Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સોંદામીઠા હળપતિ આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સોંદામીઠા હળપતિ આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું હતું. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ પ્રદર્શનમાં સર્જનશીલ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળવા સાથે તેમને પ્રોત્સાહિત કરવા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ તથા અન્ય સદસ્યો તેમજ હોદ્દેદારો, ઓલપાડનાં માજી ધારાસભ્ય અને યજમાન શાળાનાં પ્રમુખ […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો 

તારીખ-૧૮-૧૦-૨૦૨૪ ના રોજ સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામમાં આયુષ્માન આરોગ્ય શિબિર(હેલ્થ મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીએચસી  ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવરકુંડલાના નિષ્ણાંત ડોક્ટરો (ડો.વિજય સર – ગાયનેકોલોજિસ્ટ અને ડો. હિના મેડમ – ડર્મેટોલૉજિસ્ટ અને ડો. માલવિકા મેડમ – ડેન્ટીસ્ટ) દ્વારા કુલ દર્દી સંખ્યા (૧)સ્ત્રીરોગ-૬૪ (૨)દાંત રોગ-૨૧ (૩)ચામડી રોગ-૪૮ (૪)જનરલ રોગ-૭૮ (૫)pmjay કાર્ડ-૫ કુલ-૨૧૧ દર્દીઓનું નિદાન […]

Gujarat

સાવરકુંડલાના જાણીતા વૈદ્ય બળભદ્ર મહેતાને થાઈલેન્ડ મુકામે ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ 2024 આપવામાં આવ્યો

થાઈલેન્ડ મુકામે આવેલા ઇન્ટરનેશનલ આઈકોન એવોર્ડ 2024માં સાવરકુંડલાના જાણીતા વૈદ્ય બળભદ્ર મહેતાને આયુર્વેદિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ થાઈલેન્ડ ટ્રીટ ઓફ હ્યુમન રાઈટ તથા મેજિક બુક ઓફ રેકોર્ડ દિલ્હી ભારતના સંયુક્ત ઉપક્રમે આ એવોર્ડ કાર્યક્રમ થાઇલેંડના બેંગકોક મુકામે યોજવામાં આવેલ હતો જેમાં વિશ્વના 25 થી વધારે અલગ અલગ ક્ષેત્રના વિવિધ મહાનુભાવોનું  સન્માન  તથા બેંગકોક  ગોલ્ડન બટન  […]

Gujarat

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત અબ્દુલ કલામજીના જન્મદિવસની અનોખી ઉજવણી

ચલાલામાં અબ્દુલ કલામ યંગ વુમન સાયન્સ સેન્ટર ખુલ્લુ મુકાયું બાળકોમાં સાયન્સ , મેથ્સ અને સ્પેસની વિશેષ જાણકારી પ્રાપ્ત થાય એવા હેતુથી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા હરિબા મહિલા કેમ્પસ ખાતે અબ્દુલ કલામ યંગ વુમન સાઇન્સ સેન્ટરનું શુભ ઉદ્ઘાટન કલામ સાહેબના જન્મ દિવસ તા. ૧૫/૧૦/૨૪ના રોજ કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય દાતા કનુભાઈ તેજુરા તથા […]

National

કેન્દ્ર સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન

સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બન્યુ છે – કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્યઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં લીડીંગ સ્ટેટ તરીકે મેળવેલી ઉપલબ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે […]

Gujarat

૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને લાભ મળશે

દિવાળી -૨૦૨૪ને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા એસ.ટી નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો થકી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ જાહેર કરાયો શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી […]

Gujarat

સુરતમાં ફરી એકવાર સ્ડ્ઢ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

સુરતમાં ડ્રગ્સ વેચતા તસ્કરો હવે દેહવ્યાપારમાં ધમધમી રહ્યા છે, ડીસીપી ઝોન ૪ની ટીમે દરોડો પાડી હોટલમાંથી આરોપીની ધરપકડ કરી હતી, જેમાં વેસુની સુપીરીયર હોટલમાં આ ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં ડ્રગ્સ વેચતા તસ્કરો હવે દેહવ્યાપારમાં ધમધમી રહ્યા છે, ડીસીપી ઝોન ૪ની ટીમે દરોડો પાડી હોટલમાંથી આરોપીની ધરપકડ કરી […]

Gujarat

ગાંધીનગરમાં બી.એન.એસના નવા કાયદા હેઠળ નોંધાઈ ફરિયાદ

કોર્ટમાં ગેરહાજર રહેતી બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સરખેજના ફિરોઝ મોહમ્મદ પાયક સામે ફરિયાદ નોંધાઈ છે. જામીન પર મુક્ત થયા પછી મુદતમાં હાજર ન રહેવાના લીધે કોર્ટે ર્નિણય લીધો છે. ગાંધીનગરમાં બીએનએસના નવા કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કોર્ટમાં ગેરહાજર રહેતી બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સરખેજના ફિરોઝ મોહમ્મદ પાયક સામે ફરિયાદ નોંધાઈ […]

Gujarat

અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં થતાં તલવાર-પાઈપ વડે હુમલો થતાં બે લોકોનાં મોત

અમદાવાદથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં તોફાની તત્વોએ અમરાઈવાડી વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. તલવારો અને લાકડી-દંડા તથા પાઈપો વડે તેમણે દુકાનો, વાહનોમાં તોડફોડ મચાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. જેના લીધે સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. ઘટનાને કારણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊઠવા લાગ્યા […]

Gujarat

હિંમતનગરમાં સિવિલના સ્ટાફ ક્વાટર્સમાંથી નર્સ અને શિક્ષિકાના મૃતદેહ મડીયા

પોલીસ વિભાગ પ્રથમ તો આત્મહત્યાની થિયરી હોવાની લઈને તપાસ હાથ ધરી હતી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે બપોરે સ્ટાફ ક્વાર્ટર્સમાં બી-૧ બ્લોકમાં રહેતી બે મહિલાની લાશ મળી હતી. સ્ટાફ ક્વાર્ટર્સના ભોંયતળિયે મહિલાના મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ હાથ ધરતાં પોલીસ મહિલા ક્વાર્ટર્સમાં મૃતક મહિલાના ઘરે પહોંચી હતી. તેની સામે જ રૂમ […]