Gujarat

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રી હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના જિલ્લા મિશન કો ઓર્ડીનેટર દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની તેમજ સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં ૧૮ થી ૬૫ વર્ષની વય મર્યાદા ધરાવતી કોઈ પણ મહિલાને કૌશલ્ય […]

Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલા પર થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાતિગત સંવેદન શિલતા પર કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલા પર થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીમાં જાતિગત સંવેદન શિલતા અંતર્ગત કવાંટ તાલુકાના સમલવાંટ બાલિકા વિદ્યાલય ખાતે  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં પીબીએસસી કાઉન્સેલર દ્વારા પીબીએસસી તેમજ ઓસીએસની માહિતી,મહિલા બાળ અધિકારી ચાલતી યોજના તેમજ જાતિ ગત સંવેદન શિલતા વિશેની માહિતી ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા […]

Gujarat

ભાવનગર સર્કિટ હાઉસ ખાતે “લોક પ્રશ્ન” સફળ નું અયોજન કરવામાં આવ્યું

શનિવારના રોજ રાજયકક્ષા મંત્રીશ્રી, મત્સ્યઉદ્યોગ અને પશુપાલન, ગુજરાત સરકાર અને વિધાનસભા:૧૦૩ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને પ્રતિનિધિ શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા આયોજિત પોતાનાં મત  વિસ્તારના લોકોના વિવિઘ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે બપોરે સમય: ૧૨.૦૦ કલાકે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે “લોક પ્રશ્ન” સફળ નું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિહોર શહેરની મુખ્ય સમસ્યા […]

Gujarat

છોટાઉદેપુરમાં શિક્ષક દ્વારા ૧૩ વર્ષની બાળકી સાથે છેડતીના મામલે આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે

છોટાઉદેપુરની એક શાળામાં 13 વર્ષની સગીરા સાથે શારીરિક હડપલા કરી ધમકી આપનાર શાળાનો શિક્ષક સંજય પારેખને પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખોડલ ગામમાંથી શિક્ષક પોલીસના હાથે ઝડપાય ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

ગુજરાતના મુઠિ ઉંચેરા લોક સેવક શ્રી કાંતિભાઈ પરસાણાનું વડીલ વંદના કાર્યક્રમમાં અભિવાદન..

શિશુવિહાર સંસ્થામાં ભાવનગરના લોક સેવક ડૉ. નિર્મળ ભાઈ વકીલની સ્મૃતિમાં ૩૩ મો વૃદ્ધજન સન્માન સમારંભ સંસ્થા પ્રાંગણમાં યોજાયો. જેમાં નઇ તાલીમના શિક્ષણ માધ્યમથી લાખો વિધાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધાની પ્રવૃતિમાં યોગદાન આપનાર શ્રી કાંતિભાઈ પરસાણાનું અભિવાદન થયું.. ખાદી ગ્રામોદ્યોગ, સામાજિક સહકારી સંસ્થા ઓના સફળ , અનુભવી સંચાલક રહ્યા હતા.૧૯૫૧ થી કરુણા પ્રધાન ખાદી ના વસ્ત્રો […]

Gujarat

સાવરકુંડલામાં રાજુભાઈ શીંગાળાની ઓફીસની ઓચિંતી શુભેચ્છા મુલાકાતે રાજકીય આગેવાનો

અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી  અને સાવરકુંડલા વેપારી મંડળના કાર્યકરી પ્રમુખ શ્રી રાજુભાઈ શીગાળાની સૂર્યનીવાસ ખાતે આવેલ ઓફીસ ખાતે અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા,અમરેલી જિલ્લા  ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડો.ભરતભાઇ કાનાબાર સાહેબ,સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી,નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી રાજુભાઈ દોશી અને સાવરકુંડલા શહેર ભાજપના […]

Gujarat

જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની સાથે પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ રૂમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી Dhanraj Nathwani દ્વારા ₹1 કરોડ 75 લાખથી વધુ દાન

જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની સાથે પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ રૂમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી Dhanraj Nathwani દ્વારા ₹1 કરોડ 75 લાખથી વધુ દાનની સ્વીકૃતિ આપવામાં આવી છે. ત્યારે, જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરનાં ટ્રસ્ટી અને જામનગરના બાલા હનુમાન સંકીર્તન […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર  વિધાનસભાના બોડેલી તાલુકાના ઝડુલીથી ખેરકુવા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે

138 જેતપુર પાવી વિધાનસભામાં બોડેલી તાલુકાના ઝડુલી ખેરકૂવા ગામે  રીસર્ફેસિંગ રોડનું 35.00 લાખના ખર્ચે બનનાર છે.   જેનું ખાતમુહૂર્ત 138 વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ 35.00 લાખ ખર્ચે રોડ બનાવવામાં આવશે. અને વહેલી તકે […]

Gujarat

વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત છોટાઉદેપુર નગરમાં વિશાળ જાગૃતતા રેલી યોજાઇ.

પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે આજે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો.કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરનાં જિલ્લા ટીબી-એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, નર્સિંગ કોલેજનાં રંજનબેન રાઠવા સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ […]

Gujarat

ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કવાંટ તાલુકાના ખેડૂતોની ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્રના તાલીમ હોલ ખાતે કવાંટ તાલુકાના લાલપુર અને ઉચેડા ગામના ખેડૂત ભાઈઓની તા.૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસની તાલીમ શ્રી જે. ડી. ચારેલ નાયબ ખેતી નિયામક (તાલીમ) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ તાલીમમાં બાગાયત ખાતાની યોજનાકીય માહિતી તેમ જ તેનો લાભ કેવી રીત લેવો તેની વિસ્તૃત માહિતી ખેડૂતોને […]