Gujarat

બે દેહવ્યાપારના ગુનામાં વર્ષથી વોન્ટેડ શેખર સાળુંકે ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના ૨ ગંભીર ગુનામાં છેલ્લા ૧ વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ ૧૫ […]

Gujarat

સુરતમાં યુવકનો એગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ

સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા એક યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાેકે, ગંભીર રીતે દાઝેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, પાલ વિસ્તારમાં આવેલા સુમન મુદ્રા આવાસમાં […]

Gujarat

અમદાવાદના કાપડના વેપારી પર હુમલો

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી તોરણ હોટલમાં આયોજિત એક લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં અમદાવાદના કાપડના વેપારી પર અચાનક હુમલો થવાની ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારના જૂના ઝઘડા કે અદાવત વગર યુવકે વેપારીને લાફો મારી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ વડનગરના વતની અને હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં […]

Gujarat

ભાગેડુ લગ્ન મામલે મહેસાણાથી ઊંઝા સુધીની પદયાત્રા

ભાગેડુ પ્રેમ લગ્નોને કારણે પરિવારોમાં સર્જાતી સમસ્યાઓ રોકવા માટે મહેસાણાથી ઊંઝા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સેના અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્ન અંગેના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત અને કડક બનાવવાની સરકાર પાસે […]

Gujarat

ધોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ૨૮મો રાજપૂત સમૂહ લગ્નોત્સવ

૫૦ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા દેખાદેખીમાં દેવું કરવાને બદલે સમૂહલગ્ન સમયની માગ: પૂર્વ શિક્ષણમંત્રી ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક એકતા અને કુરિવાજાેના નિર્મૂલનના ઉમદા હેતુ સાથે ૨૮માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેસણ મેટ્રો સ્ટેશન સામે આવેલા ધોળેશ્વર મહાદેવ મુકામે યોજાયેલા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર ૫૦ નવ યુગલોએ મહાનુભાવોએ […]

Gujarat

ઘેડના વિકાસ માટે જાહેર કરાયેલા ૧૫૦૦ કરોડનો હિસાબ આપો- પાલ આંબલિયા

રાજ્યના બજેટમાં એક વર્ષ પહેલાં ઘેડ વિસ્તારના વિકાસ અને કાયમી નિરાકરણ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવા છતાં હકીકતમાં કેટલો ખર્ચ થયો અને કેટલા કામો પૂર્ણ થયા તેની સ્પષ્ટ માહિતી જાહેર ન થતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે. પાલ આંબલિયાએ જણાવ્યું કે […]

Gujarat

નિવૃત્ત શિક્ષિકાને ૨૮ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી ૯૯ લાખ પડાવ્યા

ગઠિયાઓએ અલગ અલગ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી રૂપિયા પડાવ્યા ગાંધીનગરના નિવૃત્ત શિક્ષિકાને ભેજાબાજ ગઠિયાએ CBI અને ટેલિકોમ વિભાગના અધિકારી હોવાનું કહી મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધાકધમકી આપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઇના નકલી ધરપકડ વોરંટ બતાવીને ૨૮ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા ૯૯ લાખ પડાવી લીધા હતા. આ મામલે […]

Gujarat

દહેગામ-મગોડી હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

દહેગામ-મગોડી હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક આજે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ પ્રાંતિજના એક ૨૭ વર્ષીય યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની એરબેગ્સ ખુલી જવા છતાં યુવાનનો જીવ બચી શકયો ન હતો. આ ઘટનામાં યુવાનની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓ અને અન્ય કારના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી […]

Gujarat

ગાંધીનગર કોર્ટના છૂટાછેડાના ફેક ડોક્યુમેન્ટથી પતિએ બીજા લગ્ન કર્યા

અમેરિકાની નાગરિકતા ધરાવતા અને મૂળ કલોલના મોખાસણ ગામના મહિલા બાળકો સાથે અમેરિકા હોવાનો ફાયદો ઉઠાવી પતિએ ગાંધીનગર સિવિલ કોર્ટના છુટાછેડાના ખોટા કાગળો બનાવી બીજી પત્ની અને તેની દીકરીના નામ કરોડોની મિલકતમાં ચડાવી દેવાતા કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજાે બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ કલોલના મોખાસણ ગામના હાલમાં અમેરિકાની નાગરિકતા […]

Gujarat

આઇસક્રીમની આડમાં દારૂની હેરાફેરી, ૩ની ધરપકડ

અમદાવાદથી આઇસ્ક્રીમ ભરી રાજસ્થાન લઈ ગયા, રિટર્ન થતાં કેરેટમાં દારૂ ભરીને લાવ્યા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોની દારૂ મંગાવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી બુટલેગર આઈસ્ક્રીમ ભરેલી ટ્રક લઈને રાજસ્થાન ડિલિવરી માટે જતા રિટર્નમાં એ જ આઈસ્ક્રીમના ખાલી કેરેટમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવતા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે નાના ચિલોડા પાસેથી આઈસ્ક્રીમના કેરેટમાં […]