Entertainment

પાકિસ્તાની સિંગર આતિફ અસલમને મળ્યો હની સિંહ, ફોટો શેર કરીને લખ્યું- ‘બોર્ડરલેસ બ્રધર્સ’

સિંગર હની સિંહના ચાહકો ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. લોકો તેના અવાજ અને તેના ગીતોના દીવાના છે. ઘણાં સમય બાદ હની સિંહે પુનરાગમન કર્યું છે. ત્યારે તેના ચાહકો ઈચ્છે છે કે તે તેની જૂની શૈલીમાં કેટલાક નવા રેપ ગીતો ગાય. હની સિંહે અગાઉ અનેક સિંગર સાથે મ્યુઝિક વીડિયો લોન્ચ કર્યા છે. આ દરમિયાન હની […]

National

રાજસ્થાનના કોટામાં આપઘાતનો સિલસિલો યથાવત્‌, ૨૪ કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું

રાજસ્થાનના કોટા શહેરમાંથી ફરી એકવાર વિદ્યાર્થીઓની આપઘાત કર્યાના અહેવાલ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોટામાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા ની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. નોંધનીય છે કે, કોટા શહેરમાં આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ કોટામાંથી વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી ચુકી છે. અહેવાલ અનુસાર, કોટાના વિજ્ઞાન નગરમાં જેઈઈની તૈયારી કરી રહેલા […]

National

વિખેરાઈ જશે I.N.D.I.A ગઠબંધન? અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા

છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધન I.N.D.I.A ના નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ પણ નારાજગી ઠાલવતા જાેવા મળ્યા છે. ઓમર અબ્દુલ્લાહએ I.N.D.I.A ગઠબંધનની કામગીરી પર સવાલો ઉઠાવતાં આક્ષેપો કર્યા હતા. ઓમર અબ્દુલ્લાહએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક સમયથીI.N.D.I.A ગઠબંધનની […]

National

ચીનના HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી એક વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા

વિચિત્ર સમસ્યાએ ગ્રામજનોને પરેશાન કરી સ્વાસ્થ્ય સમસ્યાએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે. જેને કારણે સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક વિચિત્ર સમસ્યાએ ગ્રામજનોને પરેશાન કરી દીધા […]

National

તિરુપતિ મંદિરમાં નાસભાગ, ૬ના મોત, વૈકુંઠ દ્વારમાં દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તિરુમાલા વૈકુંઠદ્વાર સર્વદર્શનમ ટોકન જારી વખતે હોબાળો થયો હતો. જેના કારણે નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તિરુમાલા વૈકુંઠ દ્વાર પર સર્વદર્શનમ ટોકન […]

National

મહાકુંભમાં ૫૨ ફૂટ ઉંચા ૩ડ્ઢ મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહાકુંભ મેળો ૧૩ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ ખૂબ જ ખાસ બનવાનો છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે એવો અંદાજ છે. આ સાથે મેળામાં ઘણા આકર્ષણના કેન્દ્રો હશે, જેમાંથી એક મહામૃત્યુંજય યંત્ર હશે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ […]

International

લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, ૭૦૦૦૦ને બચાવાયા

અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી ૫ લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે ૭૦૦૦૦ થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે […]

National

યાકુત્સ્ક શહેરનું સરેરાશ વાર્ષિક તાપમાન -૮.૦ ડિગ્રી રહે છે, જે શિયાળામાં -૬૨ ડિગ્રી સુધી ઘટી જાય છે

દુનિયાનું સૌથી ઠંડુ શહેર, તાપમાન -૬૨ ડિગ્રી સુધી પહોંચે, કાર એકવાર સ્ટાર્ટ કરો તો બંધ ના કરી શકો ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણાં દેશો ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે, જ્યાં આખા વર્ષ દરમિયાન તાપમાન શૂન્યથી નીચે રહે છે. આમાંથી એક રશિયાનું યાકુત્સ્ક શહેર છે, જે વિશ્વના સૌથી […]

International

યુદ્ધ વચ્ચે યુક્રેનના પરમાણુ પ્લાન્ટવાળા શહેરમાં રશિયાનો ભયાનક મિસાઈલ હુમલો, ૧૩નાં મોત

રશિયાના દક્ષિણ યુક્રેનના શહેર ઝાપોરેજ્જિયામાં એક મોટો મિસાઇલ હુમલો થયો છે. યુક્રેની અધિકારીઓ અનુસાર, મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ નાગરિકો મોતને ભેટ્યા છે અને લગભગ ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સકીના ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી ફૂટેજમાં કાટમાળમાં ફસાયેલા લોકો રસ્તા પર પડેલા જાેવા મળ્યા હતાં. જણાવી દઈએ કે, […]

International

લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ?

અમેરિકામાં આગે મચાવી ભારે તબાહી, આગે ૧ હજારથી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લઈને તબાહી મચાવી અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ હવે ધીરે ધીરે લોસ એન્જેલસ સુધી પ્રસરી છે. આ આગની ઝપેટમાં અનેક મોટી ઈમારતો ખાખ થઈ છે. ૫ લોકોના જીવ પણ ગયા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓ લોસ એન્જેલસ શહેર સુધી પહોંચી […]