Gujarat

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં થતાં એકનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું […]

Gujarat

અમદાવાદનાં કાલુપુરમાં મહિનાથી નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી

એક તરફીમાં પાગલ યુવક મહિનાથી કાલુપુરમાં નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરતો હતો. તાજેતરમાં સારંગપુર બસ સ્ટેન્ડ ઉપર ગયો હતો અને યુવતીને તેને પ્રોબલેમ શું છે, હું વર્ષોથી સિંગલ છું, પહેલા કોઇ છોકરી ગમી નથી તું જ ગમી છે કહીને જાહેરમાં છેડતી કરી હતી. આ બનાવ અંગે કાલુપુર પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો […]

Gujarat

અમદાવાદનાં વટવામાં બે મહિલા સહિત એક યુવકનાં હત્યાની ઘટના સામે આવી

પૂર્વ વિસ્તારમાં વટવામાં મહિલા સહિત બે અને મણિનગરમાં એક યુવક સહિત હત્યાના ત્રણ બનાવથી કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જેમાં મણિનગરમાં ફૂટપાથ રહેતા બે યુવકો પાસે શખ્સે આવીને પાના પકડ કોણ લઇ ગયું કહીને ઝઘડો કરીને બંને યુવકો પર પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે […]

Gujarat

વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં એક યક્તિએ એએસઆઇને લાત મારી ઢોર માર માર્યો

વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના એએસઆઇને અમો સરકારમાં ટેક્સ ભરીએ છીએ, તેનાથી તમારા જેવા લુખ્ખા પોલીસવાળાના પગાર થાય છે તેમ કહી ખુરશીને લાત મારી પાડી દઇ એએસઆઇને પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર માર્યો હતો. વાઘોડિયા તાલુકાના હનુમાનપુરામાં પુષ્પક ઉપવનમાં રહેતા એએસઆઇ હરિશ ઇશ્વરે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોલીસ સ્ટેશનમાં જિલ્લા […]

Gujarat

રાજસ્થાનનાં દાહોદમાં અકસ્માત થતાં એક જ પરિવારમાં ૫ના મોત, ૧ મહિલાની ગંભીર સ્થિતિ થઈ

દાહોદના લીમખેડામાં રહેતો પરિવાર પોતાના માદરે વતન રાજસ્થાનના સિરોહી જવા નીકળ્યો હતો. આજે રાજસ્થાનમાં દાહોદથી વતન જવા નીકળેલા એક જ પરિવારના ૬ સભ્યોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળક સહિત ૫ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને ૧ મહિલા હાલ ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ દાખલ કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. […]

Gujarat

મહેસાણામાં યુવતીને લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણાના વડનગરમાં યુવતી પર અનિલ ઠાકોર નામના ઈસમે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા જીલ્લામાં વિજાપુરના ગુંદરાસણ ગામમાં રહેતા અનિલ ઠાકોર નામના ઈસમે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને બદનામ કરી ફોટા […]

Gujarat

સુરતમાં હવાલા સિમકાર્ડ રેકેટનાં મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ

તેઓએ સુરત અને નવસારી કલેકટર પાસેથી કેટલીક પ્રોપર્ટીની માહિતી મંગાવી પ્રાપ્ત કરી હતી. સુરતના હવાલા સિમકાર્ડ રેકેટમાં અંદાજે ૧૦૦ કરોડની આસપાસના ટ્રાન્ઝેક્શનો સુરત પોલીસે શોધી કાઢ્યા છે. હવાલા કાંડ રેકેટ એસઓજીએ પાર પાડ્યું હતું. જેમાં સૌપ્રથમ મકબુલ, કાસીફ અને માઝની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમની ઊંડાણ સુધીની પૂછપરછ કરવામાં આવી […]

Gujarat

રાજકોટમાં ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તેમજ કૌભાંડ મામલે ડોક્ટર લાયસન્સ રદ કરાયું

હજુ થોડા દિવસ અગાઉ રાજકોટમાં લક્ષ્મીનગર પાસે આવેલા ડોક્ટર મશરૂની નિહિત રાજકોટમાં તબીબોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તેમજ કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂનું ગુજરાત મેડિકલ કાઉન્સિલે એક વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી મહત્વની કાર્યવાહી કરી છે તેમજ રૂપિયા ૬.૫૪ કરોડનો દંડ પણ ફટકાર્યો છે. હજુ થોડા દિવસ અગાઉ રાજકોટમાં લક્ષ્મીનગર પાસે આવેલા ડોક્ટર મશરૂની નિહિત […]

Gujarat

વડોદરામાં ફરી આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોના રોકડ, દાગીના, લોકર, બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા

આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોના બેંક એકાઉન્ટો અને બેંક લોકરો સીઝ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે ઈન્ક્‌મટેક્સ વિભાગે બીજે દિવસે પણ વડોદરામાં મેગા ઓપરેશન ચાલુ રાખ્યું હતું. જેમાં ચાર બિલ્ડર ગ્રુપના એકાઉન્ટચ ઉપરાંત દાગીના, રોકડ રકમ અને લોકર સીઝ કરવામાં આવ્યા હતા. દિવાળીના તહેવાર પૂર્વે શહેરના ચાર બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે ગઈકાલથી દરોડા પાડ્યા છે. […]

Gujarat

અમદાવાદનાં સાયબર ક્રાઈમનાં અધિકારોએ ૧.૨૬ કરોડની છેતરપિંડી કરનાર લોકોની ધરપકડ કરી

આરોપ છે કે તેણે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડી માટે કરવાની મંજૂરી આપી હતી. કંબોડિયન છેતરપિંડીબાજાેએ સીબીઆઈ અધિકારીઓ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે એક વરિષ્ઠ નાગરિક સાથે રૂપિયા ૧.૨૬ કરોડની છેતરપિંડી કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે છેતરપિંડી કરનારાઓએ પૈસા ટ્રાન્સફર કરવા માટે ફરિયાદીની ડિજિટલ ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર […]