Gujarat

ગાંધીનગરમાં એક યક્તિએ પ્રેમિકા સાથે મળીને પત્નીનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી ફોટા વાયરલની ધમકી આપી

ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતી પરિણીતાનું પતિ અને તેની પ્રેમિકા દ્વારા ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવીને બાળકો તેમજ સાસુના ઓમ શાંતિ લખેલા ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. વિડીયોકોલ ઉપર ધમકી પણ આપવામાં આવી હતી. આખરે ઈન્ફોસીટી પોલીસ મથકમાં આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સમાજમાં પતિ પત્ની ઔર વોના કિસ્સા વધી રહ્યા […]

Gujarat

ગાંધીનગરનાં ચિલોડામાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સી માંથી મેવાડ યુનિવર્સિટીની નકલી માર્કશીટો મળી આવી

સમગ્ર રાજ્યમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીઓને ત્યાં સીઆઇડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ચિલોડામાં આવેલી વિઝા કન્સલ્ટન્સીમાથી જપ્ત કરાયેલા કમ્પ્યુટર ડેટામાં મેવાડ યુનિવસટીની નકલી માર્કશીટ મળી આવતા યુનિવર્સિટીના કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ વિદ્યાર્થી હોય કે અભ્યાસ કરી ચૂકેલા યુવાનો વિદેશ જવા માટે ઉત્સુક રહેતા હોય છે અને […]

Gujarat

વડોદરાની એક એક્સપ્રેસ હોટલમાં સેલ્સ ડાયરેક્ટરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી

શહેરની એક્સપ્રેસ હોટલમાં સેલ્સ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા કર્મચારીએ અગમ્ય કારણોસર ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુરની વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષના દિનેશભાઇ રામસ્વરૃપ સૂર્યા એક્સપ્રેસ હોટલમાં નોકરી કરતા હતા. પરંતુ, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ નોકરી પર ગયા નહતા. તેમના ભત્રીજાએ ભાયલી વિસ્તારમાં […]

Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની સક્રિય સભ્ય સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ના સંવિધાન મુજબ પ્રત્યેક ૬ વર્ષે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, આ તબક્કે દેશ તથા પરદેશમાં રહેતા ભારતીયો ફરીથી સદસ્યતા મેળવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક પ્રાથમિક સદસ્યો ને સક્રિય સભ્ય બનવા ની ટક પ્રદાન કરે છે, જે અંતર્ગત નિશ્ચિત સભ્ય નોંધણી પશ્ચાત પ્રાથમિક સદસ્ય – સક્રિય સભ્ય બની પક્ષ […]

Gujarat

વડોદરામાં આજવા રોડ પર વિદેશી દારૃ વેચતી એક મહિલાની ધરપકડ કરવામાં આવી

આજવા રોડ પર વિદેશી દારૃ વેચતી મહિલાના ઘરે પોલીસે દરોડો પાડીને૨૦ હજારનો દારૃ કબજે કર્યો છે. જ્યારે માંજલપુરમાં મોપેડની ડીકીમાં દારૃની બોટલો મૂકી વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ ખટ્ટી ઇમલી હોટલની પાછળ નવી વસાહતમાં રહેતી હેમાલીબેન બાલકિશનભાઇ શઆહ વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે […]

Gujarat

સુરતમાં એક લક્ઝરી ચાલકે આઠ વાહનોને ટક્કર મારતા ચાર લોકોનું મોત

સુરતમાં લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી. કનૈયા ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. સુરતમાં લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી. કનૈયા ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. તેણે તેમા સાતથી આઠ વાહનોને ટ્રક મારી હતી. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે […]

Gujarat

અમદાવાદનાં કાલુપુરમાં બી.આર.ટી.એસ બસમાં આગ લાગતાં અફરાતફરીમાં અમુક લોકો ઘાયલ

અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. અમદાવાદમાં કાલુપુર બી.આર.ટી.એસ બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ […]

Gujarat

સુરેન્દ્રનગરનાં સુદામડા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગ થયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટના જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બની હતી. ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ માં ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લેતા ૩૦૦ થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા […]

Gujarat

પાટણનાં હાજીપુરા ગામમાં એક ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થવાની ઘટના સામે આવી

પાટણમાં હાજીપુર માં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે બાલીસણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પાટણમાં હાજીપુર માં સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લગ્નની લાલચ […]

Gujarat

હિંમતનગરના એક જાણીતા બિલ્ડરે દવા પીને આત્મહત્યા કરી

બિલ્ડરે ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કન્સ્ટ્રકશન સાઇટ ચલાવતા બિલ્ડરે આત્મહત્યા કરી છે. બે મહિના અગાઉ પિતા-પુત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણની ઘટના પછી બિલ્ડરની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હિંમતનગરમાં જાણીતા બિલ્ડરે દવા પીને આત્મહત્યા કરી છે. બિલ્ડરે ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કન્સ્ટ્રકશન સાઇટ ચલાવતા બિલ્ડરે આત્મહત્યા […]