International

બ્રિટન પાર્લામેન્ટના તમામ પક્ષોએ ભારત અને પાકિસ્તાનને તંગદિલી ઘટાડવા અપીલ કરી

બ્રિટનની પાર્લામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ મુદ્દે વ્યાપક ચર્ચા યુ.કે.નાં શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું : ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરો હક્ક છે જમ્મુ-કાશ્મીરના પહેલગાંમમાં થયેલ આતંકી હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં વ્યાપક ચર્ચા થઇ […]

International

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કોંગ્રેસના લાઇબ્રેરિયન કાર્લા હેડનને બરતરફ કર્યા

વ્હાઇટ હાઉસ દ્વારા ફેડરલ સરકારમાંથી રાષ્ટ્રપતિ અને તેના એજન્ડાનો વિરોધ કરનારા લોકોને દૂર કરવાનું ચાલુ રાખતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના લાઇબ્રેરિયન કાર્લા હેડનને અચાનક બરતરફ કરી દીધા છે. આ બરતરફીનો ખુલાસો ત્રણ ટોચના હાઉસ ડેમોક્રેટ્સના નિવેદનોમાં થયો હતો અને આ બાબતથી પરિચિત એક અલગ વ્યક્તિએ પુષ્ટિ આપી હતી, જેમણે તેને જાહેર કરતા પહેલા નામ ન […]

National

ભારતીય હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી, બધા એરપોર્ટ બંધ કર્યા

ભારત સાથે યુદ્ધ વધવાની શક્યતા કંગાળ પાકિસ્તાન દ્વારા ગુરુવારે અનેક સ્થળોએ ભારતીય હવાઈ હુમલાઓથી ડરેલા પાકિસ્તાને ગુરુવારે તમામ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી અને તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા. આજ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (ઁછછ) એ કરાચી, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. […]

International

યુદ્ધ સંકટ અને આર્થિક મંદીની વચ્ચે પાકિસ્તાન વૈશ્વિક ભાગીદારો પાસેથી કટોકટી લોનની માંગણી

કંગાળ પાકિસ્તાન દ્વારા ભીખ માંગવાનું શરૂ વધતી જતી ઉથલપાથલનો સામનો કરી રહેલા, કટોકટીગ્રસ્ત પાકિસ્તાને ફરી એકવાર તેના આંતરરાષ્ટ્રીય સાથીઓ તરફ વળ્યા છે, ભારત સાથે વધતા સંઘર્ષ અને બરબાદ થતી અર્થવ્યવસ્થાના ભારણ હેઠળ દેશ નવી લોન માટે માંગણી કરવામાં આવી છે. ચાલુ યુદ્ધે માત્ર ભૂ-રાજકીય તણાવને જ તીવ્ર બનાવ્યો નથી પરંતુ પાકિસ્તાનની નાણાકીય સ્થિરતાને પણ ભારે […]

International

અમેરિકા બ્રિટન વચ્ચે ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમના ટેરિફમાં ઘટાડો કરવા સંમતિ

અમેરિકા-બ્રિટન વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની સાથે વધુ એક વેપાર સમજૂતીમાં બ્રિટનના ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં ઘટાડો કરવા અંગે સંમતિ વ્યક્ત કરી છે. આ સંમતિ હેઠળ અમેરિકાથી વધુ ગોમાંસ ખરીદવામાં આવશે અને અમેરિકાથી આવનારી વસ્તુઓ માટે કસ્ટમ્સ પ્રોસેસને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે. ગુરુવારે જાહેર કરવામાં આવેલી આ […]

Gujarat

આજનું રાશિફળ (10/05/2025)

મેષ આજે તમે ભરપૂર મહેનત કરીને સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. […]

Gujarat

પોલીસ કમિશનર જી.એસ. મલિકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા પોલીસ જવાનોને માર્ગદર્શક સૂચનો આપ્યા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા અને કોઇપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તત્કાલ પ્રતિસાદ આપવો જરૂરી બને છે. તે સંજોગોમાં શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ જવાનોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. રાજ્યમાં સરહદી વિસ્તારથી લઈને મહાનગરોમાં તંગદિલી અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે […]

Gujarat

જાહેરમાં કચરો નાખી ગંદકી કરવા બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 25000નો દંડ ફટકારાયો

જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો-એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં એસપી રીંગ રોડ નજીક આવેલા ખાણીપીણી બજાર એવા અર્બન ચોકમાં દુકાનદારો દ્વારા કરવામાં આવેલી ગંદકીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ […]

Gujarat

ધર્મેન્દ્ર રોડ પરની કપડાની 2000 દુકાનોમાં વેકેશનની સીઝન છતા ખરીદદારો ઘટયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં લોકોમાં થોડો ડરનો માહોલ છે ત્યારે રાજકોટની બજારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ શહેરની ઐતિહાસિક ગણાતી ધર્મેન્દ્ર રોડ પરની બજારમાં પહોંચી હતી. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓનું વેચાણ અહીંથી થાય છે એવામાં દાણાપીઠ બજાર કે જ્યાંથી અનાજ, કઠોળ, ખાંડ અને તેલ સહિતની ખરીદી થતી હોય છે […]

Gujarat

શનિવારની રાજકોટથી મુંબઇની 5, દિલ્હીની 2 અને હૈદરાબાદ-બેંગ્લોર-ગોવાની 1 ફ્લાઇટ રદ

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તમામ ફ્લાઈટ બુધવારથી શુક્રવાર સુધી એટલે કે 7થી 9 મે સુઘી રદ કરવાનુ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. આવતીકાલે શનિવારે પણ રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉપડનારી તમામ 10 ફ્લાઇટ રદ કરવામા આવી છે. જેથી 3,200 મુસાફરોને હવે ટ્રેન, બસ અથવા તો […]