Gujarat

ખેલ મહાકુંભ 3.0 માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

“રમશે ગુજરાત જીતશે ગુજરાત” અમરેલી જિલ્લા કક્ષા ટેકવેન્ડો સ્પર્ધાનું જિલ્લા રમતગમત કચેરી અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા  દ્વારા આયોજન થયેલ જેમાં તારીખ 18,-19-01-2025 બે દિવસ  દરમ્યાન  અન્ડર 14 -17 –  ભાઈઓ અને બહેનો એ જિલ્લામાંથી બોહળી સંખ્યામાં ભાગ લીધો હતો . આ સ્પર્ધામાં ગુરૂકુળ શાળાના વિદ્યાર્થિઓ વિજેતા જાહેર કરવામાં આવેલ.સંસ્થાના વડા પૂજ્ય ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર ૪ ખાતે દીપમાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ચાલતા દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત શ્રી બ્રાન્ચ શાળા નં. ૪ સાવકુંડલામાં ધોરણ ૭ ના તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં બીઆરસી   વિપુલભાઈ , શાળા એસએમસી  કમિટીના સભ્યશ્રીઓ,વાલીગણ  ઉપસ્થિત રહ્યા. અને ટેબ્લેટ દાતા ભરતભાઈ દેસાઇ અને સવિંદ વેંન્ચરનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો. આ ટેબલેટ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે.અને વિદ્યાર્થી […]

Gujarat

ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલાની વિધાથીર્ની  અમરેલી જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની નાજમીન ફિરોજભાઈ ઝાખરાએ અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું. આ  નિબંધસ્પર્ધા નિમિત્તે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન – સાવરકુંડલા દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં શ્રી ગોવિંદભાઈ ધોળકિયા “ડાયમંડ કિંગ” ના સમગ્ર જીવન વિશે  વિદ્યાર્થીની નાજમીન બહેને  નિબંધ લખીને પૂજ્ય […]

Gujarat

પ્રાચી તીર્થ લોહાણા મહાજન દ્વારા પૂજ્ય વીરદાદા જશરાજ ના 967મા સોર્ય દિન ની ઉજવણી કરાશે 

પ્રાચી તીર્થ ખાતે  તા.22/1/2025 ને બુધવાર ના રોજ શ્રી સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રાચી લોહાણા સમાજ અતિથિ ભવન ખાતે લોહાણા સમાજ દ્વારા ના ઘડવૈયા અને લાહોર ગઢ ના છેલ્લા મહારાજા એવા પૂજ્ય વીરદાદા જશરાજ ના 967 મા સોર્ય દિન ની ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રાચી લોહાણા મહાજન સમાજ દ્વારા બપોર પછી ધંધા રોજગાર બંધ […]

Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું જૂનાગઢના પી.ટી.સી. હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ ખાતેની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦માં દીક્ષાંત સમારોહમાં સહભાગી થવા પધારેલા રાજ્યપાલશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી.ચોવટીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા,  રજીસ્ટાર […]

Gujarat

કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં ૬૭ ગોલ્ડ મેડલ સાથે ૫૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત

રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં ૬૭ ગોલ્ડ મેડલ સાથે ૫૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં તેમના […]

Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને પૂજ્ય મોરારીબાપુના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો 

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા આયોજિત માનનીય સમાજના સૃષ્ટિ એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા ડાયમંડ આર ફોર એવર સો મોરાલ્સ વિષય ઉપર નિબંધ સ્પર્ધામાં લોકશાળા ખડસલીની કુ. ક્રિષા પ્રવીણભાઈ પટેલ સ્થાન પામેલ જેનું પ્રખર રામાયણ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ દ્વારા તેમજ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા આ તકે  ઉપસ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન તેમજ […]

Gujarat

સાવરકુંડલાની મહિલાઓને પણ યૂ. પી. એમ. પી. ની માફક વિવિધ સરકારી સહાય આપવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની માંગ

યુ.પી.એમ.પી. મહારાષ્ટ્ર.વગેરે રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા મહિલાઓને વિવિધ નાણાકીય તેમજ અન્ય સહાયો આપવામા આવે છે જયારે દિલ્હીમાં પણ ભાજપ સરકાર સત્તામાં આવે તો આવી સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓને વિવિધ સહાય યોજના અંતર્ગત રૂ.૨૧૦૦,૨૫૦૦, ૩૦૦૦ જેવી નાણાંકીય રોકડ સહાય તેમજ સબસીડી આપે છે જ્યાં તમામ રાજ્યમાં ભાજપની રાજ્ય સરકારો કાર્યરત છે ત્યારે ગુજરાતમાં […]

Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી ડોલોમાઈટ પાવડરની આડમાં આઇસર ગાડીમાંથી કિં.રૂ.૩,૯૧,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને સુચના […]

Gujarat

બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ […]