રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ સહિત આ વિસ્તારમાં દિવાળી ટાણે અષાઢી માહોલ સર્જાયો છે છેલ્લા ૩ દિવસથી રોજ સાંજ પડે ને મેઘરાજા મનમુકીને વરસી રહયા છે ત્યારે જગતનાં તાત માટે આ આકાશી આફતે મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે. સુલતાનપુર સહિત આસપાસના ગામમાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે પરંતુ છેલ્લા ત્રણ […]
Author: JKJGS
જગતના તાત ખેડુતોને નિષ્ફળ ગયેલા પાકનુ વળતર ચુકવવા ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા
કૃષી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ગ્રામીણ ગામડાના ખેડૂતોની સમસ્યા નિવારવા ધારાસભ્યોની માંગ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, હિરાભાઈ સોલંકી, જનક તળાવીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની સરકારમા ખાસ અનુરોધ અમરેલી જીલ્લાના ધારાસભ્યોએ કરી તાજેતરમાં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો […]
રાજ્ય મોટર વ્હિકલ એસોસિએશન દ્વારા નાગરિકોને ૧૦ હજાર જેટલા હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરાશે
દેશમાં રોડ અકસ્માત અટકાવવા માટે રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છેઃ રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનર શ્રી સુનીલ પટેલ આજ રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગર ખાતે “ENSURING ROAD SAFETY THROUGH MOTOR VEHICLE LAWS” વિષય પર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન અને ભારતના ઓલ ઇન્ડિયા […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુરૂકુળ ભારતીય જ્ઞાન પરંપરાના સાચા વાહક છે. સાધુ-સંતો નૂતન ગુરૂકુળના નિર્માણ દ્વારા સમગ્ર સમાજને પ્રકાશિત કરવાનું કાર્ય કરી રહ્યા છે પ્રાકૃતિક કૃષિના અભિયાનને કારણે રાજ્યમાં ૯.૭૫ લાખ લોકો પ્રાકૃતિક કૃષિ સાથે જાેડાયા છે *સત્યતા અને વ્યસનમુક્તિ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું એ રાષ્ટ્ર સેવાનું સૌથી મોટું કાર્ય ઃ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ […]
ગુજરાત મોડલના લીરેલીરા ઉડાડતા દૃશ્યો ફરી છોટા ઉદેપુરથી આવ્યા સામે
ફરી એકવાર છોટા ઉદેપુરથી કહેવાતા વિકાસશીલ ગુજરાતના દાવાની પોલ ખોલતા દૃશ્યો છોટાઉદેપુરથી જ સામે આવ્યા છે.જ્યા રસ્તાના અભાવે તુરખેડા ગામની પ્રસુતાના મોતની ઘટનાને માંડ મહિનો વીત્યો હશે ત્યા ફરી એ જ ગામની માનુકલા ફળીયાની પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને લઈ જવાની ફરજ પડી. ગામમાં સારો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય ન હોવાથી છાશવારે […]
અમરેલીના બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કલાકમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. અમરેલીના બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ૧ કલાકમાં ૨ થી ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. ચમારડી, ચરખા અને વલારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘુઘરાળા અને કુવરગઢ ગામે ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ થયુ છે. કુંવરગઢ ગામે મગફળી […]
સોનગઢમાં કોંગ્રેસના મહિલા સભ્ય પર જીવલેણ હુમલો કરાયો
તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. ઉર્મિલાબેનના કપડાં ફાડી વાળ કાપીને માર મરાયો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. […]
અમરેલીના લાઠીના આંબરડી ગામે વીજળી પડતા એક જ પરિવારના ૫ લોકોના થયા મોત
અમરેલીના લાઠી ગામે વીજળી પડવાથી એક પરિવારના ૫ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ છે. ખેત મજૂરી દરમિયાન વીજળી પડી હતી. જેમા એક યુવતી, બે બાળકોનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ ઈજાગ્રસ્તોનો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના ૫ લોકોના મોત થયા છે. તો ઘટનાની જાણ થતાં જ […]
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે.સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે. બળજબરીથી દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કિશોરી અને આરોપીની સગાઈ થઈ ગઈ હતી. સગાઈ બાદ […]
વડોદરામાં ટોળાએ બે યુવકને ચોર સમજી નગ્ન કરી ક્રુરતાથી માર મારતા, એકનું મૃત્યુ નિપજ્યુ
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોર આવ્યા. ચોર આવ્યાની બૂમો પડે છે. ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી નગ્ન કરી ૩૦૦ લોકોના ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. […]










