Gujarat

108 EMS :ઉતરાયણના તહેવારમાં છોટાઉદેપુર જિલ્લાની 19 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા ખડે પગે હાજર

ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે. ઉતરાયણનો તહેવાર 14 અને 15 મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર થી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહારો કર્યા હતા

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ કહ્યું કે  ચૈતર વસાવા અમારા વિસ્તારમાં આવીને લોકોને ગુમરાહ કરે છે.  છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયપુર મુકામે યોજાયેલ કાર્યક્રમમાં 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જાહેર મંચ ઉપરથી લોકોને કહ્યું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લામાં આવીને લોકોને ગુમરાહ કરે છે. ધારાસભ્ય જયંતીભાઈ […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે  સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી છે. જયારે છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્ય ની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, […]

Gujarat

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના આ ટર્મના બે વર્ષ પૂર્ણ થતા અને ધારાસભ્ય તરીકે જયંતીભાઈ રાઠવાના પણ બે વર્ષ પૂર્ણ થતા બે વર્ષના વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના આ ટર્મના બે વર્ષ પૂર્ણ થતા અને છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના પણ બે વર્ષ પૂર્ણ થતા 138 વિધાનસભામાં થયેલા વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ કવાંટ તાલુકાના પાનવડના રાયપુર મુકામે યોજાયો હતો. રાજ્ય સરકારે બે […]

Gujarat

ઝીરો બજેટ આધારિત પ્રાકૃતિક કૃષિને સાચા અર્થમાં સાર્થક કરતા ગોયાવાંટના રમણભાઈ 

પંચત્રીય મોડેલ થકી આર્થિક રીતે ઉન્નત બન્યા  ધરતીપુત્ર રમણભાઈ  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગોયાવાંટ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્ર રાઠવા રમણભાઈ જણાવે છે કે, વર્ષ ૨૦૧૮ થી ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરું છું, ૫ એકર જમીનમાં  દેશી ગાય આધારિત  પંચત્રીય મોડલ ફાર્મ બનાવ્યું છે. આ મોડલ ફાર્મમાં દૂધી, કોબી, ફ્લાવર, મેથી, ધાણા, રીંગણી, બીટ અને […]

Gujarat

જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિત્તે પીઆઈ નકુમના અધ્યક્ષ સ્થાને શાંતિ સમીક્ષા બેઠક યોજાઇ

જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિત્તે શાંતિ સમીક્ષા ની એક બેઠક મળી હતી જામકંડોરણા પોલીસ સ્ટેશન ના પીઆઈ નકુમ દ્વારા જામકંડોરણા સહિત સમગ્ર વિસ્તાર ના લોકો ને મકરસંક્રાંતિ ની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, જામકંડોરણા સહિત સમગ્ર દેશમાં ઉત્તરાયણ નો તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને […]

Gujarat

માંગરોળમાં મુરલીધર વાડી ખાતે યોજાયેલ સે નો ટુ ડ્રગ્સના થીમ સાથે  પોસ્ટર કોમ્પિટેશનમાં દર્શાંગીબેન વંદુર પ્રથમ ક્રમાંક મેળવી ખારવા સમાજનુ ગૌરવ વધાર્યુ

માંગરોળ ડોક્ટર એસોસિયેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ શાખા દ્વારા સે નો ટુ ડ્રગ્સ ના થીમ સાથે મુરલીધર વાડી ખાતે એક ભવ્ય ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા શહેરના અલગ અલગ શાળાઓના 850 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે ખાસ ઉપસ્થિત રહી તમામ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો […]

Gujarat

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિના મુલ્યે પતંગ-બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ

મકરસંક્રાંતિ (ઉતરાયણ) તહેવાર નિમિત્તે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ઘોરાજી દ્વારા તારીખ 12-1-2025 ના રોજ બાળકોને પતંગ તથા બ્યુગલનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ રૂ. 51,000/- નો ચેક શ્રીપાંજરાપોળ અને ગૌશાળાને તેમજ રૂ. 51,000/- નો ચેક શ્રીકૃષ્ણ ગૌશાળાને તેમજ રૂ. 51,000/- નો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ આ દ્વિવિધિ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્યશ્રી […]

Sports

ભાલા ફેંકમાં ભારતનો નીરજ ચોપડા ૨૦૨૪નો શ્રેષ્ઠ પુરુષ ખેલાડી, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિનનું રેન્કિંગ જાહેર

અમેરિકાના કેલિફોર્નિયાથી પ્રકાશિત થતું ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ મેગેઝિન એથ્લેટિકસ રમતોનાં ચાહકો અને ખેલાડીઓ તેમજ વિવેચકો માટે ખૂબ પ્રતિષ્ઠિત મનાય છે. રમતજગતના વૈશ્વિક મંડળો પણ આ મેગેઝિનના અહેવાલ અને રેન્કિંગ પ્રત્યે આ સન્માન અને આદર ધરાવે છે. આ મેગેઝીને ભારતના નીરજ ચોપરાને ભાલા ફેંકનો વર્ષ ૨૦૨૪નો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરતાં તેને ટોચનું સ્થાન આપ્યું હતુ. […]

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ બાંગ્લાદેશને મોટો ઝટકો, દિગ્ગજ બેટરે ભારે મન સાથે સંન્યાસ લીધો

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆત ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. તમીમે તાજેતરમાં જ નેશનલ સિલેક્શન પેનલ સાથે મુલાકાત કરી હતી, જે આ મેગા […]