Gujarat

ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે આયોજન કરવામાં આવ્યું હતું

ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ડોન રૂઆના ચાર હાઉસ ઝાત્તી હાઉસ, સાવ્યો હાઉસ, રૂઆ હાઉસ, બોસ્કો હાઉસ દ્વારા મસ્પાસ બાદ મશાલ જ્યોત જલાવી સપોર્ટ ડેને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ, માસ ડ્રીલ, પિરામીડ, ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડની કિટમાં વધારો કરવા કલેકટરને રજુઆત

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત રાજકીય આગેવાનોએ પ્રજાની સમસ્યાને નિવારવા કલેકટરને ભલામણ કરી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરવા તથા નવા આધારકાર્ડ બનાવવા માટે તથા ઇ કે વાઈ સી માટે  પ્રજાની લાઈનો લોક સેવા કેન્દ્રો ઉપર જોવા મળે છે.  જે લાઈનોમાં ઉભા રહેવા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી સગર્ભા મહિલાઓ , […]

Gujarat

 માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર પાસે સ્કુટર ને ટ્રકે હડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું સ્થળ ઉપર કમકમાટી ભરી મૃત્યુ..

માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર GJ 11 AK 439   અને ટ્રક GJ 31 T 10O5 વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મૃત્યુ થયેલ છે જ્યારે ચાર વર્ષના  બાળકનો ચમત્કારીક બચાવ થયો છે ચાર વર્ષના  બાળકે માતા ને ગુમાવેલ છે અને આ પતી પત્ની ની જોડીને ખંડિત થયેલ છે […]

Gujarat

રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ 

અંકુર ઋષિ નર્મદા : તા. ૮ રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ડો […]

Sports

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટે માર્નસ લાબુશેનને લઈને મોટું નિવેદન આપ્યું

એડિલેડ ટેસ્ટ વચ્ચે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પોર્ટ્‌સ પત્રકાર રોબર્ટ ક્રેડૉકનું છે. તેણે તે રાત વિશે જણાવ્યું છે જેમાં માર્નસ લાબુશેને તેની કારકિર્દી બચાવી હતી. ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટે એડિલેડ ટેસ્ટના પહેલા દિવસના પોસ્ટ-ગેમ શોમાં માર્નસ લાબુશેન વિશે આવી વાત કહી. તેણે આ વાત લાબુશેનની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા […]

Sports

પર્થ ટેસ્ટમાં ભારતીય બેટ્‌સમેનો ગુલાબી બોલ સામે નિષ્ફળ રહ્યા હતા

જસપ્રીત બુમરાહ-મોહમ્મદ સિરાજ પર્થ પ્લાન ભૂલી ગયા પર્થ ટેસ્ટમાં શાનદાર જીત બાદ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ દિવસની રમતથી સ્પષ્ટ થઈ ગયું કે ગુલાબી બોલ સામે માત્ર ભારતીય બેટ્‌સમેનો જ નિષ્ફળ રહ્યા પરંતુ ભારતીય બોલરો પણ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. જસપ્રિત બુમરાહ […]

Entertainment

હૈદરાબાદ ઘટનાને લઈને અલ્લુ અર્જુને મહિલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો વિડીયો શેર કર્યો

અલ્લુ અર્જુને હૈદરાબાદમાં બનેલી ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર મહિલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, વીડિયો જાહેર કર્યો અને કહ્યું,”સંભવ મદદ કરવાનો પ્રયાસ કરશે” સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંડન્નાની ફિલ્મ પુષ્પા ૨ રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગઈ છે. પુષ્પાનું ગાંડપણ લોકો પર અસર કરી રહ્યું છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ૫મી ડિસેમ્બરે રિલીઝ […]

Entertainment

અલ્લુ અર્જુનની ફિલ્મે બે દિવસમાં ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી

અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રૂલ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ તેણે પોતાના નામ માટે ધૂમ મચાવી દીધી છે. ‘પુષ્પા ૨’ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી હતી, આશ્ચર્યજનક વાત એ છે કે રિલીઝના બે દિવસમાં જ આ ફિલ્મ ૨૫૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ફિલ્મે ઘણા દિગ્ગજ […]

Gujarat

ક્રિપ્ટોકરન્સી માર્કેટે તાજેતરના સમયમાં વધુને વધુ હેડલાઇન્સ બનાવી

Dogecoin, Shiba Inu અને Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોને આશ્ચર્યજનક વળતર આપ્યું છેલ્લા બે મહિનાના અહેવાલો પર નજર કરીએ તો ભારતીય શેરબજારમાં જે ઝડપે ઘટાડો જાેવા મળ્યો છે. તે જ રીતે, વિશ્વની વિવિધ ક્રિપ્ટોકરન્સીમાં વધારો થયો છે. પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો વર્લ્ડનો માહોલ બદલાઈ ગયો છે. ૧ લાખ ડૉલરને પાર કરવાની બડાઈ મારતા બિટકોઈનમાં ૨૪ […]

International

સીરિયામાં બળવાની આગ ભભૂકી રહી છે, અસદ સરકાર પર ખતરો

રશિયન લશ્કરી વર્ચસ્વ પણ જાેખમમાં છે સીરિયામાં માત્ર અસદ સરકાર જ ખતરામાં નથી, પરંતુ સીરિયામાં રશિયન સેનાનું વર્ચસ્વ પણ ખતરામાં છે. હમા શહેર પર વિજય મેળવ્યા પછી, હયાતના લડવૈયાઓ રશિયાના ગઢ એટલે કે હોમ્સ શહેરની સરહદ પર પહોંચી ગયા છે. માનવામાં આવે છે કે આવનારા કલાકોમાં હોમ્સની હાલત એલેપ્પો અને હમા જેવી જ હશે. આગામી […]