National

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, 190 દેશોની ધિરાણ આપતી સંસ્થાએ 2024 માટે તેનો વાર્ષિક વૈશ્વિક આર્થિક અંદાજ બહાર પાડ્યો છે

ભારતની અર્થવ્યવસ્થા પર IMFનું મોટું નિવેદન – 2024-25માં વૃદ્ધિ દર 7 ટકા અને 2025-26માં GDP 6.5 ટકા રહેવાની શક્યતા છે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે વિશ્વ વેપાર ઓછો ખંડિત થવાની સંભાવના છે – બધા દેશો હવે ઓછા ભાવ અને ગુણવત્તાને બદલે ભાગીદારો સાથે જ વેપાર કરી શકશે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – […]

Gujarat

શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરના હરિના બાળકોના વદન પર એક એક આછેરા સ્મિતની ઝલક લાવવાનો પ્રયાસ 

હા,. હવે દિવાળીના તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે એવા સમયે સાવરકુંડલા ખાતે સેવાના સારથી સમાન શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા માનવ મંદિરે રૂબરૂ મુલાકાત લઈને હરિના બાળકો સાથે એક નાના બાળક બની ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વીરદાદા જસરાજ સેનાના ટ્રસ્ટીશ્રી ચંદ્રેશભાઈ રવાણી દ્વારા માનવ મંદિરે ભક્તિરામબાપુની નિશ્રામાં […]

Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં પર્યાવરણ વિષયની દ્રિદિવસીય તાલીમ યોજાઇ 

સાંપ્રત સમયમાં શિક્ષક નવીન પ્રવાહો અને ટેકનોલોજીનાં જાણકાર બને, આ ટેકનોલોજી દ્વારા બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને તેનો વર્ગખંડમાં સમૂચિત ઉપયોગ કરતાં શિક્ષક શીખે તે જરૂરી છે. જીસીઇઆરટી દ્વારા આ મુદ્દાઓને ધ્યાને લઇ શિક્ષકની તાલીમ જરૂરિયાત, વિવિધ સંશોધનોનાં તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે સમગ્ર રાજયનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ […]

Gujarat

નનસાડ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રીના રોઝલીનની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ તરીકે વરણી

સંગઠનને સમર્પિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં રીનાબેનની ફરજનિષ્ઠાની રાજ્ય સંઘે નોંધ લીધી કામરેજ તાલુકાની નનસાડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં  રીના રોઝલીન ક્રિશ્ચિયનને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ તરીકે વરણી […]

Gujarat

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરાયા

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા ખાતે પૂ. શ્રી.ડો. રતિદાદા દ્વારા જરૂરિયાત મંદ બાળકો અને દીકરીઓને મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરાયા માનવસેવા અને લોકસેવાના કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથી રૂપી સંસ્થા ચલાલા અને આજુબાજુના વિસ્તારમાં માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને મીઠાઈ તથા ફટાકડા […]

National

ગુરુકુલ કુરુક્ષેત્રનો ૧૧૨મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી સંપન્ન : વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યા હેરતભર્યા કરતબ

શ્રેષ્ઠ શિક્ષણ સાથે ઉત્તમ સ્વાસ્થ્ય અને સંસ્કાર સિંચન એ ગુરુકુલનું ધ્યેય છે : આચાર્ય દેવવ્રતજી આચાર્યના સંરક્ષણમાં બ્રહ્મચારી ગર્ભસ્થ શિશુની જેમ સુરક્ષિત રહે છે, અને જે બ્રહ્મચારી પોતાનાં ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તેઓ જીવનમાં નિશ્ચિત રૂપે સફળતાના શિખરે પહોંચે છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુલના ૧૧૨મા વાર્ષિક મહોત્સવના અવસરે […]

Gujarat

ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ વિભાગના “રૂરલ ડેવલપમેન્ટ રિપોર્ટિંગ એન્ડ રિવ્યૂ” કોલ સેન્ટરનો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ

આ કોલ સેન્ટર ગુજરાત સરકારની ટેકનોલોજી આધારિત ગ્રામ વિકાસની પ્રતિબદ્ધતાનું પ્રતિકઃ ગ્રામ વિકાસ મંત્રીશ્રી ગ્રામ વિકાસ વિભાગ હેઠળની યોજનાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા આ કોલ સેન્ટર કાર્યરત કરાયું ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગ્રામ વિકાસ વિભાગના નવીન પ્રકલ્પ “રૂરલ ડેવલપમેન્ટ રિપોર્ટિંગ એન્ડ રિવ્યૂ” કોલ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ગ્રામ […]

Gujarat

આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આર્ત્મનિભર બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ :- આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

અનુસૂચિત જનજાતિ માટે વિકસિત ભારતજ્ર૨૦૪૭ ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ વિભાગની ચિંતન શિબિર યોજાઈઃરાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિ આદિજાતિ વિકાસ વિભાગે એવું કાર્ય કરવાનું છે કે અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લઇને પોતાના રાજ્યમાં કામ કરે :- મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વિકસિત ભારત જ્ર૨૦૪૭ના ભાગરૂપે ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ […]

Gujarat

વડોદરા નજીક દુમાડ ગામના કલ્પનાબેન ચૌહાણ ગુજરાતના સૌથી યુવાન સરપંચ બન્યા

વડાપ્રધાનશ્રીના નેતૃત્વથી પ્રેરાઇ એક યુવતી કોલેજ પાસઆઉટ થઇ સીધી બની ગામની સરપંચ આને કહેવાય સરપંચઃસરપંચ બનતાની સાથે પંચાયતની આવકમાં કરી વૃદ્ધિ, ગામને ચોખ્ખુ ચણાક કરતા રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં આમંત્ર્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણ અને નેતૃત્વના ગુણોથી પ્રેરાઇને વડોદરાની ૨૪ વર્ષીય વિદ્યાર્થિની ગામની સરપંચ બની છે. હાલમાં સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ […]

Gujarat

અમદાવાદનાં ક્રાઈમ બ્રાન્ચે GST કૌભાંડમાં ભાવનગરમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી

રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે રાજ્યભરમાં બહુચર્ચિત GST કૌભાંડ માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર માંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે. હજુ પણ ૫૦ શંકાસ્પદ પેઢીઓ તંત્રના ધ્યાને આવી છે અને આ પેઢીઓ કોણે […]