Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં છોટાઉદેપુર તાલુકાની ટીમ વિજેતા બની

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે સીટીપીએલ સેશન ત્રણ આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં છોટાઉદેપુર તાલુકાની ટીમ વિજેતા બની હતી. જે ટીમ વિજેતા બની હતી જે ટીમને ટ્રોફી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવી હતી. રિપોર્ટર […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલિયા ફળીયામાં મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલીયા ફળીયામાં પ્રાથમિક શાળા કેટલાક વર્ષોથી સમદુભાઈ ધાનકાના મકાનમાં ચાલતી હતી. બાળકોને અભ્યાસ કરવામાં પણ તકલીફ પડતી હતી. જેના સમગ્ર  ગુજરાતમાં સમાચાર ચાલ્યા હતા. અને તેના પડઘા રાજ્ય સરકાર સુધી પડ્યા હતા. અને આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સુધી વાત પહોંચતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા […]

Gujarat

વસેડીથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સુધીના નવીન રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવી

છોટાઉદેપુર નગરમાં આવેલ વસેડીથી જિલ્લા પંચાયત સુધી રિસર્ફેસિંગ રોડ 2 કરોડ 61 લાખના ખર્ચે બનશે. જે કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે છોટાઉદેપુર જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર એપીએમસીના […]

Gujarat

હવે રાઠ વિસ્તારનો વિકાસ થશે ભરપૂર કારણ કે રોડ રસ્તાના બધા કામ થયા છે મંજૂર

છોટાઉદેપુર વિધાનસભાના  ઉત્સાહી અને પ્રજાની હંમેશા ચિંતા કરતા એવા પ્રજાલક્ષી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભામાં કરોડોના વિકાસના કામો મંજૂર કર્યા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં કુલ ૧૨ જેટલા ગામોમાં ૧૮ કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ […]

Gujarat

પતંગ, દોરા અને મીઠાઈની ખરીદી સાથે ધાબા-છતની સફાઈ શરૂ, આજે છેલ્લો દિવસ

મંગળવારે ઉજવાનારા મકરસંક્રાંતિના પર્વને લઈને ગોહિલવાડમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ, દોરા, ફિરકી, સનગ્લાસ અને હેટ સહિતની ખરીદી કરવા બજારોમાં ઊમટી રહ્યા છે. સાથે જ તલ, શિંગ અને દાળિયાની ચીકીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. સનાતન શાસ્ત્રો અનુસાર, સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, તે સમયને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. […]

Gujarat

સવાર-સાંજ ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ, 15 જાન્યુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે

ગાંધીનગરમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં સવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરના સમયે સૂર્યનો આકરો તડકો ગરમીનો અહેસાસ કરાવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. […]

Gujarat

ગિફ્ટ સિટીમાં બોલિવૂડ સિંગરે રોમેન્ટિક ગીતોથી મચાવી ધૂમ, હજારોની મેદની ઊમટી

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રવિવારે (12 જાન્યુઆરી) રાત્રે બોલિવૂડના મશહૂર પ્લેબેક સિંગર અરિજિત સિંહે તેના અદભુત આવાજથી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ મેગા કૉન્સર્ટ માટે છેલ્લા ઘણા દિવસોથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં યોજાયેલા કૉન્સર્ટ માટે છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. હજારો ચાહકોની સુરક્ષાને લઈ જડબેસલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]

Gujarat

વનવિભાગે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયું:સાણંદ- નળ સરોવર રોડ પર અજાણ્યા વાહનની અડફેટે નીલગાય ઇજાગ્રસ્ત

સાણંદ શહેરના નળ સરોવર રોડ પર નવા બાયપાસથી આગળ રોડ પર કોઈ અજાણ્યા વાહનની અડફેટે રોઝ તરીકે ઓળખાતી નીલગાય આવતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, સમગ્ર બનાવ અંગે સ્થાનિકોને જાણ થતાં બચાવ માટે સાણંદ શહેરની જાણીતા સાધન ફાઉન્ડેશન, સદભાવના ટ્રસ્ટ સાથે સાણંદ વન વિભાગ કચેરીના સંકલનથી વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર બોડકદેવ ખાતે વધુ સારવાર ખસેડવામાં […]

Gujarat

જામનગરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહા પ્રસાદી

બપોરે બ્લડ ડોનેશન કેમ્પ પણ ખુલ્લો મુકવામાં આવશે, રાત્રે ભવ્ય રાસોત્સવનું પણ આયોજન, આહીર સમાજના અગ્રણીઓ સહભાગી બનશે ભવ્ય કાર્યક્રમમાં જામનગરમાં મકર સંક્રાતિના દિવસે સમસ્ત આહીર સમાજને સાંકળી લેતા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ગ્રાઉન્ડ ખાતે સમૂહ ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય કૃષ્ણ રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આહીર યુવા ગ્રુપ […]

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ : જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા પર શંકા; ટીમ જાહેર કરવાની છેલ્લી તારીખ

સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ભાગીદારી પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં તકલીફ થઈ હતી. આ પછી તે સ્કેનિંગ માટે પણ ગયો હતો. જાે કે તેમનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. […]