કોડીનાર થી 4.30 ઉપડેલ બસ કોડીનાર થી અમરેલી… અમરેલી તરફ જતા ચલાળા થી એક પ્રવાસી બસમાં બેસેલ તેને દેવરાજીયા ગામ નજીક તબિયત બગડતા તેઓ ડ્રાઇવર કંડકટર દ્વારા 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી જાણ કરી અને પ્રવાસીને હોસ્પિટલ પહોંચાડેલ જે પ્રવાસી પાસે અંદાજે 3 થી 4 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દર દાગીના તેમજ મોબાઇલ વગેરે […]
Author: JKJGS
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ કરાયાં ચોખ્ખા
નગરપાલિકા સહિત જન ભાગીદારીના પરિણામે શહેર થયું ગંદકીમુક્ત રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધી યોજાનાર આ અભિયાનને ઠેર ઠેર જન પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ ચોખ્ખા કરવામા આવ્યા છે. ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત થયુ છે. નગરપાલિકા દ્વારા […]
ભાયાવદર પાલિકામાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્ય બજારની રોનક બદલાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્યબજાર તેમજ અન્ય […]
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ખૂટલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા દિન નિમિત્તે શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી
એકવીસમી ઓક્ટોબર એટલે કે પોલીસ સંભારણા દિન છે, આજે સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ જવાનોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તરફથી પણ ખૂંટાલિયા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ જવાનોની સશસ્ત્ર ટુકડી દ્વારા શીશ અને શસ્ત્ર […]
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રક અને ૨૦ ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનિજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયામાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, અલીરાજપુર બ્રિજ ,ફતેપુરા ,નાનીબેજ, સિહોદ ,સીમલીયા ,સંખેડા, સિખોદ્રા ,બોડેલી,વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 2 ટ્રકો અને 20 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે […]
સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાટના ઘનીવાડી ચોકડી ખાતે લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા
ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ તેઓના મતવિસ્તાર કવાંટના ઘનીવાડી ચોકડી ખાતે લોકોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સાથે તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન પીન્ટુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખૂબ મોટી સંખ્યામાં […]
કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડી ગામ પાસે હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૬૪,૮૦૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇન્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે […]
ઉનાના જુડવડલી ગામે મહાકાય અજગરે ઘેટાનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો…વનવિભાગે મહામુસીબતે રેશક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો…
ઉનાના જુડવડલી ગામે નજીક એક મહાકાય અજગર આવી ચઢતા અને એક ઘેટાનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મહાકાય અજગરનું મહામુસીબતે રેશક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. જુડવડલી ગામ નજીક આવેલ 66 કેવી પાસે મહાકાય અજગર આવી ચઢ્યો હતો. અને ત્યા ઘેટા ચરતા હોય […]
જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગરનાળા હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૧,૦૬૦૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇન્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી – છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના […]
છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, 61થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ હવે બ્લડ ડોનેશન કેમ થતા થયા છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા રક્દાન કરો જીવન બચાવોના સ્લોગન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, ડોલરીયા તાલુકા પંચાયતના સદસ્ય અને ભાજપના નેતા જયસિંહભાઈ રાઠવા, છોટાઉદેપુર […]










