ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ ૨૨ જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની ્૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શમી લગભગ ૨ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. […]
Author: JKJGS
સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, ૧૮૦ની સ્પીડથી હંકારી રહી હતી કાર, બેરિયર સાથે અથડાઈ
તમિલ ફિલ્મ સ્ટાર અજિથ કુમારને દુબઈમાં એક ખતરનાક અકસ્માતનો સામનો કરવો પડ્યો તમિલ ફિલ્મ સ્ટાર અજિથ કુમારને દુબઈમાં એક ખતરનાક અકસ્માતનો સામનો કરવો પડ્યો. કાર રેસિંગની પ્રેક્ટિસ દરમિયાન આ અકસ્માત થયો હતો. તમિલ ફિલ્મ સ્ટાર અજિથ કુમારને દુબઈમાં એક ખતરનાક અકસ્માતનો સામનો કરવો પડ્યો. કાર રેસિંગની પ્રેક્ટિસ દરમિયાન આ અકસ્માત થયો હતો. અજીત કુમાર એકદમ […]
અલ્લુ અર્જુન હાલમાં સંજય લીલા ભણશાલીની મુંબઇ ઓફિસની બહાર જાેવા મળ્યો
અલ્લુ અર્જુન હાલમાં સંજય લીલા ભણશાલીની મુંબઇ ઓફિસની બહાર જાેવા મળ્યો હતો. પરિણાને અભિનેતા ભણશાલીની આગામી ફિલ્મમાં કામ કરવાનો છે તેવી અટકળ શરૂ થવા લાગી છે. જાેકે અભિનેતા કે સંજય લીલા ભણશાલીએ સત્તાવાર જણાવ્યું નથી. લોકો માની રહ્યા છે કે, સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ એન્ડ વોરમાં અલ્લુ અર્જુન પણ જાેવા […]
મનોજ બાજપાયીએ નીરજ પાંડે સાથેની ફિલ્મ બાબતે આશ્ચર્ય જતાવ્યું
હાલમાં જ જાણકારી હતી કે, નીરજ પાંડેની ઓટીટી પરની આગામી ફિલ્મમાં મનોજ બાજપાયી અને કે કે મેનન સાથે કામ કરવાના છે. અભિનેતા મનોજ બાજપાયીએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેણે આ સોદો ક્યારે થયો હોવાનું આશ્ચર્ય સાથે જણાવ્યું હતં. મનોજ બાજપેયીના સ્પષ્ટીકરણ પછી ફિલ્મના પ્રકાશન અને લેખકે માફીનામું લખીને આ જાણકારી ખોટી હોવાનું સ્વીકાર્યું હતું. […]
ગયા વર્ષે દેશમાંથી ૧૬૯૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ડાર્ક વેબ, ક્રીપ્ટોકરન્સી, ઓનલાઇન માર્કેટપ્લેસ અને ડ્રોન્સ દેશ માટે મોટો પડકાર બની રહ્યા છે, અને આકરા પગલા દ્વારા તેની ચકાસણી થવી જરૂરી છે. દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત સ્થાનિક કોન્ફરંસમાં ગૃહ મંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં એક પણ […]
બાંગ્લાદેશી ઘૂસણખોરોને નકલી ભારતીય પાસપોર્ટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ, મોટું રેકેટ ખુલશે?
ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઇને નવો ખુલાસો થયો ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઇને નવો ખુલાસો થયો છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો બનાવટી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ વિદેશમાં નોકરી મેળવવા કે અન્ય દેશોમાં પ્રવેશવા માટે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પશ્ચિમ બંગાળ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને આવા લોકોની છટણી […]
બનાવટી દસ્તાવેજાેના આધારે વોટર આઈડી કાર્ડ બનાવતા ૨ લોકોની ધરપકડ, ઈઇર્ં ફરિયાદ બાદ કેસ નોંધાયો
પોલીસે નકલી દસ્તાવેજાેના આધારે મતદાર આઈડી કાર્ડ બનાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ચૂંટણી નોંધણી અધિકારી ની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. ફરિયાદની તપાસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમની પાસેથી નકલી દસ્તાવેજાે મળી આવ્યા હતા. આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારબાદ ચૂંટણી નોંધણી અધિકારી વિધાનસભા મતવિસ્તાર-૦૯ એ પ્રેમ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ […]
પોલીસ બસની બ્રેક ફેઈલ, એકનું મોત; પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જાેઈ શકાય છે કે અસંતુલિત પોલીસની બસ તેજ ગતિએ આવી રહી છે. દરમિયાન રોડ ક્રોસ કરી રહેલી બાઇક સવાર મહિલાને બસે ટક્કર મારી હતી. મહિલા ત્યાં પડી અને મૃત્યુ પામી. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પોલીસ બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું […]
GJEPCએ આવનારા સમયમાં ખાસ કરીને અમેરિકામાં હીરાની નિકાસમાં સુધારાની આશા વ્યક્ત કરી
સોનાના આભૂષણોની નિકાસમાં ૧૨ ટકાનો વધારો, હીરાની નિકાસમાં મોટો ઘટાડો ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકામાં નવી સરકાર સાથે, અમે માંગમાં સુધારા અંગે આશાવાદી છીએ અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦-૧૫ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સોનાની જ્વેલરીની નિકાસમાં ૧૨ ટકાનો વધારો થયો છે જ્યારે હીરાની નિકાસમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. […]
પાકિસ્તાનમાં બસ વાહન સાથે અથડાઈ, અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત
જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પોલીસે આ જાણકારી આપી છે.આ અકસ્માત કરક જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઈવે પર થયો હતો. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે એક બસ અને અન્ય વાહન વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ […]










