સાથે 81.46 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે ટેન્કર ચાલક અને કલીનર નાસી છૂટતા ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી […]
પ્રત્યેક પરિવારને 15 હજારની સહાય, કુલ 1.65 લાખની રકમ આપશે
મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયેલી રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને કથાકાર મોરારિબાપુએ આર્થિક સહાય જાહેર કરી છે. પ્રત્યેક પરિવારને રૂ.15,000ની સહાય આપવામાં આવશે, જે કુલ રૂ.1,65,000 થાય છે. આ દુર્ઘટના થોડા દિવસ પહેલા બની હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા મુસાફરો ગભરાઈને ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. દુર્ભાગ્યે, તે જ સમયે બીજા ટ્રેક […]
કલોલમાં વાહન ચોરીના આરોપીને રાજસ્થાનના સાંચોરથી એલસીબીએ દબોચ્યો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના કેસમાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. આરોપી વિરીયા ઉર્ફે બીરલાક લાદુરામ બિશ્નોઇને રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં ધાડ, લૂંટ, ચોરી અને ઘરફોડ જેવા […]
ગાંધીનગરમાં માછલીઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે એક મહિન્દ્રા પીકઅપ ડાલામાંથી માછલીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના મુજબ ચીલોડા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તેમને બાતમી મળી હતી કે હિંમતનગરથી ચિલોડા તરફ […]
જામનગર LCBએ ત્રણ શખસની ધરપકડ કરી, 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-2માં આવેલા ‘હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’માં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ગત તા.22 જાન્યુઆરીની રાત્રે થયેલી આ ચોરીમાં આરોપીઓએ કારખાના અને ઓફિસના શટર તોડીને 600 કિલો બ્રાસ, રોકડ રકમ અને સીસીટીવી DVR સહિત કુલ રૂ.3,55,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન […]
શહેરમાં દબાણ માટે પંકાયેલા બર્ધન ચોકમાં હંગામી પોલીસ અને એસ્ટેટ ચોકી બનાવાશે
જામનગરમાં દબાણ માટે પંકાયેલા બર્ધનચોકમાં હંગામી પોલીસ અને એસ્ટે કચેરી બનશે. આ વિસ્તારમાં ટોપણ માધવજી દુકાન પાસે માર્ગ પરથી પીલરવાળું બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. જયારે ટ્રાફીકને નડતરરૂપ 14 રેંકડી, 4 કાઉન્ટર જપ્ત કરાયા છે. આ દરમ્યાન દુકાનદાર અને સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં દબાણની કાયમી સમસ્યા રહે છે. આ મુદે […]
લાઇવ ઇકોનોમી; ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ વર્ષે 6થી 8 હજાર કરોડ ખર્ચ, રિસર્ચ
ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ એક વર્ષમાં 6થી 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ડિસેમ્બર 2024માં પ્રકાશિત બૅન્ક ઑફ બરોડાના રિસર્ચ રિપોર્ટ ‘અ કોન્સર્ટ-પુશ ફોર ઇકોનોમી’માં જણાવાયું છે કે તાજેતરમાં ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય પોપ, રોક સિંગરના મ્યુઝિક કોન્સર્ટ યોજાઇ રહ્યા છે. છેલ્લા 2-3 મહિનામાં કોન્સર્ટની જાહેરાત થયા બાદ 1600-2000 કરોડ ખર્ચ થયાનો અનુમાન કરાયું […]










