Gujarat

લોકસભા ચૂંટણી ૨૦૨૪ઃ કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસેહરિયાણાનીગુરુગ્રામ લોકસભા સીટ પરથી અભિનેતા રાજ બબ્બરને ટિકિટ આપી છે. પાર્ટીએ આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા સીટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. કોંગ્રેસેહિમાચલનીહમીરપુર લોકસભા સીટથીસતપાલરાયજાદાને ટિકિટ આપી છે. પાર્ટીએ મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભૂષણ પાટીલને ટિકિટ આપી છે. હરિયાણાનીગુરુગ્રામ સીટ […]

Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે 432 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. 7 મેના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન થનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંગળવારે પ્રથમ દિવસે જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા […]

Gujarat

રેલવે તંત્ર રાજકોટથી મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવીનો 9 દિવસનો પ્રવાસ કરાવશે

ભારતીય રેલવે સમયાંતરે ફરવા લાયક સ્થળોની પ્રવાસી ટ્રેનનું આયોજન કરતી રહે છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં વધુ એક ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારત ગૌરવ ઉત્તર દર્શન યાત્રા આગામી તા.25-5થી રાજકોટથી શરૂ થશે. 8 રાત અને 9 દિવસની યાત્રા દરમિયાન મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, માતા વૈષ્ણોદેવી કટરા લઇ […]

Gujarat

જામનગરની વિવિધ આંગણવાડીઓમાં મહિલાઓએ મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મતદાન કરવા અંગેના મહાપર્વમાં ભાગ લેવા માટે દરેક નાગરીકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યાં છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધા અને રંગોળી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. જામજોધપુર વિધાનસભામાં મતવિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડી કેન્દ્રો જેમાં બાલવા, […]

Gujarat

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા માટે સવા બે હજાર કર્મચારીઓ તૈનાત

જામનગર સહિત હાલારભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં આજે વડાપ્રધાન મોદી જામનગર આવતા હોય ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખુદ એડીજી, આઈજી, 5 એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં લાગ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડના સભા સ્થળ ઉપરાંત માર્ગ પર ચકલું પણ ન ફરકી શકે તે અંગેની લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ […]

Gujarat

કરજણ- સાધલીના રોડ પર ઠેરઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

કરજણથી સાધલી અને સેગવા થઇને પોઇચા બ્રિજને જોડતા રોડ પર કરજણ સાધલી વચ્ચે ઠેર ઠેર રોડ પર ખાડા પડી જવા પામ્યા છે. જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાડા પુરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખાડા પૂરવામાં આવતા નથી, જેથી વહેલી તકે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે એવી વાહન ચાલકોની […]

Gujarat

જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રમાં થી સાઈડલાઈન કરવાની રાજનીતિ સામે આક્ષેપો કરતા વિડ્યો વાયરલ

જેતલસર નાં આગેવાન દિલીપ ભુવાનો વિડીયો વાયરલ આયાતી ઉમેદવાર તેમજ ભાજપ નેતાઓ સામે અનેક આક્ષેપો કર્યા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક તરફ ગરમાવો આવ્યો છે, ત્યાં બીજી તરફ હવે નવો વિવાદની કૂંપળો ફૂટી છે. ગુજરાત ભાજપમાં મજુરિયા નેતાઓનો રોષ, પક્ષના નેતાઓને સાઈડલાઈન કરાયા છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી […]

Gujarat

જેતપુર વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકો અને ઇ.વી.એમ.કમિશનીંગ સ્થળની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર  ટી.એન.વેંકટેશ

૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારનાં તમામ ઝોનલ ઓફિસર્સની સંયુક્ત તાલીમમાં ઉપસ્થિત રહીને ઓબ્ઝર્વરશ્રીએ સૌને માર્ગદર્શન આપ્યું લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અનુસંધાને તા.૭ મે, ના રોજ મતદાન થનાર છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે સંદર્ભે ૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી ટી.એન.વેંકટેશ દ્વારા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૭૪ – જેતપુર […]

Gujarat

જેતપુરમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો

શહેરના જિમખાના મેદાન વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ સાથે યુવક ઝડપાયો જેતપુરમાં જિમખાના મેદાન વિસ્તારમાં દેશી બનાવટની  20 હજારની કિંમતની પિસ્ટલ લઈને ફરતાં યુવાનની જેતપુર પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે આબાદ રીતે ઝડપી લઈ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ લોકસભાની ચુંટણી સંદર્ભે ચાલી રહેલ આચાર સંહિતાની કડક અમલવારી […]

Gujarat

અંબાજી ખાતે કોંગ્રેસે જાહેર સભા યોજી ભાજપ અને મોદીજી ઉપર કર્યા પ્રહારો

અંબાજી ના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા – અંબાજી શહેર પ્રમુખ  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતપોતાની પક્ષની સભાઓ યોજી રહ્યા છે અને એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કોંગ્રેસ ની આજે જાહેર સભા યોજાઇ હતી જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ અને […]