Gujarat

જામનગર SP પ્રેમસુખ ડેલૂએ પરિવાર સાથે પતંગ ચગાવ્યો, પતંગ મહોત્સવમાં પોલીસ પરિવાર જોડાયો

જામનગરમાં ઉતરાયણના પાવન પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે અનોખી રીતે સાયબર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ તેમના પરિવાર સાથે પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ડીવાયએસપી જે.વી.ઝાલા, રાજેન્દ્ર દેવધા સહિત LCB અને SOG ના પી.આઈ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં […]

Gujarat

અમરાઈવાડીની બે શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે માણ્યો પતંગોત્સવ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી રૂપાબા વિદ્યામંદિર અને સનફ્લાવર ઈંગ્લિશ સ્કૂલમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય આર.ડી. દરજીએ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યું કે તેમના જીવનરૂપી પતંગ હંમેશા નવી ઊંચાઈઓ સર કરે. કાર્યક્રમમાં શાળાના સંચાલક […]

Gujarat

વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશને ઘાયલ પક્ષીઓની સેવા માટે 4 વિસ્તારમાં કેમ્પ શરૂ કર્યા

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સેવા માટે વિંગ્સ એન્ડ વિસ્કર્સ ફાઉન્ડેશનના યુવા સ્વયંસેવકોએ અનોખી પહેલ કરી છે. સંસ્થાએ સોલા, થલતેજ, સાયન્સ સીટી રોડ અને ભાડજ વિસ્તારમાં વિશેષ કેમ્પની શરૂઆત કરી છે. આ કેમ્પમાં યુવા સ્વયંસેવકો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપે છે અને ગંભીર કેસોમાં તેમને […]

Gujarat

થરા નગરમાં પાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા  દબાણ હટાવવાની કામગીરી કરાઈ

સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.૨૭ પસાર થાય છે. અહીં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક કીમી લાંબો ઓવર બ્રિજ બે થી એકવીસ ફુટ ઉંચો બનાવી બંને બાજુ નગર વિસ્તાર માં અવરજવર માટે ફૂટપાથ સાથે સર્વિસરોડ બનાવવામાં આવેલ છે આ ફૂટપાથ પર […]

Gujarat

ઉનાની આંગણવાડી કાર્યકર ગ્રુપ 1 અને 2 દ્વારા પોષણ ઉડાન 2025 કાર્યક્રમની ઉજવણી કરાઇ

વિવિધ રમતોનું આયોજન સાથે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ અપાયું. મકરસંક્રાંતિ નિમિત્તે ઉના તાલુકાના આંગણવાડી કાર્યકર ગ્રુપ એક અને બે દ્વારા પોષણ ઉડાન 2025 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. પોષણ ઉડાન કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત મુખ્ય સેવિકા રમીલાબેન તથા દર્શનાબેન તેમજ મહિલા કોલેજના પ્રાધ્યાપક વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કિશોરીઓને મુખ્ય સેવિકા દ્વારા પોષણ માસ વિશે […]

Gujarat

અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે તેથી કાયમની શાંતિ થાય છે. અન્નવિક્રય-જ્ઞાનવિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધ્યું છે

*યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા* વાસી ઉત્તરાયણના આનંદ બાદ હવે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી ઓમાં લાગી જશે આજે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો જ્ઞાન માર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. જ્ઞાનમાર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે. […]

Gujarat

બાળકો સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

મંત્રીશ્રીએ મોટા વાગુદડ ગામે નાના ભૂલકાઓને પતંગ અને લાડુનું વિતરણ કર્યું જામનગર તા.૧૫ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જામનગર જિલ્લાના મોટી વાગુદડ ગામે નાના ભૂલકાઓને લાડુ અને પતંગ તથા ફીરકીનું વિતરણ કર્યું હતું. અને બાળકો સાથે પર્વની ઉજવણી કરી સૌને ઉત્તરાયણના […]

Gujarat

મકરસંક્રાતના દિવસે યોજાયો આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન પ્રસંગ

કડકડતી ઠંડીમાં હજારો આહીર સમાજના ભાઈઓ-બહેનો-બાળકો ઉમટી પડ્યા, સામાજિક એકતા અને સ્નેહાલાપ ઝળકી ઉઠ્યો, એક સાથે સમાજે ભોજન લીધું, યુવાધન સહીત રાસમાં જોડાયા અગ્રણીયો, સામાજિક ઉતરદાયીત્યના ભાગ રૂપે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાઈઓ-બહેનોએ કર્યું બહુમુલ્ય રક્તદાન જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાતના દિવસે આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક એકતા […]

Gujarat

ઉપલેટાની શ્રી વલ્લભ વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર  યોજાયો

આશરે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ ગુજરાત સરકારે રાજ્યના બાળકોના શ્રેષ્ઠ ભાવી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતેની વલ્લભ વિદ્યાલય ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રોજગાર કચેરી રાજકોટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ […]

Gujarat

ધ્યેય સાથે ધીરજના પર્યાય ધારાસભ્ય કસવાળાએ વિકાસની કેડી કંડારી

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના 6 માર્ગો માટે 11.30 કરોડ મંજૂર વાદ નહિ વિવાદ નહિ વિકાસ સિવાય વાત નહીનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કરતા કસવાળા લીલીયા ક્રાંકચના રોડ સ્લેબ ડ્રેઈનના 425 લાખ, લીલીયા પાંચ તલાવડા રોડ 580 લાખ, પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના 125 લાખ મંજૂર સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માં ચૂંટાઈ ને આવેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ 2 વર્ષના ટુંકા ગાળામાં […]