Gujarat

મનપાની ચૂંટણીમાં મહિલાઓ ‘સાયલન્ટ કિંગમેકર’ સાબિત થશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે અત્યંત નિર્ણાયક અને રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગના સત્તાવાર ડેટા અને એસઆઈઆર SIR પછી જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદીના આંકડાઓ એક રસપ્રદ રાજકીય ચિત્ર રજૂ કરી રહ્યા છે. કાગળ પરની વસ્તી અને જમીન પરના વાસ્તવિક મતદારો વચ્ચેનો તફાવત તથા ગત ત્રણ ચૂંટણીઓનો 56 ટકા આસપાસનો સરેરાશ મતદાન ટ્રેન્ડ […]

Gujarat

પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં

પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે. અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી […]

Gujarat

કેશોદમાં નવરાત્રી પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં આગામી નવરાત્રી ઉત્સવ માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં સ્થાનિક રહીશો, સામાજિક આગેવાનો, વેપારીઓ, ડોક્ટર ટીમ, ફાયર ફાઈટર ટીમ, પોલીસ જવાનો અને યુવાનો સહિત આશરે ૨૦૧ નાગરિકો હાજર રહ્યા. પોલીસે સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરવા સૂચનો આપ્યા. ગરબા આયોજકો અને ખેલૈયાઓની સુરક્ષા-સ્વાસ્થ્ય માટે ORS અને હાર્ટ […]

Gujarat

MSME માટે 5 વર્ષનું પ્રોત્સાહન પેકેજ જાહેર

ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ MSME માટે નવી સહાય યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, બેંક લોનના વ્યાજ, વીજળી, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પેટન્ટ, રોજગાર અને ગુણવત્તા પ્રમાણપત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય મળશે. 1 જૂન, 2026થી અમલી બનેલી આ […]

Gujarat

પોલીસ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગમાં મોટા ફેરફાર

ગુજરાત ગૃહ વિભાગે પોલીસ અધિકારીઓને લગતાં બે અલગ જાહેરનામાં બહાર પાડ્યાં છે. એક જાહેરનામા હેઠળ IPS અધિકારી પ્રફુલ વી. વાણિયાની ખાલાલ ખાતેના કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજા જાહેરનામા મુજબ જૂનાગઢના માંગરોળ ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક (DySP) દિનેશ વી. કોઢિયાતરને વેઇટિંગ ફોર પોસ્ટિંગનો હુકમ હાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત […]

Gujarat

GIFT સિટીમાં MBAના વિદ્યાર્થીઓને બ્લૂમબર્ગ ટર્મિનલથી મળશે ગ્લોબલ માર્કેટની સમજ

GIFT સિટીમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)ની કેમ્પસમાં બ્લૂમબર્ગ ટર્મિનલ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહ્યું છે. આ સુવિધાથી MBAના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણવાની સાથે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ કેવી રીતે કામ કરે છે તેનો પ્રેક્ટિકલ અનુભવ મળશે. વિદ્યાર્થીઓ શેરબજારના ડેટા, નાણાકીય સમાચાર અને માર્કેટમાં થતા ફેરફારોને સમજવા માટે આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે. એક જ […]

Gujarat

કરજણના જૂની સાયર ગામના શખસે ફેસબુક પર જાહેરાતની લાલચે 1.6 લાખ ગુમાવ્યા

સોશિયલ મીડિયા ઉપર આવતી જાહેરાતોને જોઈને કેટલાય લોકો લાલચમાં આવી જઈ લાખોની મત્તા ગુમાવે છે. આવો જ એક કિસ્સો વડોદરાના વલણ પોલીસ મથકની હદમાં બન્યો છે. જેમાં 5ની જૂની નોટ બદલ સત્તર લાખ રૂપિયા લેવાની લાલચમાં કરજણ તાલુકાના એક વ્યક્તિ રૂ. 1 લાખ ઉપરાંતના સાયબર ફ્રોડમાં ફસાયા છે. તેઓ પાસે રૂ. 5ની બે જૂની નોટ […]

Gujarat

નવરાત્રી મહોત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવવા આહવાન

વડોદરામાં આગામી નવરાત્રી મહોત્સવને સામાજિક જાગૃતિનું મોટું માધ્યમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભાજપ વડોદરા મહાનગર દ્વારા શહેરના તમામ પ્રમુખ ગરબા આયોજકો સાથે એક ખાસ બેઠક અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક […]

Gujarat

વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા માળેથી યુવક કૂદ્યો

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિત નામના યુવકે એક જ દિવસમાં બીજી વખત આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. એક યુવકે સવારે પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પડતું મૂકતાં તે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો […]

Gujarat

ડેસરમાં રહેણાંક મકાનમાંથી 50 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો

વડોદરાના ડેસર ટાઉનમાં ગૌવંશનું કતલ કરી તેનું માંસ વેચાણ કરવાના હેતુથી રહેણાંક મકાનમાં રાખવામાં આવ્યું હતું. પોલીસે રેડ કરીને જાબીર મહમદ ઘાંચીના મકાનમાંથી ગૌમાંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડો પાડી ગૌ માંસ […]