Entertainment

‘એ.આર.રહેમાન ફ્રેન્ડલી નથી, બસ કામ પર ફોકસ રાખે છે’ સોનુ નિગમનું નિવેદન ચર્ચામાં

સિંગર સોનુ નિગમ ઘણા દાયકાથી ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. આ લાંબા સમયમાં તેણે મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાન સાથે પણ ઘણી વખત કામ કર્યું છે. રહેમાન અને સોનુનો પ્રોફેશનલ સંબંધ ઘણો લાંબો રહ્યો છે. હવે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં સોનુ નિગમે જણાવ્યું છે કે રહેમાન કામની વચ્ચે પોતાના પર્સનલ સંબંધને આવવા દેતો નથી. તે શરૂથી […]

Entertainment

મારી આઠ કલાકની સર્જરી માટે ૧૫ કલાકનો સમય લેવાયો, કેન્સર પીડિત અભિનેત્રીનું દર્દ છલકાયું

સોની ટીવીના ‘ચેમ્પિયન કા ટશન’ માં હીના ખાનને ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં પ્રસારિત થનારા આ શોમાં જજ ગીતા કપૂરે હીના ખાનને કહ્યું કે તમારી દરેક સ્ટોરી પ્રેરણાદાયી હોય છે. હું જાણવા માંગુ છું કે, જ્યારે તમને ખબર પડી કે તમને કેન્સર છે, ત્યારે તમે કેવી રીતે વિચાર્યું કે, હું તેનાથી ડરીશ […]

Entertainment

એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેની સારવાર માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના એક સંબંધીએ તબિયત અંગે અપડેટ આપતા કહ્યું છે, કે ‘તેમની તબિયત લથડી ત્યારે હું ત્યાં તેમની સામે જ હતો. તેમની તબિયત લથડતા […]

National

ભાજપના મંત્રી નિતેશ રાણેનું વિવાદિત નિવેદન, હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવા પ્રયાસ, હિન્દુ સમાજે એક થઈને મત આપ્યો

ભાજપ નેતા નિતેશ રાણેએ ઈવીએમનું ‘એવરી વોટ અગેઇન્સ્ટ મુલ્લા’ એટલે કે દરેક મત મુલ્લા વિરૂદ્ધ એવી વ્યાખ્યા કરીને વધુ એક વિવાદ છેડયો છે. સાંગલીમાં હિન્દુ ગર્જના સભાને સંબોધન કરતા મહારાષ્ટ્રના મત્સ્યપાલન અને બંદર પ્રધાન નિતેશ રાણેએ કહ્યું કે, ‘હા, અમે ઇવીએમ એમએલએ છીએ, પણ ઇવીએમનો અર્થ છે એવરી વોટ અગેઇન્સ્ટ મુલ્લા’. હિન્દુ સમાજે એક થઈને […]

National

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રશંસા કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે NCP-SP પ્રમુખ શરદ પવારના તાજેતરના એ નિવેદન પર કટાક્ષ કર્યો છે, જેમાં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની પ્રશંસા કરી હતી. ફડણવીસે કહ્યું કે, ‘શરદ પવાર ચાણક્ય’ છે. તેમને પણ અનુભવ થયો હશે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મહાવિકાસ અઘાડી દ્વારા પ્રચાર કરવામાં આવેલ ફેક […]

National

ગેમિંગ કંપનીઓ પાસેથી રૂ. ૧.૧૨ લાખ કરોડની કર વસૂલાત સામે સુપ્રીમનો સ્ટે આપ્યો

સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રાહત કરી આપી છે. ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પાસેથી કેન્દ્રએ ૧.૧૨ લાખ કરોડનો જીએસટી માંગતી કારણદર્શક નોટિસ પાઠવી તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ ચુકાદાના પગલે ઓનલાઇન ગેમિંગ કંપનીઓએ હાશકારો અનુભવ્યો છે. જ્યાં સુધી કોઈ નિર્ણાયક બાબત પર પહોંચાય નહીં ત્યાં સુધી નોટિસ હેઠળની દરેક પ્રક્રિયા સામે કોર્ટે સ્ટે […]

National

મહિલા ખેલાડી પર ૨ વર્ષથી બળાત્કાર, ૬૦થી વધુ લોકો પર આરોપો; ૬ની ધરપકડ કરી

આ કેસમાં ૬૦થી વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે પીડિતા બે મહિના પહેલા જ ૧૮ વર્ષની થઈ હતી. આરોપ છે. કેરળના પથાનમથિટ્ટામાં ૨ વર્ષમાં ઘણી વખત બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંગે ૪ હ્લૈંઇ નોંધી છે અને ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ૬૦થી […]

National

બિહારમાં એક કલયુગી પુત્રીએ તેની વિધવા માતાને કુહાડી વડે મોતને ઘાટ ઉતારી હતી

માતાએ છોકરાઓ સાથે વાત કરવાની ના પડતા દીકરીએ મોતને ઘાટ ઉતારી હતી એક કલયુગી પુત્રીએ તેની વિધવા માતાને કુહાડી વડે મોતને ઘાટ ઉતારી હતી. બિહારમાં એક કલયુગી પુત્રીએ તેની વિધવા માતાને કુહાડી વડે મોતને ઘાટ ઉતારી હતી. હકીકતમાં, તેની માતા તેને છોકરાઓ સાથે ફોન પર વાત કરવાથી રોકતી હતી, જે છોકરીને પસંદ ન હતું. તેનાથી […]

National

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ ભારત-ચીનને ચેતવ્યાં, વસતીમાં ઝડપી ઘટાડાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી

અબજાેપતિ ઈલોન મસ્કે ભારત અને ચીન સહિત અન્ય દેશોમાં વસ્તી ઘટાડાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે ઠ એકાઉન્ટ પર એક ગ્રાફનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં વિશ્વના મુખ્ય દેશો વિશે જણાવ્યું છે જેમની વસ્તી ઝડપથી બદલાવાની શક્યતા છે. નોંધનીય છે કે મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. ટેસ્લાના સીઈઓ દ્વારા પોસ્ટ […]

International

ચીનની દાદાગીરીએ સિંગાપુર અને સ્ટ્રેઇટસ ઓફ મલક્કાના દક્ષિણાર્ધ સુધી પ્રસરેલા વિશાળ પેસિફિક મહાસાગરમાં વમળો ઉપર વમળો ઉભા કર્યા

ઇન્ડોનેશિયા- સંરક્ષણ ભાગીદારી વધારવા માગે છે, દ. ચીન સમુદ્રમાં વહાણવટાની સલામતી ઇચ્છે છે ચીનની દાદાગીરીએ કેલિફોર્નિયાના તટથી શરૂ કરી સિંગાપુર અને સ્ટ્રેઇટસ ઓફ મલક્કાના દક્ષિણાર્ધ સુધી પ્રસરેલા વિશાળ પેસિફિક મહાસાગરમાં વમળો ઉપર વમળો ઉભા કર્યા છે. ઇન્ડોનેશિયા તેથી ચેતી ગયું છે. તેથી તેણે વર્તમાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવા ર્નિણય લીધો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં […]