ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરે. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે કદવાલ પોલીસ […]
Author: JKJGS
શાળા નં. ૪૮ ના શિક્ષિકા અંજના ગઢવીનું વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ દ્રારા સન્માન
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે આજ રોજ તારીખ ૨૯/૧૨/૨૦૨૪ને રવિવારે સત્કાર કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યમાંથી ૧૬૦ શિક્ષકો દ્રારા ત્રણ લાખ ઉપરાંત વેસ્ટ બોટલમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે અંતર્ગત વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ વિતરણ સમારંભમાં એમ. કે. રાવલ નિયામક પરિક્ષા , એમ. પી. મહેતા સચિવ સમગ્ર શિક્ષા, […]
આજનું રાશિફળ (31/12/2024)
મેષ આજના દિવસે સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો। આજે કામ તાણયુક્ત અને થકાવનારૂં હશે-પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજે તમે જે […]
પાલનપુરમાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતાં અફરાતફરી મચી, સદનસીબે જાન હાનિ ટળી
પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતાં નાશભાગ મચી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી […]
આજે માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન, સહેલાણીઓ ઠંડીની મોજ માણતા નજરે પડ્યા, બરફની ચાદર જામી
હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે. પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજી નજીક આવેલા […]
ઓનલાઇન ગેમિંગ-સટ્ટા પર સરકાર પ્રતિબંધ મૂકે દીકરીઓની સલામતીની જવાબદારી પોલીસ લે
મોરબી જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પાટીદાર યુવાનોએ વ્યાજના વિષચક્રમાં ફસાઇને 5,000 કરોડ ગુમાવી દીધા છે આથી હવે પાટીદારો આવા વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય, પોતાની કિંમતી જમીન લહાણી ન કરી દે તે માટે સંગઠન વધુ મજબુત બનીને ઉભરશે અને એકતા દાખવી આ ગામી 12 મહિનામાં વિવિધ સમસ્યાની નાગચૂડમાં ફસાયેલા મોરબીને ચોખ્ખું ચાંદી જેવું બનાવી દેશે. આ […]
પાટડી પાલિકાના મહિલા કોર્પોરેટરને LICના 40 હજાર જમા થયાનો મેસેજ આવ્યો, મહિલાએ 27 હજાર સામેવાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર
પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાએ રૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની હતી. જે મામલે મહિલાના પતિ દ્વારા સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ પાટડી પોલીસ મથકમાં પણ લેખિત રજૂઆત કરી છે. પાછલા ઘણા સમયથી સાઇબર ક્રાઇમના ગુન્હાઓ ચિંતાજનક રીતે વધવા પામ્યા […]
કડીના વ્યક્તિનું કલોલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એટેકથી મોત, નાંદોલી પાટીયા પાસે નશો કરેલી હાલતમાં કારચાલક ઝડપાયો
કડી તાલુકાના ચાંદરડાથી ઇકો કારમાં બાબુજી લક્ષ્મણજી ઠાકોર સવારે 10:00 કલાકે અમદાવાદ જઈ રહ્યાં હતા.તે સમય અચાનક તેમને ગભરામણ થતાં તેઓ કલોલ ઉતરી ગયા હતા. ત્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ જતાં તાત્કાલિક 108માં કલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોકટરે તેમનું હાર્ટ એટેક કારણે મુત જાહેર કર્યા હતા. આ ઘટનાની […]
અમદાવાદમાં બુટલેગરો પાસે દારૂ પહોંચે એ પહેલાં ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે ઓપરેશન પાર પાડયું, 11.30 લાખના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો
ગાંધીનગરના ખોરજ સુરમ્ય – 1 બંગ્લોઝનાં ખુલ્લા પ્લોટમાં લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને સ્વીફ્ટ અને આઈ-20 કારમાંથી 79 હજારનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી અમદાવાદના બુટલેગરો સુધી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ કરી કુલ રૂ. 11.30 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂની […]
ઓલપાડની સરસ પ્રાથમિક શાળાનાં આચાર્ય શર્મિલા પટેલનો વિદાય સમારંભ યોજાયો
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શર્મિલાબેન ભોગીલાલ પટેલની સ્વૈચ્છિક અન્ય શાળામાં બદલી થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળામાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ, વડીલો, શાળા વ્યવસ્થાપન સમિતિ સભ્યો, સરસ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં આચાર્યો,શિક્ષકગણ સહિત વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં નવનિયુક્ત આચાર્ય […]










