બે દિવસીય સી.એમ.ઈ માં આરોગ્ય ક્ષેત્રે સંશોધનનું મહત્વ અને તેને વેગવંતુ બનાવવા દેશભરની એઈમ્સના તજજ્ઞોની ચર્ચા રાજકોટ એઇમ્સ ખાતે તબીબી શિક્ષણ અને સંશોધનને સાંકળતા ‘રીસર્ચ મેથડોલોજી’ વિષય પર તા. ૧૭ અને ૧૮ મી ઑક્ટોબરના રોજ બે-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની (સી.એમ.ઈ) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સી.એમ.ઈ માં હેલ્થકેર સેક્ટરમાં સંશોધન ક્ષમતાઓને ઉચ્ચ સ્તર પર આગળ […]
Author: JKJGS
ભાયાવદર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની સાફ સફાઈ કરાઈ
સાયકલ રેલીનું આયોજન, વિના મૂલ્યે આરોગ્ય કેમ્પ અને સફાઈ કર્મીઓને સેફ્ટી કીટનું વિતરણ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે દેશ અને રાજ્યના તમામ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં થયેલી ગંદકી અને કચરાને દુર કરી ચોખ્ખા ચણાક કરવામાં […]
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૨૪૦ લાભાર્થીઓને વિનામૂલ્ય પ્લોટ ફાળવણી કરાઈ
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિકાસ સપ્તાહના ભાગરૂપે જસદણ તેમજ ગ્રામ્ય વિસ્તારના વિચરતી વિમુક્ત જાતિના ૨૪૦ જેટલા પરિવારોને ૧૦૦ ચો.વારના મફત પ્લોટ ફાળવણીની સનદ વિતરણ તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને સહાય હુકમ વિતરણ કાર્યક્રમ જુના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે યોજાયો હતો. દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે […]
શરદોત્સવ – ૨૦૨૪ માં મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય તેવો માહોલ સર્જાયો
“માડી તારો ગરબો ઘુમતો જાય”, “આજનો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો”, ”ગાજે ગાજે કાંઈ ત્રાંબાળુને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોલ” જેવા ગરબા-ગીતોના તાલે રમતા એ ચહેરાઓ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય. કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, ક્રિસ્ટલ મોલની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે […]
વિકાસના પથ પર અગ્રેસર આપણો છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તાર
૧૩૭- છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તેમજ જેતપુરપાવી તાલુકામાં સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમા સી.સી.રોડ ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર કરાયા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારમાં સી.સી.રોડ મંજુર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારના આવતા વિવિધ […]
છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની એસબીસીસી ટીમ અને છોટાઉદેપુર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હાજર રહેલ હતા. જેમાં આરોગ્ય વિષયક સેવાઓ વધારે વ્યાપક અને સુદ્રઢ બને તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. જે માર્ગદર્શન અત્રેના જિલ્લા માટે […]
એમ્બ્યુલન્સ ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થા સાથે કુલ કિંમત રૂપીયા ૩,૯૯,૭૦૦ /- ના પ્રોહી મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી રંગપુર
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ.ડામોર પો.ઈન્સ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો […]
દહેજ જીઆઇડીસીની બેસ્ટ વેલ્યુ કંપની દ્વારા વરસાદી કાસ મા પાણી નો નિકાલ ના કરવા માટે કડોદરા ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી
ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા જેવા વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં ઘણા ઉધોગો કાર્યરત છે. આ ઔદ્યોગિક વસાહતોમાં આવેલ ઘણી કેમિકલ કંપનીઓ દ્વારા કંપનીમાં ઉત્પન્ન થતું કેમિકલ યુક્ત વેસ્ટ પાણી જાહેરમાં છોડાતું હોવાનું હવે જાણે સામાન્ય બન્યું છે,ત્યારે દહેજ જીઆઇડીસીની બેસ્ટ વેલ્યુ નામની કંપની દ્વારા જાહેરમાં વરસાદી કાંસમાં પાણી છોડવાનું ચાલુ રહેતા એક જાગૃત નાગરીકે […]
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભામાં અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ વિવિધ માર્ગોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું
છોટાઉદેપુર લોકસભામાં આવતી સંખેડા વિધાનસભાના અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ વિવિધ માર્ગોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવીને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધોલપુર – ફાજલપુર – આંબાપુરા રોડ, લઢોદ – ધોલપુર રોડ, લઢોદ જોગીપુરા રોડ, ગણેશવડ લઢોદ રોડ, મગનપુરા સણીયાદ્રી રોડ તથા ખોસ વસાહત ધનપુર રોડ નવીન બનતા લોકોમાં ખુશી જોવા […]
માંગરોળ પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઈન ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી..
ગરબા હરીફાઈમાં નાની મોટી બાળાઓએ રાસગરબાની રમઝટ બોલાવી માંગરોળ શહેરમાં છેલ્લા 36 વર્ષથી પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઈન ગરબીમા સંપુર્ણ પ્રાચીન પરંપરાગત રાસગરબા સાથે દરરોજ અલગ-અલગ તલવાર રાસ, લાઠી રાસ, ગોળા રાસ, મણિયારો રાસ જેવા કાર્યક્રમો યોજી માં અંબાના મહાપર્વ નવરાત્રી ની ઉજવણી કરાઈ હતી ત્યારે આજે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી અંતર્ગત જય […]










