Gujarat

MLA અને પૂર્વ મંત્રી વિરુદ્ધ સેક્ટર–૨૧ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો

લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી ગાંધીનગરના ભાજપના વર્તમાન સ્ન્છ અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ સેક્ટર -૨૧ પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી છે. સેક્ટર-૨૧ના MLA ક્વાર્ટર ખાતે દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગજેન્દ્રસિંહ પર દુષ્કર્મ આચર્યા બાદ […]

Gujarat

અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ઝોન ૬ LCB ની ટીમે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ પોલીસે આરોપી સલમાન ઉર્ફે રાજા જીવાણીની ઝોન – ૬ ન્ઝ્રમ્ સ્કોર્ડની ધરપકડ કરી કસ્ટડીમાં લીધો છે. આરોપી સલમાન ઘરે બેઠા બોગસ કૉલ સેન્ટર ઓપરેટ કરતો હતો સાથે જ મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે તુષાર સહિત અજાણ્યા શખ્સો બેસાડીને કૉલ સેન્ટર ચલાવે છે. જેને ઓપરેટ થતા તેનું તમામ પ્રકારનું હેન્ડલિંગ સલમાન કરતો હોવાનું સામે આવ્યું છે. […]

Gujarat

અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી

રેલવે યાર્ડમાં લૂંટનો ભેદ ઉકેલાયો થોડા દિવસ પહેલા થયેલા લાખો રૂપિયાના પાર્સલની લૂંટનો ભેદ ઉકેલાયો છે.અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે પોલીસે તમામ […]

Gujarat

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ

ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમના કર્મચારીઓએ હેલ્મેટ પહેરવુ પડશે. તેમજ પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. જાે કોઈ કર્મચારી હેલ્મેટ વગર ટુવ્હીલર પર […]

Gujarat

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધરાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક્ષ-રે મશીનની વ્યવસ્થા, આંતરીયાળ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ, અંતરિયાળ ફળિયાઓના આંતરિક રસ્તાઓ મુખ્ય રસ્તા સુધી જોડવા, બાળકોને પ્રાથમિક શિક્ષણ  વગેરે બાબતોને […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામના અર્જુનભાઈ ધાનક આની નદીમાં તણાઈ જઈ મૃત્યુ થતાં તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં પરિવારજનોને ચાર લાખનો ચેક અર્પણ કરાયો છે

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે ધાનક અર્જુનભાઈ ખીમજીભાઈ આની નદીમાં તણાઈ જતા મૃત્યુ થયું હતું.જેને લઈને સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી તેઓના પરિવારજનોને સહાયરૂપે 4 લાખનો ચેક લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. આ […]

Gujarat

પ્રબળ ઈચ્છાશક્તિ અને હૈયૈ હામ હોય તો પછી સત્તા હોય કે ન હોય લોકસેવા મૂકમને પણ થઈ શકે છે

સાવરકુંડલા શિવાજી નગર શેરી નં-૧, માં જે લગભગ ત્રણેક વર્ષથી આખા રોડની વચ્ચે જે ૨-ખાડા(૨-કડ) હતા અને હમણાં જે કેમેરા લગાડીને ત્રીજો ખાડો કરેલ તે રીપેર કરવાનું  અવાર-નવાર ઘણીવાર રજુઆત કરેલ પણ આજ દિવસ સુધી કોઈ થી જે કામ ન થયું તે  છેવટે ગય કાલે નગરપાલિકા પુર્વ પ્રમુખ અને હજી પણ અડધી રાતે જેનામાં કામ […]

Gujarat

જેતપુર પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન: મોઢે આવેલો કોળિયો છીનવાયો

ખેડૂતોને ખેતપાક નુકસાની સહાય તાત્કાલિક આપવા માગણી સમગ્ર રાજ્યમાં આસોમાસમાં રોજ વરસતો વરસાદ જગતાત ની મુશ્કેલીઓ માં સતત વધારો કરતો જાય છે.ત્યારે સૌરાષ્ટ્ર સહીત રાજકોટ જિલ્લા માં મેઘરાજા આસો માસમાં પણ મન મૂકી ને વરસતા જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લાના જેતપુરના ગ્રામીણ વિસ્તાર માં એક આંતરા વરસતા વરસાદે જગતાત ની ચિંતામાં વધારો કર્યો છે. […]

Gujarat

ગીરગઢડા ખાતે ઇકો ઝોનના વિરોધ બાબતે ખેડૂતોનું સંમેલન યોજાયું…ઈકો ઝોન લાગુ ન થવા દેવા અને લડાય ગમે તેટલી લાંબી ચાલે લડી લેવાનું એલાન

ગીર સોમનાથમાં ઇકો ઝોનનો વિરોધ વધુ એક વખત જોવા મળી રહ્યો છે. ગીરગઢડા ખાતે ખેડૂત સસ્મેલન યોજાયું હતું. જેમાં ગોપાલ ઇટાલિયા, યુવરાજ સિંહ જાડેજા, પ્રવીણ રામ અને કરશન બાપુએ સભા ગજવી હતી. અને ગીર વિસ્તારમાં એક પછી એક ઇકો ઝોનના વિરોધમાં કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે આજે ગીર ગઢડામાં કોળી સમાજની વંડી ખાતે ખેડૂત સમેલં […]