International

હું ચુંટણી લડતો હોતતો ટ્રમ્પને હરાવી દીધા હોત : બાયડેનનો દાવો

૨૦ જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળી રહયા છે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા હતા. વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાયડેનના સ્થાને છેલ્લી ઘડીએ ડેમોક્રેટ પાર્ટીએ કમલા હેરિસને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જૂન ૨૦૨૪માં એટલાન્ટામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ડિબેટ થઇ જેમાં બાયડેનનું પ્રદર્શન સારું ન હતું. ત્યાર પછી ડેમોક્રેટ પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાંથી […]

International National

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર

બાંગ્લાદેશ સરકારે ફરી એકવાર હિન્દુઓ પરના હુમલાઓને અવગણવાનો પ્રયાસ કર્યો છે. બાંગ્લાદેશી સરકારે હિન્દુ લઘુમતીઓ પરના હુમલાઓને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. પોલીસ રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હુમલાઓ સાંપ્રદાયિક નહોતા. બાંગ્લાદેશ પોલીસે હિન્દુ લઘુમતી સમુદાયના લોકોને સંપર્કમાં રહેવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મોકલવા માટે એક વોટ્‌સએપ નંબર બહાર પાડ્યો છે. વચગાળાની સરકારના […]

International

હજારો ઇમારતો, ઇં૧૫૦ બિલિયનની સંપત્તિ, ડઝનેક લોકો..! લોસ એન્જલસ વાઇલ્ડફાયરમાં શું થયું?

લોસ એન્જલસ વાઇલ્ડફાયરથી થયેલા અંદાજિત નુકસાનની ચર્ચા કરવામાં આવી રહી છે અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગએ હોબાળો મચાવી દીધો છે. હજારો લોકો તેમના ઘર છોડીને વિસ્થાપિત થવા મજબૂર છે. સોશિયલ મીડિયાથી લઈને મેઈન સ્ટ્રીમ મીડિયા અને અન્ય ઘણી જગ્યાએ અમેરિકામાં ફેલાયેલી આગની ચર્ચા થઈ રહી છે. દરમિયાન, લોસ એન્જલસ વાઇલ્ડફાયરથી થયેલા અંદાજિત નુકસાનની ચર્ચા […]

International

શિયા દેશની યોજનાથી ભારત મુશ્કેલીમાં મુકાશે

ઈરાને નવી જગ્યાએ રાજધાની બનાવવાની જાહેરાત કરી ઈરાને તેહરાનને બદલે મકરાનને પોતાની રાજધાની બનાવવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ભારત મકરાન પાસે ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે, જ્યાંથી તેને મધ્ય એશિયામાં પ્રવેશ મળે છે. ભારતના મિત્ર અને પર્સિયન ગલ્ફનો મહત્વનો દેશ ઈરાન તેની રાજધાની બદલવા જઈ રહ્યું છે. ઈરાને કહ્યું છે કે […]

Gujarat

ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરાયા

રૂ. બે કરોડથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની આશરે રૂ. બે કરોડ, ચાલીસ લાખની કુલ ૧૬૦૦ ચો.વાર જમીન પરના દબાણો વહીવટી તંત્ર દ્વારા દુર કરાયા હતા.  ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તાની આશરે ૪૫૦ ચો.વારની અંદાજીત કિંમત રૂા.૬૭,૫૦,૦૦૦/-ની જમીન […]

Gujarat

રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે

સાંસદ શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ: ૧૬ દેશોના પતંગબાજો જોડાયા પતંગ માનવીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાઈને ઉડવાની શીખ આપે છે. સાંસદ શ્રી પરશોત્તમ રૂપાલા સાંસદ શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’નો શુભારંભ થયો હતો. આ તકે સાંસદશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તળપદા […]

Gujarat

કાણકિયા કોલેજ ખાતે  ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તારીખ ૧૧ જાન્યુઆરી સોમવારના રોજ ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં કોલેજની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. અને ટી. વાય. બી. કોમ. અને એફ. વાય. બી.એ.ની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ તકે સાવરકુંડલા […]

Gujarat

વિશ્વવિખ્યાત કથાકાર ડો.મહાદેવ પ્રસાદજીએ માણાવદર ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ની મુલાકાત લીધી

સમર્થ લોક સંત પૂજ્ય રઘુવીર દાસ બાપુ ગુરુ રામચરણદાસજી મહારાજ સ્થાપિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર ની મુલાકાતે વિશ્વવિખ્યાત કથાકાર ડોક્ટરેટ પૂજ્ય મહાદેવ પ્રસાદ જી મહેતા, પૂજ્ય શાસ્ત્રીજી નરેન્દ્ર ભાઈ, મામલતદાર શ્રી શુક્લ સાહેબ, મહાનુભાવો સાથે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે આવ્યા પધાર્યા હતા. શ્રી ત્રંબકેશ્વર મહાદેવ ને જલાભિષેક કરી મંદિર પરિસરમાં દર્શન કરી આ […]

Gujarat

તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં જાબાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત  તારીખ ૬-૧-૨૫ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સૌપ્રથમ અન્ડર 9  અંતર્ગત  30 મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી જેમાં  શાળાની વિદ્યાર્થીની સવરા કિંજલ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં તૃતીય આવેલ.ત્યારબાદ  અન્ડર 9 સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ માં […]

Gujarat

મહારાષ્ટ્ર ના પાનખેડા  ખાતે ૧૩ જાન્યુઆરી થી યોજાનાર આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં છોટાઉદેપુર જિલ્લામાંથી હજારો લોકો ઉમટી પડશે

દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરીએ  આદિવાસી એકતા પરિષદ દ્વારા  આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નું આયોજન થાય છે. જે આ વર્ષે મહારાષ્ટ્ર ના પીપલનેર નજીક ના પાનખેડા ખાતે યોજાનાર છે. આદિવાસી એકતા પરિષદ દ્વારા યોજાતા આ ત્રીદિવસીય આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં ગુજરાત, રાજસ્થાન,મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા,આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણીપુર, લેહ લદ્દાખ સહિત […]