કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે મુખ્ય રીતે વિચારવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જાે આમ થશે […]
Author: JKJGS
રાજલ બારોટ 04 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથિમાં જોડાશે, અલ્પેશ બાંભણીયા સાથે ફરશે ફેરા
ગુજરાતી સિંગર રાજલ બારોટ (Rajal Barot) આગામી 04 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણીયા સાથે લગ્નગ્રંથિમાં જોડાવાની છે. આ લગ્ન પ્રસંગને લઈને બારોટ પરિવાર દ્વારા મહેમાનોને આમંત્રણ પાઠવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટે ગયા મે મહિનામાં સગાઈ કરી હતી. રાજલે તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. […]
અબોલ પશુઓ માટે સંજીવની એટલે ફરતું પશુ દવાખાનું
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ માં દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સ 1962 દ્વારા બાબુ ભાઈ ભગવાનજી ભાઈ ઢોલા ની ગાય ને શિંગ મા કંબોઇ હોવાથી ખુબજ પીડાતી ગાય ને યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો. પશુપાલક બાબુ ભાઈ ભગવાનજી ભાઈ ઢોલા ની ગાય શીંગ નીચે નામતુ હોવા થી બાબુ […]
તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં અંડર – 11 ચેસની સ્પર્ધામાં તાલુકા શાળાનો વિદ્યાર્થી પ્રથમ નંબરે
રમત ગમતએ શારીરિક ક્રિયા- પ્રતિક્રિયાનું એક રૂપ છે .કે જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં આપસમાં મનોરંજન અને ઇનામ માટે સ્પર્ધા કરે છે. રમતગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે .ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.જેના અનુસંધાને દર વર્ષેની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરેલ […]
માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીઆદિત્યનાથે પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ઉષામૈયાની પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં મુલાકાત લીધી
માનનીય મુખ્યમંત્રી શ્રી યોગીઆદિત્યનાથજી દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારની મુલાકાત અને નિરીક્ષણ આજરોજ મહાકુંભમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ પરમ પૂજ્ય ઉષામૈયાની મુલાકાત લીધી બિપીન પાંધી સાવરકુંડલા
ચોરવાડના પત્રકાર પુત્ર એ બીએસી હોર્ટીકલ્ચરમાં ડિગ્રી મેળવી
ચોરવાડના પત્રકાર શ્રી વી.એમ.વાજા ના પુત્ર હિમાંશુ વાજા એ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બેચરલ ઓફ સાયન્સમા હોર્ટીકલ્ચરમાં ફર્સ્ટ ક્લાસમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે હિમાંશુ એ વિદેશી ફળ વેરાઈટીઓ ઉપર રિસર્ચ કરેલ છે જેમાં આંબાની (મેંગોની) એવાકાડોની સફરજન ની નાળિયેર દવાના છોડ કાળા મરી મસાલા ના પાકો પર અભ્યાસ કરેલ છે હિમાંશુ ચોરવાડના પત્રકાર વજુભાઈ વાજા જે […]
ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત હાલમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે.જે અન્વયે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગની રમતમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર ૧૪ સોલો ડાન્સ તેમજ ફ્રી સ્ટાઈલમાં ભાઈઓમાં સાંદિપની શાળાના વીર પઢિયાર, વંશ પઢિયાર, વીર વાધવાણી અને પિનાક ગોંડલીયા તેમજ બહેનોમા વેસ્ટ વુડ શાળાની ધ્રેયા ભારડીયા […]
રાજકોટ જિલ્લામાં રોજગારલક્ષી નર્સિંગ આસિસ્ટન્ટની તાલીમ લેતી ખાણ કામ પ્રભાવિત વિસ્તારની મહિલાઓ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “સખી સ્વાભિમાન પ્રોજેક્ટ” અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે આયોજન રાજકોટ જિલ્લામાં ખાણ કામ પ્રભાવિત વિસ્તારની મહિલાઓ માટે રોજગારની તકો નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત પાયલોટ ધોરણે “સખી સ્વાભિમાન પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાણ કામ […]
રાજકોટ આર.ટી.ઓ. ની ફાસ્ટટ્રેક કામગીરી : વર્ષ ૨૦૨૪ માં લાઇસન્સ સહિતના આર.સી. પરમીટ સંબંધી ફેસલેસ સેવાના ૧.૩૪ લાખ લાભાર્થી
૭૧,૭૯૫ ટુ-વ્હીલર અને ૨૭,૨૪૭ કાર સહીત ૧.૧૦ લાખ નવા વ્હીકલની નોંધણી ફેન્સી નંબરની હરરાજીમાં ૧૫ કરોડથી વધુની આવક મોટર વ્હીકલ એક્ટ ભંગ બદલ ૧૩,૦૧૨ જેટલા કેસ, રૂ. ૫.૪૫ કરોડનો દંડ વસુલાયો ૨૧ મી સદીમાં પરિવહન એ અતિ આવશ્યક સેવા છે. આપણી આસપાસ રોજબરોજ સતત માણસો અને સામાનનુ પરિવહન કરતા અનેક વાહનો જોવા મળે છે. જેને […]
ઇન્ટેક રાજકોટ દ્વારા “વારસો શિક્ષણ અભિયાનનો” પ્રારંભ
ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઇન્ટેક)ના રાજકોટ ચેપ્ટરે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસાની જાગૃતિ વધારવા માટેનું “વારસો – શિક્ષણ અભિયાન” શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે વોટ્સન મ્યુઝિયમ, લેંગ લાઇબ્રેરી, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને કબા ગાંધીનો ડેલો જેવા વારસાના સ્થળોની મુલાકાત સામેલ છે, જે વિદ્યાર્થીઓને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સાયુજ્ય […]










