Gujarat

અમરેલી ખાતે અમરેલી જિલ્લાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિના પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનિંગ યોજાય

નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ગાઇડલાઇન અન્વયે ના. અધ્યક્ષ સાહેબની  સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા અમરેલી, બાબરા, બગસરા, લાઠી, લીલીયા, ધારી, સાવરકુંડલા, વડીયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટીયર્સની ટ્રેનીંગનું આયોજન ગતરોજ તારીખ ૨૬-૪-૨૪ને શનિવારે સવારે ૯-૧૫ થી બપોરે ૪-૩૦ સુધીની એક […]

Gujarat

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સાવરકુંડલા નગરપાલિકાની ટીમ દ્વારા દિવાળીના તહેવારને લઈને એક્શન મોડમા    તા.૨૭-૧૦-૨૪ ના રોજ  સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી કારોબારી ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ચીફ ઓફિસર બોરડ સાહેબ સૂચનાથી તેમજ સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયાના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ITI ના બાળકોનો સન્માન કાર્યક્રમ આઈ. ટી . આઈ પાવી જેતપુર ખાતે યોજાયો

તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ આઈ.ટી. આઈ પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાના ITI માં દરેક ટ્રેડ ના ૧ થી ૩ નંબર મેળવનાર બાળકોનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ની સંસ્થાનો એક બાળક (બાળકનું નામ જે.જે.એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૪ હેઠળ ગુપ્ત રાખવામાં આવેલ છે) આઈ. ટી.આઈ, છોટાઉદેપુર ખાતે […]

Gujarat

છોટાઉદેપુરની વિદ્યાર્થીની યુતિ ચિરાગ મુન્શી  રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં પ્રથમ આવી- ગોલ્ડ મેડલ મેળવ્યો

મૂળ અમદાવાદની નિવાસી, છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબજ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવેલ છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત ૨૦૨૪-૨૫ ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માં યુતિ મુન્શી […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના 148 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો ખેડૂતોને આપવામાં આવ્યો

છોટાઉદેપુર તાલુકાના 148 ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો ફેલાવતા ગુજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગના વિદ્યાર્થીઓ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના સમગ્ર ગામોમાં પ્રાકૃતિક ખેતીના સંદેશો લઈને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠના ગુલાધિપતિ મહામહિમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ  દેવવ્રત જીની પ્રેરણાથી અને વિદ્યાપીઠના કુલપતિ  ડોક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠ ના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક […]

Gujarat

છોટાઉદેપુરના સીમલ ફળિયા ગામે ૧૫ દિવસથી વીજ સપ્લાય ના  હોવાથી ગ્રામ જનોમાં આક્રોશ

છોાઉદેપુર તાલુકાના સીમલ ફળિયા ગામે છેલ્લા ૧૫ દિવસથી ખેતી માટે એગ્રી કલ્ચર વીજળીનો પુરવઠો બંધ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. જેના કારણે ગામલોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર ગામમાં ખેતી માટે ૧૫ દિવસથી વીજળી ના હોય જે ભારે નવાઈની વાત છે. ગામલોકો દ્વારા […]

Gujarat

પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ દ્વારા ૧૧૨ હેલ્પલાઇન અંગે લોકજાગૃતિ માટે કલારાણી ખાતે મિટિંગ યોજાઈ

પાવીજેતપુરના કરાલી પોલીસ દ્વારા કલારાણી ગામે ૧૧૨ નંબરની જાણકારી માટે મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રજાની મિત્ર છે. અને લોકો સુધી પોલીસની મદદ વધુમાં વધુ પ્રમાણમાં પહોંચે તેમજ લોકોમાંથી પોલીસનો ડર દૂર થાય અને લોકો વધુમાં વધુ ૧૧૨ નંબર ડાયલ કરીને આકસ્મિક-તત્કાલિન સેવાઓ મેળવી શકે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. તેના અનુસંધાનમાં કલારાણી […]

Gujarat

છોટાઉદેપુરમાં દિવાળીને બે દિવસ બાકી પરંતુ ફટાકડા ખરીદવા કોઈ આવતું નથી

નહિવત ઘરાકીના કારણે વેપારીઓમાં ભારે નારાજગી છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ફટાકડાની દુકાનો લાગી ગઈ છે. પરંતુ અત્યાર સુધી કોઈ ઘરાકી નીકળી નથી. જેના કારણે દિવાળીમાં ફટકડાનો ધંધો કરી દિવાળીમાં ફાયદો થશે. તેમ વિચારીને માલ ભરી લેતા વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.  જ્યારે દિવાળીને 2 દિવસ બાકી છે. ત્યારે ફટકકડા સહિત અન્ય બજારોમાં […]

Gujarat

દિવાળી પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરોના મંદિરોમાં પણ સાફ સફાઈ અને સુશોભનની તૈયારીઓ થતી જોવા મળે છે

વાક્ બારસ, ધન તેરસ,  દિપાવલી , નૂતન વર્ષ ભાઈબીજ, તહેવારો નિમિતે મંદિરો પણ સોળે શણગાર સાથે સજજ થતાં જોવા મળે છે. સામાન્ય રીતે દિવાળીના દિવસો નજીક આવે એટલે ભારતીય સંસ્કૃતિમાં લોકો પોતાના ઘર, દુકાન, ફેક્ટરી વગેરેની સાફ-સફાઈ તેમજ સુશોભન માટે એકાદ દિવસ કે રાત્રિ સમય ફાળવીને પણ ઘર દુકાન કે ફેક્ટરીને જગમગાટ કરતાં જોવા મળે […]

Sports

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈતિહાસ રચ્યો, યશસ્વી જયસ્વાલે ૪૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ માટે આ વર્ષ ઘણું ખાસ રહ્યું છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે અને તે ભારતીય ટીમનો મહત્વનો બેટ્‌સમેન પણ બની ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની છેલ્લી ઇનિંગમાં પણ યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન જયસ્વાલે […]