Gujarat

આજે ગાંધી નિર્વાણ દિન સાથે સાથે સાવરકુંડલાના શિલ્પી એવા પૂ. લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિ પણ.. વિચારોના સંવર્ધન માટે મનન અને ચિંતનનો વિષય

આજરોજ ગાંધી નિર્વાણ દિન અને સાવરકુંડલાના શિલ્પી એવા પૂ. લલ્લુભાઈ શેઠની પૂણ્યતિથિ નિમિત્તે અહીં સાવરકુંડલાના કે. કે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ સ્મૃતિ મંદિર ખાતે સવારે ૮-૩૦ કલાકે સવારની પ્રાર્થના અને આ બંને દિવંગત મહાનુભાવો વિશે તથા વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રસ્તુતિ વિશે વાતો કરવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના નિમંત્રક તરીકે શ્રી કુંડલા ગ્રામ સેવા […]

Gujarat

‘સ્વચ્છતા એ જ જીવન’ ને સાર્થક કરતા ધારાસભ્યશ્રી મહેશ કસવાળા

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા અને નેસડી ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાને એકત્રિત કરવા માટે  ૧૧.૩૫ લાખના ખર્ચે યાંત્રિક સાઘનો ટ્રેકટર તથા ટ્રોલીનું લોકાર્પણ કરતા મહેશભાઈ કસવાળા સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જળવાઇ રહે અને લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તેવા શુભ ઉમદા હેતુથી સરકારશ્રીની વિવિધ યોજના પૈકી ૧૫માં નાણાપંચ જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી […]

Gujarat

મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાઉદેપુર  કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ની સરાહનીય કામગીરી

26/01/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા  સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે આશ્રય માટે મહિલાને લાવવામાં આવેલ  સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાને  કાઉન્સેલિંગ કરવામાં આવેલ આશ્રિત બેનને વિશ્વાસ માં લઈ વારંવાર કાઉન્સેલિંગ કરતા  તેઓ  પુનીયાવાટ છોટાઉદેપુરના વાતની છે. તેઓની ઉંમર 38 વર્ષની છે. ત્યારબાદ તેના પરિવારની માહિતી મેળવવામાં  આવેલ હાલ આશ્રિત બેનને […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના હરખપુર ગામે વન વિભાગે દીપડાનુ સફળ રેસ્ક્યુ કર્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો વકરસિંગભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારી વનરાજ સોલંકીને થતા તેઓએ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને દીપડાને બચાવવા માટે  કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે કૂવામાં પીંજરું ઉતાર્યું હતું. અને લગભગ […]

Gujarat

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મોટર સાયકલો તથા ફોર વ્હીલ તથા મોબાઇલો તેના માલીકને પરત આપતી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી અરજદાર શ્રીઓને આજરોજ મોટર સાયકલો -૬ તથા […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ગાંધી નિર્વાણ દિન તેમજ સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠ નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા  તાલુકાના ખડસલી ગામે  લોકશાળા ખડસલી માં ગાંધી નિર્વાણ દિન તેમજ સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠ નિર્વાણ દિન નિમિત્તે સવારે  દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના સભા રાખવામાં આવેલ હતી તેમાં રાજુભાઈ ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ ત્યારબાદ  વક્તવ્ય રજૂ કર્યા અને ગ્રામસફાઈ રાખવામાં આવેલ […]

Sports

ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૨૫ સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં નંબર ૫ ની પોઝિશન મેળવી

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ નવા રેન્કિંગ લિસ્ટમાં પોતાનું સ્થાન ખૂબ સારી અને ઊંચી જગ્યા પર બનાવ્યું છે. ૨૫ સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે નંબર ૫ ની પોઝિશન મેળવી છે, તો ઇંગ્લેન્ડનો મહારથી લેગ સ્પિનર આદિલ રશીદે ફરી એકવાર નંબર ૧ બોલરના સિંહાસન પર […]

Entertainment

અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

અભિનેત્રી શહેનાઝ ગિલે વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેના પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. જેમાં તે અલગ જ અંદાજ માં ખૂબ ખુશ જાેવા મળી હતી. શહેનાઝે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હેપ્પી […]

International

નેધરલેન્ડના એસેન શહેરમાં સ્થિત ઐતિહાસિક ડ્રેન્ટ્‌સ મ્યુઝિયમમાંથી ૨૫૦૦ વર્ષ જૂનો સોનાનો મુગટ ચોરી

નેધરલેન્ડના એસેન શહેરમાં એક ખુબજ મોટી ચોરીની ઘટના બની હતી. ચોરોએ વિસ્ફોટનો ઉપયોગ કરીને મ્યુઝિયમમાં પ્રવેશવાનો રસ્તો બનાવ્યો અને શનિવારે સવારે ચોરીને અંજામ આપ્યો. ચોરી દરમિયાન સેંકડો વર્ષ જૂની કિંમતી ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ હતી. તે સમયે આ મ્યુઝિયમમાં ‘ડેસિયા – એમ્પાયર ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનું એક પ્રદર્શન ચાલી રહ્યું હતું, જે પ્રાચીન કલાકૃતિઓના […]

International

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગની ઘટના; ૧૭૬ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના રાત્રે ૧૦.૧૫ વાગ્યે (૧૩૧૫ ય્સ્‌) બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે. ફ્લેટેબલ સ્લાઇડનો ઉપયોગ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. જાે કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન […]