National

પ્રજાસત્તાક દિવસ પરેડ ૨૦૨૫ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર

પ્રજાસત્તાક દિવસ પરેડ ૨૦૨૫ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સેવાઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો /અન્ય સહાયક દળો અને કેન્દ્ર સરકારના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયો/વિભાગોના ટેબ્લોના માર્ચિંગ ટુકડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ન્યાયાધીશોની ત્રણ પેનલની રચના કરવામાં આવી હતી. પેનલોએ નીચેના પરિણામો જાહેર કર્યા છેઃ- • સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ […]

National

કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, ૨૦૧૧ હેઠળ લેબલિંગ જાેગવાઈઓમાં સુધારાના પાલન માટે માળખાગત સમયરેખા જાહેર કરી

આ ર્નિણય ગ્રાહક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, સાથે સાથે વ્યવસાય કરવાની સરળતા અને પાલનનો બોજ ઘટાડવાની વાતને પણ સુનિશ્ચિત કરે છે ભારત સરકારે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, ૨૦૧૧માં સુધારાઓ લાગુ કરવા માટે એક સુધારેલી સમયરેખા રજૂ કરી છે. અમલીકરણને સરળ બનાવવા માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે લેબલિંગ જાેગવાઈઓમાં કોઈપણ સુધારા […]

Gujarat

ઉપરાષ્ટ્રપતિ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ચેન્નાઈ (તમિલનાડુ)ની મુલાકાતે

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ચેન્નાઈ, તમિલનાડુના પ્રવાસે જશે. તેમની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની સંસ્થા રાષ્ટ્રીય સશક્તિકરણ સંસ્થા (દિવ્યાંગજન), ચેન્નાઈ દ્વારા આયોજિત શિક્ષણ, સુલભતા અને સુખાકારી માટે હિમાયત પર બધિર-દૃષ્ટિહીન લોકોના ત્રીજા રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

Gujarat

2 લાખ વાહન ચાલકને અસર, સીજી રોડ જવા ઉસ્માનપુરા કાં તો નવરંગપુરા ફાટક થઈને જવું પડશે

ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે. અહીં રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. ટ્રાફિકમાં ના ફસાવું હોય તો વાહનચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકશે. એક […]

Gujarat

વડોદરાના સાંસદની રેલ મંત્રાલય સમક્ષ વધુ એક ટ્રેન દોડાવવા માગ; કોઇપણ ડર વગર કુંભસ્નાન કરવા જવા શ્રદ્ધાળુઓને અપિલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળા ખાતે વડોદરા સહિત આસપાસના શ્રદ્ધાળુઓને જવા માટે વધુ એક ટ્રેન ફાળવવા રેલવે વિભાગ અને બસ ફાળવવા રાજ્ય સરકારને વડોદરાના સાસંદે રજૂઆત કરી છે. તેમણે ગતરોજ બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ઘટનાથી ડરવાની જરૂર નથી. તંત્ર દ્વારા કુંભસ્નાન કરવા જનારાઓને કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન […]

Gujarat

શાળા અને ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ ને છેક સાંજે મળી; શાળા સંચાલકે કહ્યું-‘વાલી અમારા મિત્ર જેવા છે, અમારે સમાધાન થઈ ગયું’

રાજકોટની વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. 2 દિવસ પહેલા શહેરના મવડી પાળ રોડ પર આવેલી તપન સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ એક લાફો માર્યો હતો. જોકે બાદમાં આ દીકરી સ્કૂલેથી કોઈને કહી આવીને નીકળી ગઈ હતી અને ઘરે પહોંચી ન હતી. જેથી વાલી પોલિસ મથકે પહોંચ્યા […]

Gujarat

જુગાર રમતા ત્રણ શખ્સોને LCBએ ઝડપ્યા, એક ફરાર, રૂ.55,000નો મુદ્દામાલ કબજે

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શિશુવિહાર સર્કલ વિસ્તારમાં આવેલા યુસુફ બાગમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રજાકભાઇ ઇસ્માઇલભાઇ સાકરવાલાના રહેણાંક મકાન B-વીંગ, ફ્લેટ નંબર-104માં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી રજાકભાઇ પોતાના ઘરમાં બહારથી માણસોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો અને નાળ ઉઘરાવી આર્થિક લાભ મેળવતો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાન માલિક […]

Gujarat

28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના 230 દાવેદાર મેદાને, 3 દિવસમાં 59 ફોર્મ ઉપડ્યા

માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી 140 અને કોંગ્રેસમાંથી 90 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભાજપના દાવેદારો મોવડી મંડળની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. સત્તાધારી ભાજપ […]

Gujarat

બીજા દિવસે વધુ 39.70 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસમા કુલ 42 જેટલી વીજ ચેકીંગની ટુકડી દ્રારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેકશનમાથી કુલ રૂ. 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે. મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં પ્રજાસતાક પર્વની રાત્રે દેશભક્તિના રંગે રંગાઈ જવા માટે એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા એક સુમધુર કરોઓકેની તર્જ પર હિંદી ગીતોનો કાર્યક્રમ યોજાયો 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંગીતપ્રેમી ફિલ્મી ગીતના રસિયાઓએ મન ભરીને માણ્યો દેશભક્તિ ગીત કાર્યક્રમ સંગીતપ્રેમીની ફરમાઈશ પર અન્ય સુમધુર ગીતો જેવા કે આજ રપટ જઈઓ તો હમેં ના ઉઠઈયો.. જેવા રોમાંટિક ગીતોના સૂર તાલે રસિયાઓ ઝૂમી ઉઠ્યા કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફીના ગીતોએ એ મહાન ગાયકોની યાદોં સાથે દેશભક્તિનું આ પર્વ શાનથી ઉજવવામાં […]