વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત જામનગર પ્રવાસને પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડાપ્રધાનના બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ખાસ નિમણૂક કરવામાં આવી છે. પ્રેમસુખ ડેલુએ જામનગર જિલ્લામાં ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેઓ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો […]
Author: JKJGS
ડાંગ જીલ્લાના સાપુતારા અને ડોન હિલ્સમાં કમોસમી વરસાદ
રાજ્યના અનેક જીલાઓના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો, જેમાં ડાંગ જિલ્લાના પ્રખ્યાત, સુંદર ગિરિમથક સાપુતારામાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં ખુશનુમા માહોલ સર્જાયો છે. ગુરૂવારની વહેલી સવારથી જ સાપુતારાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સાપુતારા ઉપરાંત ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે જાણીતા ડોન હિલ્સ […]
આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે કલેક્ટરને આવેદન
તાજેતરમાં યોજાયેલ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ૨૪-સિંગચ બેઠકના સિંગચ ગામના બૂથમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના જામજાેધપુર વિધાનસભાના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર […]
અમદાવાદની ઘી કાંટા કોર્ટ પરિસરમાં હિન્દુ-મુસ્લિમ લગ્ન મુદ્દે હોબાળો
અમદાવાદની ઘી કાંટા કોર્ટ પરિસર અચાનક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું કારણ કે, એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો. મામલાની ગંભીરતાને જાેતા કોર્ટ પરિસરમાં ૫૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધને પગલે હાલ પૂરતી આંતરધર્મીય લગ્ન પ્રક્રિયા મોકૂફ રાખવામાં […]
અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેઈલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ નજીક બપોરના સમયે AMTS બસ દ્વારા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં, રૂટ નંબર ૪૦૦ ની બસની અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી આ બસે રસ્તા પર જઈ રહેલી એક કાર અને ટુ વ્હિલરને જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો […]
ગુજરાતમાં બેવડી ઋતુ ૬ જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ‘નો પ્રકોપ શરૂ થશે
હાલ રાજ્યમાં એકતરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી નવમી મેથી ફરી આકરા હીટવેવની આગાહી કરી છે. રાજ્યના નાગરિકોએ ૨૪ કલાક માટે વરસાદ અને બે દિવસ બાદ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન […]
મટકા કિંગ સીઝન ૨; વિજય વર્માને બ્રિજ ભટ્ટી તરીકે દર્શાવતું નવું પોસ્ટર રિલીઝ થયું
સીઝન ૧ ને મળેલા જાેરદાર પ્રતિસાદ પછી, મટકા કિંગ સત્તાવાર રીતે બીજી સીઝન માટે પરત ફરી રહ્યું છે. ૧૯૬૦ ના દાયકાના બોમ્બેની ઝડપથી બદલાતી દુનિયામાં સેટ, વિજય વર્માની શ્રેણી મહત્વાકાંક્ષા, શક્તિ અને ઓળખની તીવ્ર વાર્તા દ્વારા દર્શકો સાથે જાેડાયેલી છે, જે સ્તરીય પ્રદર્શન અને ઇમર્સિવ વાર્તા કહેવા દ્વારા સમર્થિત છે. મટકા કિંગ સીઝન ૨ ની […]
પંજાબ કિંગ્સ અને પંજાબ ક્રિકેટ એસોસિએશને ભૂતપૂર્વ ખેલાડી અમનપ્રીત સિંહ ગિલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પંજાબ કિંગ્સ અને પંજાબ ક્રિકેટ એસોસિએશને ભૂતપૂર્વ ખેલાડી અમનપ્રીત સિંહ ગિલના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેનું બુધવારે, ૬ મેના રોજ વહેલી સવારે અવસાન થયું. IPLફ્રેન્ચાઇઝીએ શરૂઆતના દિવસોમાં ટીમનો ભાગ રહેલા અમનપ્રીત માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી. PCA એ ભૂતપૂર્વ ક્રિકેટર ગિલને શ્રદ્ધાંજલિ આપવા માટે એક X પોસ્ટ પણ શેર કરી, જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ […]
કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીના શીર્ષ નેતૃત્વને કેરળના મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા અને ઠરાવ પસાર કરવા કહ્યું
કેરળમાં ૬૩ સભ્યોના કોંગ્રેસ વિધાનસભા પક્ષ એ ગુરુવારે પાર્ટી નેતૃત્વને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઔપચારિક રીતે અધિકૃત કર્યા, જે ટોચના પદ માટે તીવ્ર લોબિંગની પૃષ્ઠભૂમિ સામે આવ્યું છે. “પાર્ટી દ્વારા એક વાક્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં હાઇકમાન્ડને (મુખ્યમંત્રી પદ પર) ર્નિણય લેવાનું કહેવામાં આવ્યું હતું,” ચલાકુડીના ધારાસભ્ય સનીશ કુમાર જાેસેફે […]
‘સંખ્યા સાબિત કરો, પછી શપથ લો‘: ગતિરોધ વચ્ચે તમિલનાડુના રાજ્યપાલનો ટીવીકેના વિજયને સ્પષ્ટ સંદેશ
તમિલનાડુમાં સરકાર રચવા અંગે ચાલી રહેલી ગતિરોધ વચ્ચે, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના વડા વિજયને સ્પષ્ટપણે કહ્યું કે તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેમની પાસે બહુમતી સંખ્યા હશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આર્લેકરે કહ્યું કે તેઓ રાજ્યમાં સ્થિર સરકાર ઇચ્છે છે અને સંખ્યા સાબિત થાય ત્યાં […]










