Gujarat

પ્રાકૃતિક કૃષિના પાંચ આયામ અપનાવી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવા

પ્રાકૃતિક કૃષિથી ડાંગર,મકાઇ,તુવેર અને શાકભાજી પકવતા મુકેશભાઈ  છોટાઉદેપુર તાલુકાના માણકા ગામના મુકેશભાઈ રાઠવા વર્ષ ૨૦૧૬-૧૭માં આત્મા પ્રોજેકટ સાથે જોડાયા. આત્મા પ્રોજેકટની એક સપ્તાહની તાલીમ બાદ તેમને સમજાયુ કે, રાસાયણિક ખેતી કુદરતી અને માનવ સંપત્તિ માટે હાનિકાર છે. આ તાલીમ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરવાનો નિર્ણય લીધો. મુકેશભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં બધી જમીનને […]

Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી કામકાજના સ્થળે જાતિય સતામણી અંતર્ગત સેમીનાર યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.૨૯ નવેમ્બરના રોજ કામકાજના સ્થળે જાતિય સતામણી અંગે બોડેલી તાલુકાના જબુગામ આઇ. ટી.આઇ કોલેજ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા […]

Gujarat

છોટાઉદેપુરની એક શાળાના શિક્ષકે  શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યા,બાળકીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ

છોટાઉદેપુર નગરની એક શાળાના શિક્ષક દ્વારા શાળાની ધો.9 ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકોના પિતાએ નરાધમ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે.  છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જીલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. […]

Gujarat

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળ્યો…વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વહેલી સવારે મુખ્ય માર્ગ ઉપર સિંહ જોવા મળતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો એ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોમાં ભયનો સામનો ફેલાયો.. દીવમાં છેલ્લાં ઘણાં દિવસોથી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું છે. આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રીના સમયે આંટાફેરા મારતું જોવા […]

Gujarat

સાવરકુંડલામાં આગેવાન ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા લોહાણા મહાજનની માંગ…..ઉના ડે. કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવ્યું

સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો પર થયેલા હુમલાને પગલે ઉના લોહાણા મહાજન પ્રમુખ સહીત આગેવાનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઉના પ્રાંત અધિકારી ડે.કલેકટરને લેખીત આવેદન પત્ર પાઠવી ગુનેગારને પકડી પાડી કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. ઉના લોહાણા મહાજન પ્રમુખ ડોક્ટર મનોજ માનશેતા, રસિકભાઈ તન્ના, ભવ્યભાઇ […]

Gujarat

માર્ગ અને મકાન પંચાયત હસ્તકના કેરાળા – જુનાસાવર રોડ રુ.૧૪૦ લાખ, ઓળીયા-નાનાભમોદ્રા રોડ રુ.૫૨૦ લાખના રસ્તાઓના નવીનીકરણ માટે ખાતમહૂર્ત થઈ ગયો

R & B સ્ટેટ હસ્તક રુ.૧૮૦૦ લાખના ખર્ચે અમરેલી – લીલીયા – ક્રાંકચ રોડનું પણ કર્યુ ખાતમહુર્ત, ૧૦ મીટર પહોળાઈ સાથે ડબલપટૃીનો રોડ બનશે : શ્રી કસવાલા ૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓળીયા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકાયુ   ગ્રામ્ય વિસ્તારના મુંજવતા પ્રશ્નોની અપેક્ષા પૂર્ણ કરવોએ અમારો ઉદ્દેશ – ધારાસભ્ય કસવાલા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતીના […]

Sports

હરાજીમાં વેચાયા ન હોવા છતાં, તેઓ IPL 2025 માં રિપ્લેસમેન્ટ તરીકે પરત ફરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ૨૦૨૫ ની સીઝન ૧૮ ની હરાજી સમાપ્ત થઈ ગઈ છે અને હરાજી દરમિયાન ઘણા સ્ટાર ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા. જાે કે, તે ખેલાડીઓનું નસીબ હજુ પણ ચમકી શકે છે અને IPL 2025 મેગા ઓક્શનમાં વેચાયા ન હોવા છતાં, તેમને આગામી સિઝનમાં રમવાની તક આપવામાં આવી શકે છે. ભારતના સ્ટાર […]

Sports

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો હીરો જસપ્રીત બુમરાહની બોલિંગનાં દરેક જગ્યાએ વખાણ

બોલિંગને લઈને ICCએ નિયમો બનાવ્યા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં જસપ્રીતની બોલિંગ એટલી શાનદાર હતી કે ક્રિકેટ ચાહકો તેને વર્ષો સુધી યાદ રાખશે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. તેની બોલિંગ એટલી શાનદાર હતી કે ક્રિકેટ ચાહકો તેને વર્ષો સુધી યાદ રાખશે. તેણે ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનોને […]

Entertainment

ફિલ્મમાં સસ્પેન્સ અંત સુધી રહે તેની પુરેપુરી ખાતરી

જાે કોઈ સસ્પેન્સ ફિલ્મમાં સસ્પેન્સ અંત સુધી રહે છે અને તમને ખાતરી થાય છે કે તમે જે વિચારી રહ્યા હતા તે તે નથી, તો તેનો અર્થ એ કે સસ્પેન્સ ખૂબ જ શાનદાર રીતે બતાવવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં પણ એવું જ થાય છે, તમે ત્યાં સુધી જ રહેશો. જાે તમે સસ્પેન્સ શું છે તે […]

Entertainment

સિંઘમ અગેઇન ફિલ્મ ૨૮ દિવસમાં માત્ર ૨૪૨ કરોડની જ કમાણી કરી

નવેમ્બરનો આખો મહિનો બે મોટી ફિલ્મોને સમર્પિત હતો. દિવાળીના અવસર પર અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ સિનેમાઘરોમાં આવી હતી. આ બંને ફિલ્મોની ઓપનિંગ બોક્સ ઓફિસ પર ખૂબ જ જાેરદાર રહી હતી, જ્યાં એક તરફ હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ બોક્સ ઓફિસ પર આતંક મચાવી રહી છે, તો […]